ઈઝરાયેલે ફરી વખત ગાઝાની શિફા હોસ્પિટલને ટાર્ગેટ બનાવી, બંન્ને પક્ષો વચ્ચે ફાયરિંગ
ઈઝરાયેલની સેનાએ હમાસના એક ટોચના કમાન્ડરને મારી નાંખવાનો અને બીજા 80 આતંકીઓની ધરપકડ કરી હોવાનો દાવો કર્યો ગાઝા ઈઝરાયેલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુધ્ધમાં ઈઝરાયેલે ફરી એક વખત ગાઝાની શિફા હોસ્પિટલને ટાર્ગેટ બનાવી છે. આ વખતે તો હોસ્પિટલ જ હમાસ અને ઈઝરાયેલની સેના વચ્ચે યુધ્ધુ મેદાન બની ગઈ હતી. હોસ્પિટલની અંદર બંને…
