અપહરણ કરાયેલું દંપતી તહેરાનથી મળ્યું, ભારત માટે રવાના

અપહરણ કરાયેલ દંપત્તિને માત્ર 24 કલાકમાં જ તહેરાનથી છોડાવી લેવામાં આવ્યું, 1.15 કરોડમાં ગેરકાયદે અમેરિકા જવાનો સોદો નક્કી કર્યો હતો અમદાવાદગેરકાયદે અમેરીકા જવા ઈચ્છતા લોકો માટે બોધપાઠ સમાન એક દર્દનાક ઘટના સામે આવી હતી. જેમાં અમદાવાદના નરોડાના પટેલ દંપત્તિનુ અમેરીકા પહોંચતા પહેલા જ અપહરણ થઈ જાય છે. તેમજ પંકજકુમાર ભરતભાઈ પટેલ નામના આ યુવાનને ઉંધો…

સુવર્ણ મંદિરમાં ગવાતી ગુરબાનીના ફ્રી- ટેલીકાસ્ટ રાઈટસની જાહેરાત

ગુરબાનીના ફ્રી-ટેલીકાસ્ટ રાઇટ્સના બિલને પંજાબ વિધાનસભાએ મંજૂરી આપી દીધી અમૃતસર, ચંડીગઢ‘ગુરબાની’ના ફ્રી-ટેલીકાસ્ટ રાઇટ્સના બિલને પંજાબ વિધાનસભાએ મંજૂરી આપી દીધી છે. ‘ગુરબાની’ના ફ્રી-ટેલીકાસ્ટ રાઇટ્સ આપવા માટે પંજાબની ભગવંત માન સરકાર ‘શિખ-ગુરુદ્વારા એક્ટ’માં સુધારો કરી ‘સુવર્ણ મંદિર’માં ગવાતી ગુરબાનીના ફ્રી- ટેલીકાસ્ટ રાઈટસ આપવાની જાહેરાત કરી હતી. આ બાબતે ગઈકાલે મળેલી પંજાબ સરકારની કેબિનેટ મીટીંગમાં આ નિર્ણય લેવાયો…

મધ્યપ્રદેશમાં ટ્રેન ઊથલાવવાનો નિષ્ફળ પ્રયાસ, મોટો અકસ્માત ટળ્યો

મુંબઈ-હાવડા રેલવે ટ્રેક પર સતના-ઉચેહરા સ્ટેશન વચ્ચે લગભગ એક કિલોમીટર સુધી કોંક્રીટ પરના લોક પાટાઓમાંથી ચાવીઓ કાઢીને પાટા સાથે છેડછાડ સતનામધ્યપ્રદેશમાં ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બદમાશોએ પાટામાંથી 158 ચાવીઓ કાઢી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો છે… એટલું જ નહીં બદમાશોએ કોંક્રીટ પરના લોક પાટાઓમાંથી 37ના લોક ખોલી નાખવાની…

આસામમાં બ્રહ્મપુત્રા સહિત કેટલિક નદીઓ ભયજનક સપાટીએ

રાજ્યના 10 જિલ્લામાં પૂરથી 37,535 લોકો પ્રભાવિત ગુવાહટીઆસામમાં પૂરની સ્થિતિ વિકટ થઈ ચૂકી છે. રાજ્યના વિવિધ ભાગોમાં નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. બ્રહ્મપુત્રા સહિત અન્ય કેટલીક નદીઓ વિવિધ સ્થળોએ ચેતવણીના સ્તરથી ઉપર વહી રહી હોવાની માહિતી અપાઈ હતી.રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અવિરત વરસાદથી લોકો પ્રભાવિત થઈ રહ્યા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર…

