વિદેશમાં જતા પાક. નાગરિકો મોટાભાગે ભીખ માગે છે

પાકિસ્તાની સરકારની સેનેટેની સ્ટેન્ડિંગ કમિટિમાં અપાયેલી જાણકારી, ભીખ માગવાને લીધે તેમને જેલમાં જવું પડે છે ઈસ્લામાબાદ કંગાળ આર્થિક હાલતના કારણે દુનિયામાં ભીખારી દેશ તરીકે ઓળખાવા માંડેલા પાકિસ્તાનના નાગરિકોને લઈને પણ આ જ પ્રકારનો એક ઘટસ્ફોટ થયો છે. પાકિસ્તાની સરકારની સેનેટેની સ્ટેન્ડિંગ કમિટિમાં અપાયેલી જાણકારી અનુસાર વિદેશોમાં જતા પાકિસ્તાની નાગરિકો પૈકી મોટી સંખ્યામાં લોકો ભીખ માંગવાનુ…

ટ્રુડોના નિવેદનથી કેનેડામાં હિન્દુ-શિખોની શાંતિ વચ્ચે પલીતો ચંપાયો

ટ્રુડોના નિવેદનથી એ પ્રકારનો માહોલ ઉભો થયો હતો કે ભારત સરકારે જ નિ્જજરની હત્યા કરાવી હોય ઓટાવા ખાલિસ્તાની આંતકી નિજજરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવનારા કેનેડાના પીએમ ટ્રુડો પર ત્યાં રહેતા ભારતીય મૂળના વ્યવસાયીઓ પણ માછલા ધોઈ રહ્યા છે. ભારત અને કેનેડા વચ્ચે ટ્રુડોના આરોપો બાદ વધી રહેલા વિવાદના પગલે ભારતીય મૂળના કેનેડેના ટોચના…

નાઝીના સન્માન બદલ જસ્ટિન ટ્રૂડોએ માફી માગી

હાઉસ ઓફ કોમન્સમાં સ્પીકરે નાઝી અધિકારીને આમંત્રિત કરવા બદલ જવાબદારી લીધી હોવાની ટ્રૂડોની કબૂલાત ઓટાવા https://68b63e1829696fa22c388df2e89047b8.safeframe.googlesyndication.com/safeframe/1-0-40/html/container.html ભારત સાથે ચાલી રહેલા વિવાદની વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને નાઝી અધિકારીના સંસદમાં થયેલા સન્માન બદલ નીચી મુંડીએ માફી માંગવાનો વારો આવ્યો છે.  કેનેડાની પાર્લામેન્ટમાં યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકીએ જ્યારે વક્તવ્ય આપ્યુ ત્યારે એક નાઝી લશ્કરી અધિકારીનુ સન્માન કરવામાં આવ્યુ…

નેપાળના વડાપ્રધાન પ્રચંડનો ધર્મ તરફનો ઝોક વધ્યો, કૈલાસ માનસરોવરના દર્શને પહોંચ્યા

આ અગાઉ તેઓ તેમના ભારત પ્રવાસ દરમિયાન મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન પહોંચ્યા હતા નવી દિલ્હી વામપંથી રાજકારણથી નોપાળના પીએમ પદ સુધી પહોંચેલા પુષ્પ કમલ દહલ પ્રચંડનું નવું રૂપ જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેમનું આ રૂપ જોઈને લોકોને હેરાન રહી ગયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પીએમ પ્રચંડનો ધર્મ તકફ વધુ ઝુકાવ જોવા મળી…

યુએસના અબજોપતિએ હંમેશા યુવાન રહેવા 700 કરોડની કંપની વેચી નાખી

અમેરિકાના ટેક મિલેનિયર બ્રાયન જોનસન સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે વોશિંગ્ટન તમે દાદી-નાની ની સ્ટોરીઓમાં એક એવા રાજા વિશે સાંભળ્યું હશે જે હંમેશા યુવાન બની રહેવા માંગે છે. આવી વાતો માત્ર સ્ટોરીઓમાં જ નથી હોતી. વાસ્તવિક દુનિયામાં પણ આવા રાજા જેવા લોકો હોય છે. આ અમેરિકી અબજોપતિની કહાની આ રાજા સાથે ખૂબ જ…

