વર્તમાન પર ફોકસ, પોતાની તાકાત મુજબ રમવું જ સફળતાની ચાવીઃ રજત પાટીદાર

આઈપીએલની ગુજરાત ટાઈટન્સ સામેની ફાઈનલ પહેલા રોયલ ચેલેન્જર્સના સુકાની રજત પાટીદારે વિવિધ મુદ્દા પર વાત કરી અમદાવાદ આઈપીએલ ફાઇનલ પહેલાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ના કેપ્ટન રજત પાટીદારે જણાવ્યું કે ટીમ પર કોઈ વધારાનું દબાણ નથી અને ખેલાડીઓ સંપૂર્ણપણે વર્તમાન પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. તેણે કહ્યું કે ટીમનું એકમાત્ર લક્ષ્ય પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવાનું…

ગાંધીનગરની ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદ

કોર્ટેનો પીડિત બાળકીને 10 લાખ રૂપિયાનું આર્થિક વળતર ચૂકવવાનો પણ વહીવટી આદેશ ગાંધીનગર ગાંધીનગરના સેક્ટર-24માં આવેલી ઇન્દિરા નગર છાપરા વિસ્તારની 4 વર્ષની માસૂમ બાળકી સાથે થયેલા ઘાતકી દુષ્કર્મના કેસમાં અદાલતે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસના પાપી આરોપી રામનીત દેવનંદન રામરૂપ યાદવને દોષિત ઠેરવીને તેના જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા એટલે કે આજીવન કારાવાસની…

સમરકારના પોકળ દાવાઃ ગેસ સિલિન્ડરની ભારે અછત, દાહોદના સંજેલીમાં બોટલ ભરેલી ટ્ર્ક આવતા લોકોનું ઘર્ષણ

બે-ત્રણ મહિનાથી એજન્સીએ ચોપડી અને ખાલી બોટલ લઈ લીધી હોવા છતાં ભરેલી બોટલ ન આપ્યાનો આક્ષેપ દાહોદ દાહોદના સંજેલી તાલુકામાં ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા થતા એલપીજી સિલિન્ડરના વિતરણને લઈને છેલ્લા બે-ત્રણ મહિનાથી અવારનવાર ગ્રાહકો અને એજન્સી વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાતા રહે છે. આવી જ એક ઘટનામાં આજે (30મી મે) ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક આવતા જ…

કંપનીને એઆઈના વપરાશ માટે 500 મિલિયન ડૉલરનું બિલ

ક્લાઉડ AIનો બેફામ ઉપયોગ અને મેનેજમેન્ટની એક નાની બેદરકારી કંપની પર એટલી ભારે પડી કે માત્ર 1 જ મહિનામાં તેનું બિલ બજેટની તમામ મર્યાદાઓ વટાવી ગયું નવી દિલ્હી આજના આધુનિક યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દરેક ક્ષેત્રમાં ધૂમ મચાવી રહ્યું છે. ગૂગલ, એમેઝોન અને મેટા જેવી દુનિયાની દિગ્ગજ કંપનીઓ પોતાના કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવા માટે AI ટૂલ્સના…

દિલ્હીમાં આઈએસઆઈના નવ એજન્ટની હથિયારો-વિસ્ફોટકો સાથે ધરપકડ

પકડાયેલા આતંકીઓના તાર દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયાની આશંકા, દેશના સંવેદનશીલ વિસ્તારોમાં અંધાધૂધી ફેલાવવાનું કાવતરું નિષ્ફળ નવી દિલ્હી દેશની રાજધાની દિલ્હીને અસ્થિર કરવાના પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના એક મોટા અને ઘાતક કાવતરાને દિલ્હી પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. પોલીસે ISIના 9 આતંકીઓની ધરપકડ કરી છે, જેના તાર મુંબઈ અંડરવર્લ્ડ અને કુખ્યાત ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે પણ જોડાઈ…

