યુએસને સિક્રેટ મેમો આપ્યાના અહેવાલો ભારતે ફગાવ્યા

ભારતે શીખ અપ્રવાસી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ઉત્તર અમેરિકામાં સ્થિત વાણિજ્ય દૂતાવાસને એક સીક્રેટ મેમો મોકલ્યો હોવાના એહેવાલ ફેક વોશિંગ્ટનભારત અને કેનેડા વિવાદ વચ્ચે આપણા વિદેશ મંત્રાલયે તાજેતરમાં ફરતા થયેલા ઘણાં અહેવાલોને રદીયો આપ્યો જેમાં દાવો કરાયો હતો કે ભારતે શીખ અપ્રવાસી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ઉત્તર અમેરિકામાં સ્થિત વાણિજ્ય દૂતાવાસને એક સીક્રેટ…

લોકસભા-રાજ્યસભાનો લંચબ્રેક સમય સમાન કરાયો

રાજ્યસભામાં દોઢકલાકનો લંચબ્રેક રખાતો હતો જેમાં નમાજના સમયનો સમાવેશ થતો હતો જે ઘટાડી દેવાતા નિર્ણય સામે સવાલ ઊઠ્યા નવી દિલ્હી ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે એક મોટો નિર્ણય કરતાં રાજ્યસભામાં પણ દર શુક્રવારે લંચ બ્રેકનો સમય લોકસભાની જેમ સરખો કરી દીધો છે. એટલે કે લોકસભામાં લંચ બ્રેકનો સમય બપોરે 1:00 થી 2:00 વાગ્યા સુધી…

2015માં કે.એલ રાહુલે રણજી મેચમાં 448 બોલમાં 337 રન કર્યા હતા

રાહુલનો સા. આફ્રિકા માટેની ટેસ્ટ ટીમમાં પણ સમાવેશ કરાયો છે ત્યારે તેની રણજીની શાનદાર ઈનિંગ્સને યાદ કરવામાં આવી નવી દિલ્હીભારતીય ક્રિકેટ ટીમ હાલ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. અહીં તે ક્રિકેટના ત્રણેય ફોર્મેટની સિરીઝ રમશે. આ સિરીઝમાં ટી20 ફોર્મેટમાં ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન કે.એલ રાહુલને મોકો આપવામાં આવ્યો નથી. પરંતુ સાઉથ આફ્રિકા સામે રમાનાર વન-ડે સિરીઝમાં…

એમસીડી યૂઝર ચાર્જ વસૂલવા સામે કાપડ બજાર બંધ કરી દેવાની ચીમકી

એમસીડી નિયમોનું ઉલ્લંઘન કરનારા દુકાનદારો પાસેથી બેફામ રીતે એક હજાર રૂપિયાનો યૂઝર ચાર્જ વસૂલી રહી હોવાનો આરોપ નવી દિલ્હીપૂર્વ દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં વેપારીઓએ રવિવારે ઉગ્ર દેખાવો કર્યા હતા. તેમણે નક્કી માપદંડોથી વિપરિત કચરો ઉપાડવા માટે એમસીડી યૂઝર ચાર્જ વસૂલવા સામે કાપડ બજાર બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારી હતી. તેના પર જ્યારે મ્યુનિસિપાલિટીનો સંપર્ક સાધવામાં આવ્યો…

ટી20 વર્લ્ડ કપમાં રોહિતને ટીમનું નેતૃત્વ સોંપવાનો ગંભીરનો અભિપ્રાય

ગૌતમ ગંભીરે કહ્યું હતું કે જો રોહિત શર્મા સારા ફોર્મમાં છે અને શાનદાર બેટિંગ કરી રહ્યો છે તો હું માનું છું કે તેને કેપ્ટનશીપ સોંપવી જોઈએ નવી દિલ્હીભારતીય ક્રિકેટ ટીમ હાલ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. જ્યાં તે 3 ટી20I, 3 વન-ડે અને 2 ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. જેના માટે સૂર્યકુમાર યાદવને ટી20I સિરીઝમાં અને…

