જૂના સંસદ ભવન પર સાંસદોનું ગ્રુપ ફોટો સેશન યોજાયું
સંયુક્ત ફોટોસેશનમાં ત્રણ અલગ-અલગ ગ્રુપમાં ફોટા પાડવામાં આવ્યા નવી દિલ્હી આજે નવા સંસદભવનમાં વિશેષ સત્રની શરુઆત થતા પહેલા દેશભરના સાંસદો જૂના સંસદભવન પહોંચ્યા હતા જ્યાં સાંસદોનું ફોટો સેશન કરવામાં આવ્યું હતું. સંયુક્ત ફોટોસેશન માટે વડાપ્રધાન સહિતના રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને અન્ય સાંસદો આજના સંસદ સત્ર પહેલાં સંયુક્ત ફોટો…
