સુરતમાં ૧૮ મેથી એલિટ પર્ફોર્મન્સ ટીટી કેમ્પ
ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (જીએસટીટીએ) દ્વારા, ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ સુરત ડિસ્ટ્રિક્ટ અને તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી ૧૮ થી ૩૦ મે દરમિયાન સુરતની તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાનાર તાપ્તી વેલી બીજા એલિટ પર્ફોર્મન્સ ટેબલ ટેનિસ કેમ્પ ૨૦૨૫ માટે ૩૫ જેટલા ટોચના રાજ્ય ખેલાડીઓએ નોંધણી કરાવી છે. આ હાઇ-પર્ફોર્મન્સ કેમ્પ કોમનવેલ્થ ચેમ્પિયનશિપ અને સાઉથ…