કર્ણાટકમાં જમીન વિવાદમાં છ લોકોની ક્રૂર હત્યા, આરોપીઓ ફરાર

હત્યારાઓએ પહેલા આ લોકોને ગોળી મારી દીધી હતી અને ત્યારબાદ અત્યંત ક્રૂરતાપૂર્વક કુહાડીથી તેમના શબના ટુકડા કરી નાખ્યા વિજયપુરા  કર્ણાટકના વિજયાપુરા જિલ્લામાંથી એક હૃદયકંપાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં લાંબા સમયથી ચાલી રહેલા જમીન વિવાદના કારણે એક જ પરિવારના સભ્યો સહિત કુલ 6 લોકોની હત્યા કરવામાં આવી છે. પોલીસ દ્વારા શુક્રવારે આપવામાં આવેલી માહિતી…

ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં સીનિયર મેન્સની સેમી ફાઈનલમાં પ્રોગ્રેસિવ એસએસનો પારૂલ યુનિવર્સિટિ ફૂટબોલ એકેડેમી વડોદરા સામે 5-2 થી વિજય

વડોદરા ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં 29.5.26એ સીનિયર મેન્સની સેમી ફાઈનલ  મેચોમાં પ્રોગ્રેસિવ એસએસ એ પારૂલ યુનિવર્સિટિ ફૂટબોલ એકેડેમી વડોદરાને 5-2 થી હાર આપી ફાઇનલમાં પ્રવેશ કર્યો, બીજી સેમીફાઈનલમાં જગર્ન્નોટ અમદાવાદની ટીમે દ્વિવેદી બ્રધર્સને એક તરફી મેચમાં 13-3 પરાજય આપી ફાઇનલ મા પ્રવેશ કર્યો હતો. સીનિયર વીમેન્સની સેમી ફાઈનલમાં …

પાલનપુરની આઠ વર્ષની નિક્ષા બારોટે એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક પૂર્ણ કરવાની પ્રેરણાદાયી સિદ્ધિ

અનુભવી એવરેસ્ટર નિશાના કુશળ માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ વિશિષ્ટ અભિયાનમાં માત્ર નિક્ષાએ ભાગ લીધો હતો, માઈનસ ડિગ્રી ઠંડી અને પથરીલા રસ્તા પાર કરી ૧૭,૫૯૮ ફૂટની ઊંચાઈએ રાષ્ટ્રગાન ગાયું પાલનપુર ગુજરાતના પાલનપુરની માત્ર ૮ વર્ષની દીકરી નિક્ષા બારોટે વિશ્વપ્રસિદ્ધ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કરીને એક અસાધારણ અને પ્રેરણાદાયક સાહસિક સિદ્ધિ પોતાના નામે કરી…

JioBLAST and Esports Foundation to Host Nationwide MOBA Legends: 5v5! Showmatch Ahead of Mumbai LAN Event

Nationwide competition on JioGames to culminate in live showcase matches at the India Rising LAN event in Mumbai Mumbai India Rising: Road to EWC, the national esports pathway and gaming festival launched by JioBLAST and the Esports Foundation (EF) ahead of the Esports World Cup 2026, will showcase MOBA Legends: 5v5! as a featured demonstration…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 29-05-2026

કોર્ટમાં અનામત ચુકાદા 3 મહિનામાં આપવા ફરજિયાત ; સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્દેશ સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની પીડીએફ મોકલશો….

કોર્ટમાં અનામત રાખેલા ચુકાદા ત્રણ મહિનામાં આપવા ફરજિયાત ; સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય

સુપ્રીમ કોર્ટે શુક્રવારે દેશભરની તમામ હાઈકોર્ટને ન્યાયિક પ્રણાલીમાં વિલંબ ઘટાડવા અને ચુકાદાઓની ઝડપી ડિલિવરી સુનિશ્ચિત કરવા કડક નિર્દેશો જારી કર્યા છે. બંધારણની કલમ 142 હેઠળ પોતાની વિશેષ સત્તાઓનો ઉપયોગ કરતા , ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે અનામત ચુકાદાઓ 3 મહિનાની અંદર આપવા જોઈએ એસવીએન,નવી દિલ્હી  દેશભરની અદાલતો દ્વારા ચુકાદા અનામત…

એશિયન ગેમ્સ માટે 2026ના ટ્રાયલ્સમાં ભાગ લેવાની વિનેશ ફોગાટને સુપ્રીમ કોર્ટની મંજૂરી