2023માં બ્રિટને ભારતીયોને સૌથી વધુ વિઝા ઈશ્યુ કર્યા

13% સાથે ચીનના નાગરિકો આ યાદીમાં બીજા ક્રમે લંડનવિદેશ જવાનો ભારતીયોમાં ક્રેઝ હજુ પણ યથાવત્ છે. બ્રિટન દ્વારા જારી કરાતાં તમામ વિઝામાં ભારતીયોને અપાયેલા વિઝાની સંખ્યા લગભગ એક તૃતીયાંશ જેટલી છે. આ સાથે જ બ્રિટનના સૌથી વધુ વિઝા મેળવનારા લોકોમાં ભારતીયો ટોચે પહોંચી ગયા છે. જ્યારે 13% સાથે ચીનના નાગરિકો આ યાદીમાં બીજા ક્રમે છે.બ્રિટનના…

રિલિઝના દસમા દિવસે કલેક્શનની બાબતે એનિમલ બીજા ક્રમે

ફિલ્મે રિલીઝના 10મા દિવસે 37 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, આ સાથે જ ભારતમાં એનિમલની કમાણી કુલ 427 કરોડ પહોંચી મુંબઈરણબીર કપૂર અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘એનિમલ’ને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મને રિલીઝ થયાના 10 દિવસ થઇ ચુક્યા છે અને હજુ પણ ફિલ્મ હાઉસફુલ જઈ રહી છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર પ્રત્યેક…

અર્ચનાએ કપિલ શર્મા-સુનીલ ગ્રોવરના સમાધન પર સ્પષ્ટતા કરી

કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરના નવા શો ની લોન્ચ પાર્ટીમાં એક સાથે મસ્તી કરતા નજર આવ્યા મુંબઈધ કપિલ શર્મા શો ની સ્ટાર કાસ્ટને ચાહકો ખૂબ વધુ મિસ કરી રહ્યા છે. શો ની સોશિયલ મીડિયા પર ખૂબ ફેન-ફોલોઈંગ છે, કપિલથી લઈને કૃષ્ણા અભિષેક અને અર્ચના ગૌતમ સુધી સૌની જુગલબંધી દર્શકોને ખૂબ સારી લાગતી હતી. ધ કપિલ…

પંજાબના પઠાણકોટમાં સની દેઓલ મિસિંગના પોસ્ટર લાગ્યા

સની દેઓલ સાંસદ બની ગયા ત્યારથી બીજી વખત બંને જિલ્લામાં એક વાર નજર નથી આવ્યા અને તેમણે તેમણે વિકાસનું કોઈ કામ પણ નથી કરાવ્યું પઠાણકોટબોલીવુડ અભિનેતા સની દેઓલની દમદાર એક્ટિંગના કારણે તેના કરોડો ચાહકો છે. પરંતુ પંજાબમાં ફરી એક વખત તેમના મિસિંગ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. એટલું જ નહીં સની દેઓલને શોધી લાવનાર માટે 50…

સ્ટંપ ઊખડવા છતાં બેલ્સ ન પડતાં બેટરને નોટઆઉટ અપાયો

આ ઘટનાના કારણે ક્રિકેટ જગતમાં ક્રિકેટ નિયમોને લઈને ચર્ચા શરુ થઇ સિડનીક્રિકેટના મેદાન પર કેટલીકવાર એવી ઘટનાઓ બનતી હોય છે જે જોઈને ક્રિકેટ ચાહકો દંગ રહી જાય છે. વન-ડે વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની મેચ દરમિયાન એન્જેલો મૈથ્યુઝને ટાઈમ આઉટ આપવામાં આવ્યો હતો. તેના એક મહિના બાદ બાંગ્લાદેશી ક્રિકેટર મુશફિકુર રહીમને ‘ઓબ્સ્ટ્રેક્ટિંગ ધ…

કાશ્મીરમાં 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં ચૂંટણી યોજોઃ સુપ્રીમ

રાજ્ય તરીકેનો દરજ્જો પણ જમ્મુ-કાશ્મીરને જલદી પરત કરવામાં આવે નવી દિલ્હીસુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બેન્ચે જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370ની જોગવાઈઓને નાબૂદ કરવાને પડકારતી અરજીઓ પર ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે કલમ 370 નાબૂદ કરવાનો આદેશ બંધારણીય રીતે માન્ય છે. જમ્મુ અને કાશ્મીરની બંધારણ સભાની ભલામણ ભારતના રાષ્ટ્રપતિ માટે બંધનકર્તા નથી….

