છત્તિસગઢમાં નક્સલીઓએ જમીનની અંદર ટનલ બનાવી દીધી
નક્સલીઓ તેનો ઉપયોગ પોલીસ અને અર્ધસૈનિક દળો પર હુમલો કરવા માટે કોઈ બંકરની જેમ કરતા હતા, ટનલનો વીડિયો જારી કરાયો દંતેવાડા ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લાં ઘણાં સમયથી યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. ઈઝરાયલ પાસે આધુનિક હથિયારોનો ભંડાર હોવા છતાં તે હમાસને પરાજિત નથી કરી શક્યો જેનું મુખ્ય કારણ છે હમાસની ટનલો જે ઈઝરાયલ…