મેરઠ-મુઝફ્ફરનગર પાસે વંદેભારત ટ્રેન પર પથ્થરમારો થયો

ટ્રેનની વિન્ડશિલ્ડ પર સ્ક્રેચના નિશાન પડી ગયા હતા, ટ્રેનમાં કેટલાક મુસાફરોએ તેનો વીડિયો બનાવ્યો નવી દિલ્હીવંદે ભારત ટ્રેન પર ફરી એકવાર પથ્થરમારો થયો છે. દિલ્હીથી દેહરાદૂન જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરાયાના અહેવાલ મળ્યા છે. મેરઠ-મુઝફ્ફરનગર રેલવે ટ્રેકના નારા જડોદા રેલવે સ્ટેશન પરથી પસાર થતી વખતે આ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો,…

આતંકી સીએએમ બશીરની કેનેડાથી ધરપકડ કરાઈ

મુંબઈ પોલીસે નિયમોનું પાલન કરીને બશીરને ભારત પ્રત્યાર્પણ કરવાના પ્રયાસો શરૂ કરી દીધા મુંબઈમુંબઈ બોમ્બ બ્લાસ્ટ (2002-03) કેસના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંના એક સીએએમ બશીરની કેનેડિયન સુરક્ષા એજન્સીઓએ ધરપકડ કરી છે. તેની સાથે જ મુંબઈ પોલીસે નિયમોનું પાલન કરીને બશીરને ભારત પ્રત્યાર્પણ કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.આતંકીસીએમએ બશીરને ભારતમાં પ્રતિબંધિત ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (એસઆઈએમઆઈ)ના…

માનવરહિત વિમાન તપસનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું

નેવીના કારવાડ નેવલ બેઝથી આઈએનએસ સુભદ્રા પર એક દૂરસ્થ ગ્રાઉન્ડ સ્ટેશનથી તપસ યુએવીની કમાન્ડ એન્ડ કંટ્રોલની ક્ષમતાઓને ટ્રાન્સફર કરવા માટે સફળ પરીક્ષણ નવી દિલ્હીડીઆરડીઓ અને નેવીએ મળીને માનવરહિત વિમાન તપસનું સફળ પરીક્ષણ કર્યું છે. નેવીના કારવાડ નેવલ બેઝથી 148 કિમી દૂર આઈએનએસ સુભદ્રા પર એક દૂરસ્થ ગ્રાઉન્ડ સ્ટેશનથી તપસ યુએવીની કમાન્ડ એન્ડ કંટ્રોલની ક્ષમતાઓને ટ્રાન્સફર…

બલિયામાં મોટા પ્રમાણમાં લોકોના મૃત્યુના કારણ અંગે શંકા

બલિયામાં તહેનાત એક ચીફ મેડિકલ ઓફિસર રેન્કના ડૉક્ટરને તેમના પદેથી હટાવી દેવાયા બલિયાઉત્તરપ્રદેશના બલિયામાં ભીષણ ગરમી અને લૂના કેર વચ્ચે છેલ્લા 9 દિવસોમાં 103 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. આ સાથે 400થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ હોવાની પણ માહિતી મળી છે. જોકે અધિકારીઓએ આ મૃત્યુ થવા પાછળ અલગ અલગ કારણો જણાવ્યા હતા. જેના લીધે સવાલો…

રાહુલ ગાંધીને નીડર નેતા અને મોહબ્બત કી દુકાન ગણાવતા કોંગ્રેસના નેતાઓ

કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી પણ રાહુલને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી નવી દિલ્હીઆજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતાનો 53મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ અવસર પર કોંગ્રેસના પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ રાહુલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. કોંગ્રેસના અન્ય નેતાઓએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર…

ગીતા પ્રેસને પુરસ્કાર સાવરકર અને ગોડસેનું સન્માન સમાનઃ રમેશ

કોંગ્રેસ નેતા જયરામ રમેશે અક્ષય મુકુલ દ્વારા લખાયેલ ગીતા પ્રેસ એન્ડ ધ મેકિંગ ઓફ હિંદુ ઈન્ડિયાનું કવર પેજ પણ શેર કર્યું નવી દિલ્હીકોંગ્રેસે ગોરખપુરની ગીતા પ્રેસને 2021 માટે ગાંધી શાંતિ પુરસ્કાર આપવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. કેન્દ્ર સરકારની ટીકા કરતા કોંગ્રેસે કહ્યું કે આ સન્માન નથી, ઉપદ્રવ જેવું પગલું છે.કેન્દ્રએ ગીતા પ્રેસને…

