અંડર-19 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ભારત-પાક.ની ટક્કરની શક્યતા
ભારતે તેની આગામી બે મેચ ન્યૂઝીલેન્ડ અને નેપાળ સાથે રમવાની છે દુબઇ આઇસીસી મેન્સ અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2024નો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. આ ટૂર્નામેન્ટ 30 જાન્યુઆરીથી તેના બીજા તબક્કામાં પ્રવેશ કરશે. 12 ટીમો ટૂર્નામેન્ટના સુપર-છ રાઉન્ડમાં પહોંચી છે. હવે સુપર-છ તબક્કાના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. ભારતે તેની આગામી બે મેચ ન્યૂઝીલેન્ડ…