ચીન અને ભારત બંને સાથે નેપાળને સારા સંબંધોઃ પ્રચંડ

કોઈ પણ કિંમતે તેઓ ભારત સાથે સંબંધો બગાડવા માગતા ન હોવાનું ચીનનાં મુખ પત્ર ગ્લોબલ ટાઇમ્સ ને આપેલી મુલાકાતમાં નેપાળના પીએમએ કહ્યું બૈજિંગ નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ અત્યારે ચીનની મુલાકાતે છે. ચીને તેઓનું જોરદાર સ્વાગત પણ કર્યું હતું.વાસ્તવમાં અત્યારે નેપાળ, ભારત સાથે સંબંધો સુધારી રહ્યું છે. તે ચીનને રૂચે તેમ નથી. ચીન પૂરેપૂરો…

ફિલિપાઈન્સે ચીને સમુદ્રમાં નાખેલી બેરિયર તોડી નાખી

ફીલીપાઈન્સના માછીમારોને અવરોધ કરનારી વિશેષત: લગૂનની આડે રહેલી આશરે ૧૦૦૦ ફીટ જેટલી લાંબી બેરિયર તોડી નખાઈ મનીલા માતેલા સાંઢની જેમ ચીન ચારે તરફ સૌ કોઈને વિશેષત: પાડોશી દેશોને શિંગડાં ભરાવતું આવ્યું છે, દબડાવતું આવ્યું છે. ભારત સામે ડ્રેગને નહોર ભરાવવાનો કરેલો કારસો તેને જ ભારે પડી ગયો, થોડા દાંત પણ તૂટી ગયા. હવે ચીને સમુદ્રમાં…

નકસલીઓએ રેલવે કંસ્ટ્રકશન સાઇટ 3 વાહનો, જનરેટર અન્ય સાધનો સળગાવ્યા

જંગલમાંથી બહાર આવી એકાદ ડઝન જેટલા નકસલીઓએ મેકલુસ્કીગંજગામમાં પહેલા હવામાં ગોળીબાર કર્યો રાંચી ઝારખંડના રાંચી જિલ્લા સ્થિત મેકલુસ્કીગંજમાં એક કંસ્ટ્રકશન સાઈટ ઉપર નકસલીઓએ સોમવારે રાત્રે હુમલો કર્યો હતો અને નિર્માણ કાર્યમાં વ્યસ્ત તેવા ૩ વાહનો અને એક જનરેટર સેટને સળગાવી દીધા હતા. રાત્રે અચાનક જ જંગલમાંથી બહાર આવી એકાદ ડઝન જેટલા નકસલીઓએ અહીંથી ૭૦ કિ.મી….

નિજજરની હત્યાની તપાસ માટે ભારત તૈયાર, પુરાવા આપોઃ જયશંકર

કેનેડામાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા બધા સંગઠિત અપરાધ થયા છે અને ભારત સરકારે આ સંબંધમાં કેનેડાને ઘણી માહિતી આપી હોવાનો દાવો ન્યૂ યોર્ક ભારત પર કેનેડાએ પાયાવિહોણા આક્ષેપ પર આજે ફરીથી ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે આના પર એક નિવેદન આપી કેનેડા પર પલટ પ્રહાર કર્યો છે. ન્યૂયોર્કમાં કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સમાં એક ચર્ચા દરમિયાન જયશંકરે…

ટ્રુડો સરકારે વોટ બેન્ક પોલિટિક્સને અનુસરી ખાલિસ્તાનીઓને સેઇફ હેવન આપવાનું ચાલુ રાખ્યું

એન.આઈ.એ કેનેડાની આર.સી.એમ.પી. સાથે ૨૦૨૦માં એક એમઓયુ પણ સાઈન કર્યું હતું છતાં તેમાં કોઈ પરિણામ આવ્યું નહીં નવી દિલ્હી ૨૦૧૪માં થયેલાં આતંકી તોફાનો પછી ભારતીય સલામતી એજન્સીઓએ કેનેડાની સલામતી એજન્સીઓનો સંપર્ક સાધી તેમને જણાવ્યું હતું કે, ખાલીસ્તાનીઓ તમારા દેશમાં આશ્રય લઈ રહ્યાં છે, ત્યારે ઓટવાએ કહ્યું હતું કે ભારતીય જાસૂસી માહિતી અમોને મળી જ નથી….

