પંજાબનો પૂર્વ કોન્સ્ટેબલ 500 ગ્રામ હેરોઈન સાથે ઝડપાયો
જગદીપ સિંહ અમેરિકા ગોટ ટેલેન્ટમાં ભાગ લઈને જાણીતો થયો હતો તરનતારનપંજાબ પોલીસમાં 7.6 ફૂટ ઊંચા કોન્સ્ટેબલ જગદીપ સિંહની રાજ્ય સ્પેશિયલ ઓપરેશન સેલે તરનતારનથી ધરપકડ કરી છે. આરોપી પાસેથી 500 ગ્રામ હેરોઈન મળ્યું છે. જગદીપ સિંહ, તેની ઉંચાઈ અને શરીર માટે જાણીતો છે, તે ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ શોમાં પણ જોવા મળ્યો છે. થોડા સમય પહેલા તેણે…
