ભારતીય ટેનિસનું બદલાતું સ્વરૂપ : પડકારો વચ્ચે TPL આશાનું નવું મંચ બની રહ્યું છે
ભારતની નંબર-2 સિંગલ્સ ખેલાડી વૈષ્ણવી અડકરે ઇજાઓ, આર્થિક પડકારો, સ્પોન્સરશિપ અને ટેનિસના ભવિષ્ય અંગે વિચારો વ્યક્ત કર્યા અમદાવાદ ભારતીય ટેનિસ હવે માત્ર રમત પૂરતું સીમિત રહ્યું નથી, પરંતુ તે એક વિશાળ અને વિકસતા સ્પોર્ટ્સ પ્લેટફોર્મ તરીકે આગળ વધી રહ્યું છે. ટેનિસ પ્રીમિયર લીગ (TPL) જેવી પહેલોએ દેશમાં ટેનિસને નવી ઓળખ અપાવવાની સાથે ઉભરતા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય…