નાગપુરમાં એસયુવી કારમાં બંધ ત્રણ બાળકનાં મોત

બાળકો નજીકના મેદાનમાં રમવા ગયા બાદ પરત ન ફરતા પરિવારે પોલીસનો સંપર્ક સાધી અપહરણનો કેસ નોંધાવ્યો હતો નાગપુરમહારાષ્ટ્રના નાગપુરમાં ગઈકાલે સાંજે ઘરથી 50 મીટર દૂર એસયુવીમાં એક ભાઈ અને બહેન સહિત ત્રણ બાળકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ બાબતે એક પોલીસ અધિકારીએ માહિતી આપી હતી. ફારુક નગરના રહેવાસી તૌફિક ફિરોઝ ખાન, આલિયા ફિરોઝ ખાન…

8.49 કરોડની લૂંટની માસ્ટરમાઈન્ડ ડાકુ હસીના ઝડપાઈ ગઈ

પોલીસે ધાર્મિક સ્થળની બહાર લગાવેલા જ્યૂસનું લંગર પર ડાકુ હસીના અને તેનો પતિ મેંગો જ્યૂસ લેવા આવ્યા કે તરત જ પોલીસે ઝડપી પાડ્યા લુધિયાણાલુધિયાણા જિલ્લામાં 8.49 કરોડની લૂંટની માસ્ટરમાઈન્ડ ડાકુ હસીના ઉર્ફે મનદીપ કૌરને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે તેને ઉત્તરાખંડના હેમકુંડ સાહિબ ખાતેથી ઝડપી પાડી છે. લુધિયાણા પોલીસે ડાકુ હસીનાના કેટલાંક સાગરીતોને પણ ઝડપી…

પ્રેમી પંખિડાની ગોળી મારી હત્યા બાદ મૃતદેહ નદીમાં ફેંકી દીધો

યુવકના પિતાની ફરિયાદના આધારે પોલીસ તપાસમાં યુવતીના પરિવારે ગુનો કબૂલી લીધો ભોપાલમધ્યપ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક 18 વર્ષની યુવતી અને તેના 21 વર્ષીય પ્રેમીની શંકાસ્પદ કેસમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.આ ઘટનામાં કપલના મૃતદેહને ભારે પથ્થરો સાથે બાંધીને મગરથી ભરેલી નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા. આ ઘટના રતનબસાઈ ગામની છે,…

જમીન વિવાદમાં ભત્રિજાએ કાકા, કારી અને પિતરાઈ ભાઈની હત્યા કરી

બે વચ્ચે ઘરની બહાર નીકળવાના રસ્તાને લઈને ઝઘડો થયો હતો મૈનપુરીઉત્તર પ્રદેશના મૈનપુરીમાં ટ્રિપલ મર્ડરની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. પોલીસ સ્ટેશન કરહલ વિસ્તારના નગલા અતિરામમાં જમીન વિવાદમાં ત્રણ લોકોની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે. જમીન વિવાદમાં ભત્રીજાએ કાકા, કાકી અને પિતરાઈ ભાઈની હત્યા કરી નાખી છે. બીજી બાજુ એક જ પરિવારના ત્રણ…

પિતાના અંતિ સંસ્કારમાં સ્મશાનમાં બે ભાઈઓને હિટસ્ટ્રોક, એકનું મોત

બીજા ભાઈની હાલત ચિંતાજનક હતી, એક દર્દી હોસ્પિટલ આવ્યો ત્યારે તેને તાવ 108 ડિગ્રી હતો, હવે તેની તબિયત સારી છે પટનાબિહારના અલગ-અલગ જિલ્લામાં હીટ સ્ટ્રોકના કારણે મોત થઈ રહ્યા છે. ત્યારે રવિવારે પિતાના અંતિમ સંસ્કાર માટે ભોજપુર જિલ્લામાંથી બક્સર સ્મશાન પહોંચેલા બે ભાઈઓ પણ હીટ સ્ટ્રોકનો ભોગ બન્યા હતા. ઉતાવળમાં બંનેને સદર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા…