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની સુપ્રીમની મંજૂરી

જમ્મુ-કાશ્મીરમાં બંધારણની તમામ જોગવાઈઓ લાગુ થશે, રાષ્ટ્રપતિને કલમ 370 પર નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર નવી દિલ્હીઆખરે સુપ્રીમકોર્ટની બંધારણીય બેન્ચે ચુકાદો આપી દીધો છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય યથાવત્ રાખતાં અને તે નિર્ણયને યોગ્ય ગણાવતાં સુપ્રીમકોર્ટે કહ્યું કે 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં ચૂંટણીનું આયોજન કરી દેવામાં આવે. આ સાથે સુપ્રીમકોર્ટે કહ્યું કે જમ્મુ-કાશ્મીરનો…

ચીન સરહદ પર ટાટાના ચિપ પ્રોસિંગ પ્લાન્ટની તડામાર તૈયારી

ટાટા આ પ્લાન્ટના નિર્માણ માટે 40 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરશે, ચીનને ઝટકો નવી દિલ્હીભારત મેન્યુફેક્ચરીંગ, પાર્ટ્સ સહિતના સેક્ટરોમાં સતત હરણફાળ ગતી કરી રહ્યું છે. ભારત ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ અને તેના પાર્ટ્સના મેન્યુફેક્ચરિંગ મામલે આત્મનિર્ભર પણ બનવા ઈચ્છે છે. વર્તમાન સમયમાં ભારત મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઝડપી ગતીએ ગ્રોથ નોંધાવી રહ્યું છે, તેમ છતાં ચીન તેમજ અન્ય દેશોમાંથી…

કલમ 370 પર સુપ્રીમના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરતા ઓમર-ગુલામનબી અને મહેબુબા

મહેબુબા મુફ્તીએ સોશિયલ મીડિયા પર વિવાદિત વીડિયો પોસ્ટ કરી આ ચુકાદાની મૃત્યુદંડ સાથે તુલના કરી નવી દિલ્હીકલમ 370ની કાયદેસરતા અંગે સુપ્રીમકોર્ટે ચુકાદો આપી દીધો છે. ટોચની કોર્ટે કેન્દ્ર સરકારના કમલ 370 અંગેના નિર્ણયને યથાવત્ રાખ્યો અને કહ્યું કે હવે તેના પર ચર્ચા કરવી યોગ્ય નથી કેમ કે જ્યારે જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ બન્યો હતો ત્યારે…

નર એરબેઝ પર તેજસ એમકે-1એ ફાઈટર જેટના પ્રથમ સ્ક્વોડ્રનને તૈનાત કરાશે

ઈન્ડિયન એરફોર્સ તેજસ એમકે-1એ ફાઈટર જેટની તૈનાતીથી ફ્લાઈંગ કોફિન ફ્લીટને તેજસથી બદલવા માંગે છે નવી દિલ્હીરાજસ્થાનનું બિકાનેર શહેર પાકિસ્તાન સરહદથી લગભગ 200 કિલોમીટર દૂર છે. આ જ શહેરમાં ભારતીય વાયુસેનાનું મુખ્ય બેઝ નર એરબેઝ છે. ઈન્ડિયન એરફોર્સે કહ્યું કે તે તેજસ એમકે-1એ ફાઈટર જેટના પ્રથમ સ્ક્વોડ્રનને આ જ એરબેઝ પર તૈનાત કરશે. આનાથી ભારતીય વાયુસેના…

