સૈયદ મુસ્તાકઅલી ટ્રોફીમાં ઉર્વિલની વધુ એક ઝંઝાવાતી સદી સાથે ગુજરાતનો ઉત્તરાખંડ સામે આઠ વિકેટે વિજય

અમદાવાદ BCCIની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી T20 મેચ આજે ગુજરાત અને ઉત્તરાખંડ વચ્ચે એમરાલ્ડ હાઇટ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ગ્રાઉન્ડ – ઇન્દોર ખાતે રમાઇ હતી. જેમાં ગુજરાતનો આઠ વિકેટે આસાન વિજય થયો હતો. ગુજરાતે ટોસ જીતીને  પહેલા ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું. ઉત્તરાખંડના સાત વિકેટના 182 રનના જવાબમાં ગુજરાતે બે વિકેટે 185 રન બનાવી આઠ વિકેટે વિજય મેળવ્યો…

નિસાને સ્થાનિક સ્તરે 5 લાખ વેચાણનો આંકડો વટાવ્યો, નવેમ્બર 2024માં 9,040 યુનિટ્સનું કુલ વેચાણ નોંધાવ્યું

ગુરૂગ્રામ નિસાન મોટર્સ ઈન્ડિયાએ જાહેર કર્યું હતું કે તેણે તેની કામગીરી શરૂ કરી ત્યારથી અત્યાર સુધી કુલ મળીને સ્થાનિક સ્તરે 5 લાખ યુનિટ્સના વેચાણનો આંકડો વટાવીને આજે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે જેમાં અત્યાર સુધી 5,13,241 યુનિટ્સ વેચાયા હતા. આ ઉપરાંત નવેમ્બર 2024માં કંપનીએ નવી નિસાન મેગ્નાઇટ એસયુવી સહિત તેના વાહનોની સતત માંગના પગલે…

સૌપ્રથમ પ્રાઇઝમની ટીટી ટુર્નામેન્ટમાં માલવ, વિશ્રુતિ ચેમ્પિયન

ગાંધીધામ ગ્રૂપ-એમાં અંતિમ ક્રમે રહ્યા બાદ સુરતની વિશ્રુતિ જાદવે ઇતિહાસ રચીને જોરદાર વળતો પ્રહાર કરીને અહીં યોજાયેલી સૌ પ્રથમ ગુજરાત સ્ટેટ સબ જુનિયર ટેબલ ટેનિસ ચેમ્પિયનિશપમાં ગર્લ્સ ઇવેન્ટમાં ટાઇટલ જીતી લીધું હતું. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ કચ્છ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના (કેડીટીટીએ)ના ઉપક્રમે આ ટુર્નામેન્ટ અહીંના હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપર, ગાંધીધામ…

રિલાયન્સની સબસિડિયરી સ્ટ્રેન્ડ લાઈફ સાયન્સિસ અનેકવિધ કેન્સરના વહેલી તકે નિદાન માટે લોંચ કરે છે પાયોનિયરિંગ બ્લડ-ટેસ્ટ

કેન્સરસ્પોટ એક સામાન્ય લોહીના નમૂના પર કામ કરે છે અને પ્રોપરાઈટરી જીનોમ સિક્વન્સીંગ તથા વિશ્લેષણ પ્રક્રિયાનો ઉપયોગ કરીને કેન્સરના ડીએનએ મિથેઈલેશન સિગ્નેચર્સને ઓળખી કાઢે છે બેંગાલુરુ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની સબસિડિયરી તેમજ અગ્રણી જિનોમિક્સ અને બાયોઈન્ફોર્મેટિક્સ કંપની, સ્ટ્રેન્ડ લાઈફ સાયન્સીસે અનેકવિધ કેન્સરના વહેલીતકે નિદાન માટે નવતર બ્લડ-બેઝ ટેસ્ટને લોંચ કર્યો છે. આ ટેસ્ટમાં વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય લેટેસ્ટ…

એલએન્ડટી ફાઇનાન્સ લિમિટેડે વિશ્વસનીય ઉત્કૃષ્ટતાના 30 વર્ષોની ઊજવણી કરી

મુંબઈ અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (એનબીએફસી) પૈકીની એક એલએન્ડટી ફાઇનાન્સ લિમિટેડ (એલટીએફ) વિશ્વસનીય ઉત્કૃષ્ટતાના 30 વર્ષ પૂરા કર્યાની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. 1994માં શરૂ થયેલી કંપનીએ પોતાને એક ડાયવર્સિફાઇડ રિટેલ એનબીએફસી તરીકે સ્થાપિત કરી છે. એલટીએફનું 2011માં બીએસઈ અને એનએસઈ પર લિસ્ટિંગ થયું હતું. એલટીએફ મુખ્યત્વે ત્રણ પ્રોડક્ટ સેગમેન્ટ્સ, રૂરલ બિઝનેસ ફાઇનાન્સ, ફાર્મ ઇક્વિપમેન્ટ…

