સ્ટાર બોલરનો ચોંકાવનારો ખુલાસો : IPLના માલિકે તેને તાવમાં મેચ રમવા માટે બે ખાનગી જેટ ઓફર કર્યા હતા
ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વુડે IPLનો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે. તેણે યાદ કર્યું કે કેવી રીતે એક ફ્રેન્ચાઇઝના માલિકે તેને બે ખાનગી વિમાનો અને ડોકટરોની એક ટીમ ઓફર કરી હતી જેથી તેને ખૂબ તાવ હોવા છતાં મેચ રમવાની મંજૂરી મળે નવી દિલ્હી દિગ્ગજ ઇંગ્લિશ બોલર માર્ક વુડે બીબીસીના સ્ટ્રેટેજિક ટાઈમઆઉટ પોડકાસ્ટ પર IPLનો…