યહુદીઓના હત્યારાનું સન્માન કરવા બદલ ટ્રૂડો માફી માગેઃ પોઈલિવર

જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીના લોકોએ યુક્રેનના પ્રમુખ વોલોદોમીર ઝલેન્સ્કીની કેનેડા યાત્રા દરમિયાન હાઉસ ઓફ કોલમમાં નાઝી દિગ્ગજોનું બહુમાન કર્યું હતું ઓટાવા ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો સારા નથી રહ્યા. ખાલિસ્તાની આતંકીની કેનેડામાં થયેલી હત્યાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ ભારત ઉપર આક્ષેપ કરતાં ભારતે કડક પ્રતિભાવો આપ્યા છે. કેનેડા સામે કઠોર નિર્ણયો પણ લીધા છે. વિદેશોને પણ…

યુક્રેનના મિસાઈલ હુમલામાં રશિયાના કમાન્ડર સહિત 34 અધિકારી ઠાર

યુક્રેને દાવો કર્યો હતો કે ક્રીમિયામાં બ્લેક સીની ફ્લિટમાં હેડક્વાર્ટર પર મિસાઈલ હુમલામાં આ કાર્યવાહી કરવામાં આવી હતી મોસ્કો યુક્રેન અને રશિયા વચ્ચેનો યુદ્ધ ભયાવહ સ્તરે પહોંચી ગયો છે. રશિયા તાબડતોબ એરસ્ટ્રાઈક કરી રહ્યું છે ત્યારે યુક્રેન પણ તેનો સજ્જડ રીતે મુકાબલો કરી રહ્યું છે. યુક્રેનના વિશેષ દળોએ દાવો કર્યો હતો કે રશિયાના સેવસ્તોપોલ બંદરે…

પાક. સ્થિત અમે્રિકન રાજદૂત ડેવિડ બ્લોમની ગૂપચૂપ પીઓકેની મુલાકાત

રાજદૂતે પીઓકેને આઝાદ કાશમીર પણ ગણાવતા તેમના આ નિવેદન બાદ અમેરિકા અને ભારત વચ્ચે કેનેડાના મતભેદો વધારે ઘેરા બની શકે છે ઈસ્લામાબાદ ખાલિસ્તાની નિજ્જરની હત્યાના વિવાદમાં આડકતરી રીતે કેનેડાનો પક્ષ લેનાર બાઈડન સરકારે ફરી એક વખત ભારત સામે ઉશ્કેરણી જનક હરકત કરી છે. પાકિસ્તાન સ્થિત અમે્રિકન રાજદૂત ડેવિડ બ્લોમ ગૂપચૂપ રીતે પાકિસ્તાની કબ્જા હેઠળના કાશ્મીરની…

નાગોર્નો-કારાબાગમાં ઓઈલ ડેપોમાં વિસ્ફોટથી 20નાં મોત

લગભગ 300થી વધુ ઈજાગ્રસ્ત, વિસ્ફોટ કયા કારણે થયો તે સામે આવ્યું નથી બાકુ અઝરબૈઝાનમાં આજે ઓઈલ ડેપોમાં થયેલા ભયંકર વિસ્ફોટમાં 20 લોકોના મોત થયાના અહેવાલો મળ્યા છે. નાગોર્નો-કારાબાખ વિસ્તારમાં બનેલી ઘટનામાં અસંખ્ય લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. મીડિયા અહેવાલો મુજબ લગભગ 300થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. હાલ પોલીસનો કાફલો અને ઘણી એમ્બ્યુલન્સો ઘટના સ્થળે પહોંચી…

ટ્રૂડોએ નાઝી વિચારધારામાં માનનારી વ્યક્તિનું સન્માન કરતા વિવાદ

જ્યારે જસ્ટિન ટ્રુડોએ તે વ્યક્તિનું સન્માન કર્યું ત્યારે કેનેડાની આખી સંસદે ઉભા થઈને નાજી વ્યક્તિનું અભિવાદન પણ કર્યું ઓટ્ટાવા ભારત પર આરોપ લગાવનાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો લોકોના રોષનો સામનો કરી રહ્યા છે… ખાસ કરીને વિપક્ષી નેતા પિએરે પોલિવરે જસ્ટિન ટ્રુડોને સતત ઘેરવાના પ્રયાસો કરી રહ્યા છે… ત્યારે જસ્ટિન ટ્રુડોની વધુ એક બાબત સામે આવ્યા…

