હેનરિક ક્લાસેન દક્ષિણ આફ્રિકાના વર્લ્ડ કપના સ્વપ્નને સાકાર કરી શકે છેઃ કેવિન પીટરસનનો આભિપ્રાય
હેનરિક ક્લાસેન IPLમાં ખૂબ જ આક્રમકતા બતાવી રહ્યો છે. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન કેવિન પીટરસને સૂચન કર્યું છે કે દક્ષિણ આફ્રિકાએ ક્લાસેનની નિવૃત્તિનો અંત લાવવો જોઈએ એસવીએન,નવી દિલ્હી ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેવિન પીટરસને IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે 65 રનની વિસ્ફોટક ઇનિંગ રમનાર 34 વર્ષીય SRH વિકેટકીપર-બેટ્સમેન હેનરિક ક્લાસેનની પ્રશંસા કરી છે . પીટરસને કહ્યું કે દક્ષિણ…
