સુરતમાં ભાજપનું એકહથ્થું શાસન, 1995 પછી પહેલી વખત સત્તાવાર વિપક્ષ આઉટ
આપના 4 અને કોંગ્રેસની એક બેઠક મળી હોઈ વિપક્ષ માટેની સાત બેઠકનો આંકડો પણ પાર ન થઈ શક્યો અમદાવાદ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે તમામ રૅકોર્ડ તોડી નાખ્યા છે. સતત સાતમી વાર પાલિકામાં ભગવો લહેરાયો છે અને વિપક્ષી છાવણીમાં સન્નાટો છવાઈ ગયો છે. આ વખતે સુરતીઓએ પહેલા કમળ અને પછી ખમણના સૂત્રને સાર્થક કર્યું છે. ભાજપનો…