ટીમ ઈન્ડિયામાં રોહિત કોહલી જેટલો જ ફિટ છેઃ અંકિત ક્લિયર

ભારતીય ટીમના સ્ટ્રેન્થ અને કંડીશનિંગ કોચે ટીમના સ્ટાર ખેલાડીઓની ફિટનેસ પર વાત કરી નવી દિલ્હીભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને તેની ફિટનેસને લઈને યુઝર્સ સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરતા હોય છે. આટલું જ નહીં પરંતુ કેટલાંક ફેન્સ તેને પોતાની ફિટનેસ બનાવી રાખવા માટે સલાહ આપતા પણ જોવા મળતા હોય છે. પરંતુ જો રોહિત શર્મા ફિટ નથી…

કર્ણાટકમાં ગમે ત્યારે કોંગ્રેસની સરકાર પડી જશેઃ એચ.જી. કુમારસ્વામી

સત્તાધારી કોંગ્રેસના એક દિગ્ગજ મંત્રી કેન્દ્ર દ્વારા શરૂ કરાયેલ કાયદાકીય મુશ્કેલીઓથી બચવા ભાજપમાં સામેલ થવાનું વિચારી રહ્યા છે બેંગલુરૂકર્ણાટકમાં મોટી રાજકીય ઉથલ-પાથલ થવાનો અને કોંગ્રેસની સરકાર પડી ભાંગવાની તૈયારીઓ થઈ રહી હોવાનો જેડીએસએ દાવો કર્યો છે. આ ચોંકાવનારું નિવેદન જનતા દળ (સેક્યુલર)ના નેતા એચ.ડી.કુમારસ્વામીએ આપ્યું છે. તેમણે કહ્યું કે, કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર ગમે ત્યારે પડી…

આઈસીસી નવેમ્બર બ્લેયર ઓફ ધ મંથ માટે ટ્રેવિસ હેડની પસંદગી

પ્લેયર ઓફ ધ મંથ તરીકે ત્રણ ખેલાડીઓને નોમિનેટ કર્યા જેમાં ટ્રેવિસ હેડ, ગ્લેન મેકસવેલ અને ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું નામ પણ સામેલ દુબઈભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વન-ડે વર્લ્ડ કપ2023ની ફાઈનલ મેચમાં ટ્રેવિસ હેડે શાનદાર બેટિંગ કરી ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી જીત અપાવી હતી. હેડે ફાઈનલ મેચમાં 120 બોલમાં 137 રન બનાવ્યા હતા….

મોહન યાદવ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી, નરેન્દ્ર સિંહ તોમર વિધાનસભાના અધ્યક્ષ

ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે આ નિર્ણય લેવાયો ભોપાલછત્તીસગઢ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ ગઈ છે. 4 રાજ્યોમાં વિધાનસસભા ચૂંટણી પરિણામોની જાહેરાત થયાના 8 દિવસ બાદ મધ્યપ્રદેશમાં નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરાઈ છે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરને વિધાનસભા અધ્યક્ષ બનાવાયા છે. અગાઉ શિવરાજ સિંહ ચૌહાણ સહિતના નામો ચર્ચા હતા, જોકે…

સેન્સેક્સ 70 હજારની સપાટીને સ્પર્શી ગયો, નિફ્ટી 21000 નજીક

સેન્સેક્સ 103 પોઈન્ટના વધારા સાથે 69,928.53 પર જ્યારે નિફ્ટી 28 પોઈન્ટ વધીને 20,997.10 પર બંધ થયો મુંબઈએસએમસીજી અને ઈન્ફ્રા ઈન્ડેક્સ આજે 0.66 ટકાના વધારા સાથે બંધ થયા છે, જ્યારે આઈટી અને ઓટો ઈન્ડેક્સ 0.50 ટકાના વધારા સાથે બંધ થયા છે. નિફ્ટી મિડકેપ 100 0.75 ટકા વધ્યો હતો, જ્યારે બેન્કિંગ શેરોમાં આજે નજીવો (0.11 ટકા) વધારો…