હિન્દુઓને નિશાન બનાવતી દ્વેષપૂર્ણ ટિપ્પણીઓ નિંદાને પાત્રઃ પિયર પોઈલીવર

કેનેડાના દરેક ભાગમાં હિંદુઓએ અમૂલ્ય યોગદાન આપ્યું છે અને તેમનું અહીં હંમેશા સ્વાગત કરવામાં આવશેઃ વિપક્ષના નેતાનું નિવેદન ટોરેન્ટો કેનેડામાં ખાલિસ્તાનનો મુદ્દો ચરમસીમા પર છે. સતત નિવેદનબાજી વચ્ચે શીખ ફોર જસ્ટિસના ચીફ પન્નુએ કેનેડાના હિન્દુઓને દેશ છોડવાની ધમકી આપી હતી. હવે આ વીડિયોની નિંદા થઈ રહી છે. કેનેડામાં વિપક્ષના નેતા પિયર પોઈલીવરે  હિન્દુના સમર્થનમાં એક વાત…

કેનેડામાં ભારતીયો માટે કોન્સ્યુલર સેવાઓ ચાલુ છે

કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાએ બે દિવસ પહેલા જ સોશ્યલ મીડિયા પોસ્ટ એક્સ પર પોસ્ટ કરીને જાહેરાત કરી નવી દિલ્હી કેનેડામાં જ્યારથી ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી છે ત્યારથી ભારત સાથે તણાવ ચાલી રહ્યો છે. ભારતે કેનેડાના પીએમ જસ્ટિન ટુડોના આરોપોને ફગાવી દીધા હતા અને તેના પર જરુરી પગલાં પણ લેવાઈ રહ્યા છે ત્યારે…

નિજજરની હત્યામાં ભારતની સંડોવણીની ઓપન સોર્સ માહિતીઃ ડેવિડ

આ બધી માહિતી ઇન્ટરનેટ પર પહેલેથી જ ઉપલબ્ધ હોવાનો દાવો ટોરેન્ટો ભારત કેનેડાના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે બંને દેશો તરફથી એકબીજા પર નિવેદનો અને કાર્યવાહી થતી જોવા મળી છે. એવામાં કેનેડાના પીએમએ ભારત પર લગાવેલ આરોપને લઇ બ્રિટીશ કોલંબિયાના પ્રીમિયર ડેવિડનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમને ભારતના સમર્થનમાં એક નિવેદન આપ્યું હતું. બંને દેશોના…

ગત નાણાંકીય વર્ષમાં પાકિસ્તાનમાં ગરીબી 39.4 ટકા પર પહોંચી

દયનીય આર્થિક હાલતને લીધે વધુ 12.5 મિલિયન લોકો ગરીબી રેખા નીધે ધકેલાતાં  કુલ 95 મિલિયન લોકો ગરીબીના ભરડામાં ફસાઈ ગયા કરાંચી દુનિયાના પ્રમુખ મંચો પર વારંવાર કાશ્મીરનો રાગ આલાપનારા પાકિસ્તાનની સ્થિતિ સુધરી જ રહી નથી. વર્લ્ડ બેન્કે કહ્યું કે પાકિસ્તાનમાં ગત નાણાકીય વર્ષમાં ગરીબી 39.4 ટકાએ પહોંચી ગઈ છે અને દયનીય આર્થિક હાલતને લીધે વધુ…

કેનેડા સામે પસંદગી કરવાની હોય તો અમે ભારતની પડખેઃ માઈકલ રુબિન

જેમ ઓસામા બિન લાદેન માત્ર એક એન્જિનિયર ન હતો, તેમ હરદીપ સિંહ નિજ્જર માત્ર એક પ્લમ્બર ન હતો વોશિંગ્ટન કેનેડા તરફથી ભારત પર લગાવાયેલા આરોપ અંગે બાયડેન સરકાર (યુએસએ)ના વલણ પર અમેરિકી ડિફેન્સ વિભાગના પૂર્વ અધિકારી માઈકલ રુબિન એ જોરદાર પ્રહાર કર્યા છે. રુબિને કહ્યું કે વિદેશમંત્રી બ્લિંકન જો કહે છે કે અમેરિકા હંમેશા આંતરરાષ્ટ્રીય…