કુડો સ્પર્ધામાં હીરામણિ સ્કૂલનું ગૌરવ

હીરામણિ પ્રાયમરિ સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ના વિદ્યાર્થી અમીન આર્યન અવધકુમાર સતત ત્રીજી વખત કુડો (માર્શલ આર્ટ) સ્પર્ધામાં નેશનલ એવોર્ડ વિજેતા બન્યા સુરત મુકામે યોજાયેલ કુડો (માર્શલ આર્ટ) ફેડરેશન કપમાં અમીન આર્યન અવધકુમાર અંડર-10 માં નેશનલ લેવલે ત્રીજો નંબર મેળવે છે તથા અક્ષયકુમાર 16 મી ઈન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટમાં વર્ષ 2024-2025 માં ત્રીજો નંબર મેળવી હીરામણિ પ્રાયમરિ સ્કૂલ…

ગુજરાતના માનવે ઓલ-ઇન્ડિયા ઇન્ટર ઇન્સ્ટિટ્યુશનલ ટીટી ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવ્યો

ગાંધીધામ ભારતીય ક્રમાંક 4 અને પીએસપીબીનું પ્રતિનિધિત્વ કરી રહેલા ગુજરાતના ટેબલ ટેનીસ ખેલાડી માનવ ઠક્કરએ 24 થી 29 નવેમ્બરથી દરમ્યાન ચંદીગઢ ખાતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RB) દ્વારા આયોજિત 51મી ઓલ ઈન્ડિયા ઈન્ટર-ઈન્સ્ટિટ્યુશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં મેન્સની ફાઇનલમાં હારી જતા સિલ્વર મેળવ્યો છે. ફાઈનલમાં ચોથા ક્રમાંકિત અને સુરતના ખેલાડનો બીજા ક્રમાંકિત જી. સાથિયાન સામે 3-4 (11-6,12-14, 6-11, 11-9, 10-12, 13-11, 10- 12) થી પરાજય થયો હતો. 24 વર્ષીય માનવે અગાઉ સેમિફાઇનલમાં પીએસપીબીના…

હાઉસિંગના ભવિષ્યનું નિર્માણઃ આઈજીબીસી વડોદરા ટકાઉ રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ પરની ચર્ચામાં અગ્રેસર રહે છે

વડોદરા  ક્રેડાઇ ગુજરાત સાથેના સહયોગમાં આઈજીબીસી વડોદરા ચેપ્ટરે “Enhancing Sustainable and Green Practices in Residential Development” અંગે સફળતાપૂર્વક એક સેશન યોજ્યું હતું. આ કાર્યક્રમમાં રિયલ એસ્ટેટ ડેવલપર્સ, આર્કિટેક્ટ્સ, એન્જિનિયર્સ, પોલિસીમેકર્સ અને સસ્ટેનેબિલિટી પ્રોફેશનલ્સ ઉપસ્થિત રહ્યા હતા જેમણે ભારતના રેસિડેન્શિયલ સેક્ટરને આકાર આપવામાં ગ્રીન પ્રેક્ટિસીસની મહત્વની ભૂમિકા અંગે ચર્ચા કરી હતી. વધુ હરિયાળા અને તંદુરસ્ત ભારતના નિર્માણના વિઝન…

એડિડાસ અને બીસીસીઆઈ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સાથે ધ ઓલ-ન્યૂ ટીમ ઈન્ડિયા વન-ડે જર્સીનું અનાવરણ કર્યું

BCCI સાથેની ભાગીદારીના બીજા વર્ષમાં, એડિડાસે મહિલા અને પુરૂષ ક્રિકેટ ટીમ બંને માટે ODI ફોર્મેટ માટે નવી જર્સીની ડિઝાઇન જાહેર કરીત્રિરંગા ઓમ્બ્રે સ્લીવ્ઝ અને સાચા-વાદળી રંગની બોડી સાથે, 22 ડિસેમ્બર, 2024થી શરૂ થનારી ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝની દ્વિપક્ષીય શ્રેણી દરમિયાન મહિલા ક્રિકેટ ટીમ દ્વારા સૌપ્રથમ નવી ODI જર્સી પહેરવામાં આવશેODI જર્સી ચાહકો માટે 2જી ડિસેમ્બર,…

