અવકાશ માટે ‘ કેબ ‘ બનાવવા તૈયારી, આ જમીન-આધારિત અવકાશ યાત્રા વિશે જાણો
વિક્રમ -1 રોકેટ: વિક્રમ -1 એ સ્કાયરૂટનું પ્રથમ ઓર્બિટલ લોન્ચ વ્હીકલ છે , જે નાના ઉપગ્રહોને પૃથ્વીની ભ્રમણકક્ષામાં મૂકવા માટે રચાયેલ છે એસવીએન,નવી દિલ્હી ભારત વિશ્વના અગ્રણી અવકાશ સ્ટાર્ટઅપ્સ સાથે સમાન સ્તરે સ્પર્ધા કરી રહ્યું છે. આ જ દિશામાં, ભારતનું ઉભરતું અવકાશ સ્ટાર્ટઅપ , સ્કાયરૂટ એરોસ્પેસ , તેના અનોખા બિઝનેસ મોડેલ અને મહત્વાકાંક્ષી યોજનાઓ સાથે…
