દેશમાં ચોવિસ કલાકમાં કોરોનાના 602 કેસ નોંધાયા
5 લોકોના મૃત્યુ, કોરોનાના કુસ એક્ટિવ કેસની સંખ્યા પણ હવે 4440 થઈ નવી દિલ્હી દેશમાં ફરી એકવાર કોરોના ડરામણો સ્વરૂપ ધારણ કરી રહ્યો હોય તેવું દેખાય છે. આજે ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. દેશમાં એક દિવસમાં નવા 602 કેસ નોંધાયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 602 નવા કેસ…