સૈયદ મુસ્તાકઅલી ટ્રોફીમાં ગુજરાતનો તમિલનાડુ સામે 19 રને વિજય

ઈન્દોર બીસીસીઆઈની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી-20 મેચમાં આજે એમરાલ્ડ હાઈટ્સ ઈન્ટરનેશનલ સ્કૂલ ગ્રાઉન્ડ – ઈન્દોર ખાતે ગુજરાત અને તમિલનાડુ વચ્ચે રમાઈ હતી. જેમાં ગુજરાતનો તમિલનાડુ સામે 19 રને વિજય થયો હતો. ગુજરાતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કરતા 20 ઓવરમાં નવ વિકેટે 133 રન બનાવ્યા હતા જેના જવાબમાં તમિલનાડુની ટીમ 18.5 ઓવરમાં 114 રન…

મહિલા અંડર-15 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ગુજરાતનો મણિપુર સામે 101 રને આસાન વિજય

ભિલાઈ BCCI ની મહિલા U15 વન-ડે ટ્રોફીમાં આજે ભિલાઈ ખાતે ગુજરાતે  મણિપુરને 101 રને પરાજય આપ્યો હતો. ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 32 ઓવરમાં 153 રન બનાવ્યા હતા જેના જવાબમાં મણિપુરની ટીમની ઈનિંગ્સ 52 રનમાં સમેટાઈ ગઈ હતી.. ટૂંકો સ્કોર ગુજરાત – 32 ઓવરમાં 153 રન (અંજલી ધોબી 51 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 37 રન, આયુષી…

ગાંધીધામમાં સબ જુનિયર્સ માટે ઇનામી રકમ ધરાવતી સૌ પ્રથમ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ

ગાંધીધામ કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે ગાંધીધામ ખાતે ગુજરાત સ્ટેટ સબ જુનિયર (અંડર-15) ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાશે. રાજ્યમાં પહેલી વાર સબ જુનિયર્સ માટે ઇનામીરકમ ધરાવતી આ ટુર્નામેન્ટ માટે ગુજરાતના મોખરાના આઠ ખેલાડી (બોયઝ અને ગર્લ્સ)ને આમંત્રણ આપવામાં આવ્યું છે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસીટીએ)ના નેજા હેઠળ આ ટુર્નામેન્ટ અહીંના હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ…

વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ બનવા માટે ભારતને મદદ કરવા ટેક્નોલોજી આધારિત ઇન્ક્યુબેટર્સ મહત્વના

મુંબઈ વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ બનવા માટે ભારતની સફરને આઈઆઈટી બોમ્બે ખાતે સોસાયટી ફોર ઇનોવેશન એન્ડ આંત્રપ્રિન્યોરશિપ (એસઆઈએનઈ) જેવા ટેક્નોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર્સના પ્રયાસોથી નોંધપાત્ર વેગ મળતો રહ્યો છે. તેની 20મી વર્ષગાંઠ ઉજવવા માટે એસઆઈએનઈ દ્વારા આયોજિત કાર્યક્રમમાં બોલતા ભારત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ (ડીએસટી)ના ટેક્નોલોજી ટ્રાન્સલેશન એન્ડ ઇનોવેશન ડિવિઝનના વડા શ્રી પ્રવીણ…

ઇન્ડિયન ઓઇલે મથુરાના ઐતિહાસિક જળાશયોને પુનઃસ્થાપિત કરવા માટે સીમાચિન્હરૂપ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

મુંબઈ ઈન્ડિયન ઓઈલની મુંબઇ સ્થિત માર્કેટિંગ હેડ ઓફિસમાં ઈન્ડિયન ઓઈલના ડિરેક્ટર (માર્કેટિંગ) શ્રી વી. સતીશ કુમાર અને ઈસ્કોનની ગવર્નિંગ બોડીના સભ્ય શ્રી ગૌરાંગા દાસની હાજરીમાં આ એમઓયુ હસ્તાક્ષર સમારોહ યોજાયો હતો. પર્યાવરણીય સંરક્ષણ તરફના નોંધપાત્ર પગલામાં, ઈન્ડિયન ઓઈલએ ઉત્તર પ્રદેશના મથુરામાં પાંચ ઐતિહાસિક જળાશયોના ઈકો-કાયાકલ્પ માટે શ્રી ચૈતન્ય હેલ્થ એન્ડ કેર ટ્રસ્ટ (SCHCT) સાથે સમજૂતી…

૩૦ નવેમ્બરથી સાયન્સ સિટી ખાતે ‘સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલ’ યોજાશે

રાજ્યનાં ૧૩૦૦થી વધારે બાળકો, વિદ્યાર્થીઓ ચેસ સ્પર્ધામાં ભાગ લેશે ચેસ સ્પર્ધામાં ૫ લાખ રૂપિયાનાં કેશ પ્રાઈઝ અપાશે, સ્પર્ધામાં ભાગ લેનાર દરેક બાળકને નિઃશુલ્ક આંતરરાષ્ટ્રીય ચેસ સેટ ભેટમાં મળશે ગાંધીનગર ગાંધીનગરની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવવર્સિટી, સાયન્સ સિટી, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના સંયુક્ત ઉપક્રમે ૩૦ નવેમ્બરથી…

