અપમાન કરાતું , પૈસા પણ ન ચૂકવતા , જેસન ગિલેસ્પીએ ટ્રોફી ચોર પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો
ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જેસન ગિલેસ્પીએ 2024માં લગભગ નવ મહિના સુધી પાકિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે સેવા આપી હતી . તેમણે આરોપ લગાવ્યો છે કે પીસીબી એ તેમને પૈસા ચૂકવ્યા ન હતા અને તેમનું અપમાન પણ કર્યું હતું એસવીએન,કરાચી ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જેસન ગિલેસ્પીએ પાકિસ્તાનના મુખ્ય કોચ તરીકેના તેમના નવ મહિનાના ટૂંકા કાર્યકાળને…
