ઈંગ્લેન્ડ એક દિવસની રમતમાં 600 ટેસ્ટ રન બનાવી શકે છેઃ ઓલી પોપ
વેસ્ટઈન્ડિઝ સામેની ત્રણ ટેસ્ટની શ્રેણીમાં ઈંગ્લેન્ડની 2-0ની સરસાઈ વેસ્ટ ઈન્ડિઝ સામે ઈંગ્લેન્ડની ત્રીજી અને અંતિમ ટેસ્ટ શુક્રવારથી લંડન બેઝબોલના અભિગમ સાથેની વધુ આક્રમક બેટિંગથી ઈંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટમાં એક દિવસની રમતમાં 600 રનનો આંકડો પાર કરવા સક્ષમ છે, એમ ઓલી પોપનું માનવું છે. 1936માં ભારત સામે માન્ચેસ્ટર ટેસ્ટના બીજા દિવસે 6 વિકેટે 588 રન બનાવવા…