ઉત્તર પ્રદેશમાં ભારે ગરમી-લૂથી 200થી વધુ લોકોનાં મોત થયા

બલિયા જિલ્લામાં 9 દિવસમાં 128 લોકોનાં મોત, બિહારમાં લૂ લાગવાના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું લખનૌઉત્તર પ્રદેશમાં ગરમીના કારણે અત્યારે સ્થિતિ વણસી ગઈ છે. રિપોર્ટ્સ પ્રમાણે કાળઝાળ ગરમી અને લૂ લાગવાથી 200 લોકોના મોત થયા છે. એટલું જ નહીં વિવિધ જિલ્લાઓમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. ગરમીના પ્રકોપના કારણે…

આઈપીએસ રવિ સિન્હાને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના નવા ચીફ બનાવાયા

વર્તમાન રૉ ચીફનો કાર્યકાળ 30 જૂને પૂર્ણ થયા બાદ રવિ સિન્હા પદ સંભાળશે અને તેમનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે નવી દિલ્હીઆઈપીએસ રવિ સિન્હાને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના નવા ચીફ બનાવવામાં આવ્યા છે. તેઓ છત્તીસગઢ કેડરના 1988 બેચના આઈપીએસ અધિકારી છે. કેબિનેટની નિમણૂક સમિતિએ સિંહાની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. વર્તમાન રૉ ચીફનો કાર્યકાળ 30 જૂને…

નાગૌર જિલ્લાના મેડતા સિટીમાં મિશન હમ ભારત કે બ્રાહ્મણ ક્ષત્રિય બેઠક યોજાઈ

18 જૂન, 2023 ના રોજ, નાગૌર જિલ્લાની વિધાનસભાની અનામત બેઠક મેડતા સિટીમાં મિશન હમ ભારત કે બ્રાહ્મણ ક્ષત્રિયની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જયપુરના કન્વીનરો શ્રી યોગેશ્વર નારાયણ શર્મા, ડૉ. શ્યામ સુંદર સેવડા, સંજય તિવારી, રમાકાંત શર્મા અને ઋષિરાજ રાઠોડે ભાગ લીધો હતો.અને મિશનની માંગણીઓ વિશે માહિતી આપી હતી.

બિરભૂમ જિલ્લામાં સતત બીજા દિવસે બોમ્બ મળી આવ્યા

બીરભૂમ સ્થિત શાંતિનિકેતનથી 28 ક્રૂડ બોમ્બ મળી આવ્યા, આ બોમ્બ બાલ્ટીઓમાં રાખવામાં આવ્યા હતા, પોલીસે તમામ બોમ્બ કબજે કરી તપાસ હાથ ધરી બીરભૂમપશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાં દર વખતની જેમ આ વખતે પણ હિંસા જોવા મળી રહી છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં સતત બીજા દિવસે બોમ્બ મળતા હડકંપ મચી…

ઈમ્ફાલમાં દળો-ટોળા વચ્ચે અથડામણમાં બે નાગરિક ઘાયલ થયા

બિષ્ણુપુર જિલ્લાના કવાક્તા અને ચુરાચંદપુર જિલ્લાના કંગવાઈમાં આખી રાત ફાયરિંગ થયું ઈમ્ફાલમણિપુરમાં હિંસાનો તબક્કો અટકવાનું નામ નથી લઈ રહ્યો એવામાં ઇમ્ફાલ શહેરમાં ફરી એકવખત ટોળા અને સુરક્ષા દળો વચ્ચે મોડી રાત સુધી અથડામણ થયાના સમાચાર મળી રહ્યા છે. જેમાં બે નાગરિકો ઘાયલ થયા છે. બિષ્ણુપુર જિલ્લાના કવાક્તા અને ચુરાચંદપુર જિલ્લાના કંગવાઈમાં આખી રાત ફાયરિંગ થયું…