પ્રિયંકા અને પીકેની ગુપ્ત મુલાકાત : શું જન સૂરજ પાર્ટી કોંગ્રેસમાં ભળી જશે ?
ચૂંટણી રણનીતિકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોરે પ્રિયંકા ગાંધી સાથેની તેમની મુલાકાત અને જન સૂરજના કોંગ્રેસમાં વિલીનીકરણના અહેવાલો પર પોતાનું મૌન તોડ્યું છે. મીડિયા સાથે વાત કરતા , પીકેએ સોશિયલ મીડિયાના દાવાઓને ફગાવી દીધા પરંતુ પ્રિયંકા ગાંધીને મળ્યાનો સ્વીકાર કર્યો એસવીએન,ગોપાલગંજ શું જન સૂરજ કોંગ્રેસમાં ભળી જવાના છે ?પ્રશાંત કિશોરે ગોપાલગંજમાં આ પ્રશ્નનો સામનો કરવો પડ્યો….