ઉર્વિલ પટેલની સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં સૌથી ઝડપી 28 બોલમાં સદી, ગુજરાતનો ત્રિપુરા સામે આઠ વિકેટે વિજય

ઈન્દોર ઉર્વીલ પટેલે, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ભારતીય દ્વારા સૌથી ઝડપી સદી અને વિશ્વની T20માં બીજી સૌથી ઝડપી સદી માત્ર 28 બોલમાં કોઈ પણ બેટ્સમેન દ્વારા ફટકારીને ઈતિહાસ રચવા સાથે BCCI ની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી T20 મેચ આજે ગુજરાતે ત્રિપુરાને આઠ વિકેટે પરાજય આપ્યો હતો. મેચ એમરાલ્ડ હાઇટ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ગ્રાઉન્ડ – ઇન્દોર ખાતે…

મહિલા અંડર-15 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ગુજરાતનો મિઝોરમ સામે દસ વિકેટે વિજય

BCCI ની મહિલા U15 વન-ડે ટ્રોફી મેચ આજે ગુજરાત vs મિઝોરમ વચ્ચે RDCA ગ્રાઉન્ડ, રાયપુર ખાતે રમાઈ હતી. જેમાં ગુજરાતનો 10 વિકેટે વિજય થયો હતો. મિઝોરમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા માત્ર 55 રન બનાવ્યા હતા જેના જવાબમાં ગુજરાતે 6.1 ઓવરમાં વિના વિકેટે 59 રન બનાવી મેચ 10 વિકેટે જીતી લીધી હતી. ટૂંકો સ્કોરઃ મિઝોરમઃ…

ગુજરાતના ૫૬ પ્રતિભાવાન ખેલાડીઓને રૂ. ૧.૮૮ કરોડથી વધુના રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા

ગાંધીનગર ખાતે રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ખેલપ્રતિભા પુરસ્કાર અર્પણ કાર્યક્રમ યોજાયો ગુજરાત સરકાર પ્રતિભાવાન ખેલાડીઓ પણ ઉભા કરશે અને તે ખેલાડીઓ માટે પૂરતા અવસર પણ ઉભા કરશે: રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી આજે ગુજરાત રમત-ગમત ક્ષેત્રે વેગવંતો વિકાસ કરી રહ્યું છે, ત્યારે ગુજરાતના દરેક ખેલાડીનો લક્ષ્ય હવે માત્ર ઓલમ્પિક જ હોવો જોઈએ: મંત્રી…

નેપાળમાં ક્રિકેટ રમવા માટે અને ચાહકોના જુસ્સાનો અનુભવ કરવા માટે ઉત્સાહિત: ધવન નેપાળ પ્રીમિયર લીગમાં પ્રવેશ માટે આતુર

નવી દિ્લ્હી ભારતના ભૂતપૂર્વ ઓપનર શિખર ધવને નેપાળ પ્રીમિયર લીગની ઉદ્ઘાટન સીઝનમાં ભાગ લેવાની તૈયારી કરતાં તેની ઉત્તેજના જાહેર કરી. T20 લીગ 30 નવેમ્બરના રોજ કાઠમંડુમાં શરૂ થવાની છે અને તેમાં વિશ્વભરના ટોચના ખેલાડીઓ સ્પર્ધા કરતા જોવા મળશે. ફાઇનલ 21 ડિસેમ્બરે રમાશે. તમામ રમતો ત્રિભુવન યુનિવર્સિટીના મેદાનમાં રમાશે. ધવનની સહભાગિતાએ હેડલાઇન્સ મેળવી છે અને સાઉથપૉએ…

PM મોદીએ ગયાનાની મુલાકાતે ગ્લોબલ સુપર લીગ ટ્રોફી નિહાળી

મુંબઈ એક્ઝોનમોબિલ ગયાના ગ્લોબલ સુપર લીગ (GSL) ની ટ્રોફીનું અનાવરણ ગયાનાના પ્રમુખ, મહામહિમ પ્રમુખ ડૉ. મોહમ્મદ ઈરફાન અલી દ્વારા કરવામાં આવ્યું હતું અને એક ક્રિકેટ ઈવેન્ટમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બતાવવામાં આવ્યું હતું જેનો ભાગ હતો. ભારતીય નેતાની ગુયાનાની રાજ્ય મુલાકાત. આ સમારોહમાં જીએસએલના ચેરમેન, સર ક્લાઈવ લોઈડ અને ગયાની ક્રિકેટના મહાન ખેલાડી એલ્વિન…