2026 માટે પસંદગી ટ્રાયલ્સમાં ભાગ લેવાની મંજૂરી આપી છે . જોકે , કોર્ટે રમતગમત ફેડરેશનના સમયપત્રક અને નિયમોમાં કોર્ટના ઉતાવળિયા હસ્તક્ષેપ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી એસવીએન,નવી દિલ્હી  ભારતીય કુસ્તી ક્ષેત્ર તરફથી આ ક્ષણના સૌથી મોટા કાનૂની સમાચાર આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે સ્ટાર કુસ્તીબાજ વિનેશ ફોગાટને 2026 એશિયન ગેમ્સ માટે પસંદગી ટ્રાયલ્સમાં ભાગ…

સાબરકાંઠાના એક ગામમાં ડાકણના વહેમમાં એક નિર્દોષ વ્યક્તિની હત્યા

ગામના જ કેટલાક શખસોએ એક મહિલા પર ડાકણ હોવાનો વહેમ રાખી સમગ્ર પરિવાર પર જીવલેણ હુમલો કરતા ઘરના મોભીનું મોત ગાડીવાંકડા સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ગાડીવાંકડા ગામમાંથી અંધશ્રદ્ધા અને ડાકણના વહેમમાં એક નિર્દોષ વ્યક્તિની હત્યા કરાઈ હોવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ગામના જ કેટલાક શખસોએ એક મહિલા પર ‘ડાકણ’ હોવાનો વહેમ રાખી સમગ્ર પરિવાર…

2026માં ચોમાસુ સામાન્ય કરતાં ઓછું રહેવાની હવામાન ખાતાની ધારણા

ચોમાસું શરૂ થવાના આરે હોય ત્યારે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલું આ અત્યાર સુધીનું સૌથી નીચું અનુમાન છે નવી દિલ્હી  ભારતીય હવામાન વિભાગ  દ્વારા દેશમાં ચોમાસા અંગે ચિંતાજનક અનુમાન જાહેર કરવામાં આવ્યું છે. IMDએ શુક્રવારે પુષ્ટિ કરી છે કે, આગામી જૂનથી સપ્ટેમ્બર દરમિયાન થનારો વરસાદ સામાન્ય સરેરાશના માત્ર 90% સુધી જ પહોંચે તેવી શક્યતા છે….

પૂણે-પિંપરી-ચિંચવાડમાં હલકી ગુણવત્તાવાળો દારૂ પિવાથી 15થી વધુનાં મોત

ઘટના સામે આવ્યા બાદ વહિવટી તંત્ર એક્શન મોડમાં, મુખ્યમંત્રી ફડનવીસે કડક કાર્યવાહીનો આદેશ આપ્યો મુંબઈ મહારાષ્ટ્રના પુણે અને પિંપરી-ચિંચવાડ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં ગેરકાયદે દારૂનું સેવન કરવાના કારણે અત્યાર સુધીમાં 15 લોકોના કરૂણ મોત નીપજ્યા છે. આ આખી ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર તાત્કાલિક…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 28-05-2026

કોંગોથી વડોદરા આવેલા શંકાસ્પદ દર્દીનો ઈબોલાનો રિપોર્ટ નેગેટિવ સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની પીડીએફ મોકલશો. પીડીએફ મોકલનાર સંસ્થાને આ…

વૈભવની નજર સદી પર નહીં, ટીમ માટે ટ્રોફી જીતવા પર

સનરાઈજર્સ હૈદ્રાબાદ સામે 29 બોલમાં ઝંજાવાતી 97 રન બનાવ્યા બાદ 15 વર્ષના યુવા બેટરે સદી ચુકવા પર કહ્યું મુંબઈ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને એકતરફી મુકાબલામાં હરાવીને ક્વોલિફાયર-2 માં જગ્યા બનાવી લીધી છે. મુલ્લાંપુરના મેદાન પર રમાયેલી આ મેચમાં રાજસ્થાને મેળવેલી ભવ્ય જીત બાદ હવે આગામી મેચ માટે ગુજરાત ટાઇટન્સ…