બુબવાણામાં લટકતો વીજ વાયર ટ્રેકટર ટ્રોલીને અડી જતાં 3નાં મોત
ત્રણેય મજૂરો મધ્યપ્રદેશના હોવાનું મનાય છે, અન્ય 6 મજૂરોને પણ જોરદાર ઝટકો વાગ્યો સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરથી એક મોટી દુર્ઘટનાના અહેવાલ મળી રહ્યા છે. અહીં બુબવાણા ખાતે વીજળીનો લટકતો વાયર ટ્રેક્ટર ટ્રોલીને અડી જતાં 3 મજૂરોને જોરદાર કરંટ લાગ્યો હોવાની ઘટના બની. જેમાં ત્રણેયના મોતના અહેવાલ છે. આ ત્રણેય મજૂરો મધ્યપ્રદેશના હોવાનું મનાય છે. જોકે અન્ય 6…
