January 2024

LALIGA EA SPORTS Matchday 22 પૂર્વાવલોકન: Girona FC Vigo ની મુલાકાત લીધી અને રીઅલ મેડ્રિડ કેનેરી ટાપુઓની મુસાફરી કરી

LALIGA EA સ્પોર્ટ્સ ટાઇટલ રેસ ભાગ્યે જ નજીક હોઈ શકે, કારણ કે Girona FC હાલમાં રિયલ મેડ્રિડ પર એક પોઈન્ટથી આગળ છે, જોકે બાદમાં પાસે રમત છે. આ સપ્તાહના અંતે,…

વર્લ્ડ ટેબલ ટેનિસ સ્ટાર સ્પર્ધક ગોવા 2024: ભારતની શ્રીજા ક્વાર્ટર ફાઇનલમાં આગળ વધી, મનિકા હારી

વર્લ્ડ નંબર 8 ફેલિક્સ અને ટોપ-સીડ યુબીન પણ અનુક્રમે પુરૂષ અને મહિલા સિંગલ્સમાં છેલ્લા આઠમાં પ્રવેશ્યા છે માપુસા (ગોવા) ભારતીય પેડલર શ્રીજા અકુલાએ ચાલુ વર્લ્ડ ટેબલ ટેનિસ (ડબ્લ્યુટીટી) સ્ટાર સ્પર્ધક…

KIYG 2023: વેઈટલિફ્ટર આરતી તટગુંટી, એ વી સુસ્મિતાએ ગોલ્ડ જીતવા માટે રાષ્ટ્રીય યુવા રેકોર્ડ તોડ્યો

હરિયાણાએ કુસ્તી સ્પર્ધાના પ્રથમ દિવસે ઓફર કરેલા પાંચમાંથી ચાર ગોલ્ડ મેડલ જીત્યા ચેન્નઈ મહારાષ્ટ્રની વેઈટલિફ્ટર આરતી તટગુંટી અને આંધ્ર પ્રદેશની એવી સુસ્મિતાએ એક જ દિવસે છોકરીઓની 49 કિગ્રા અને 55…

KIYG 2023: પ્રભાવશાળી યશવર્ધન સિંહ બતાવે છે કે શા માટે તેમને બોક્સિંગની દુનિયામાં આટલું ઊંચું રેટિંગ આપવામાં આવે છે

ચેન્નાઈ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2023માં યશવર્ધન સિંહે ગર્વથી પોતાનો સુવર્ણ ચંદ્રક દર્શાવ્યો હતો, તેના પિતા સત્યજીતે આજુબાજુથી જોયા હતા. તેમના પુત્રની સિદ્ધિ પર ગર્વ હોવા છતાં, તે ઝડપથી નિર્દેશ…

ગુજરાતના માનવ-માનુષે વર્લ્ડ ટેબલ ટેનિસ સ્ટાર સ્પર્ધક ગોવા 2024માં ક્વાર્ટરમાં પ્રવેશ કર્યો

શ્રીજા અકુલા, અર્ચના કામથે વિજયી શરૂઆત કરી;. તનીશા-સયાલી મહિલા ડબલ્સમાં છેલ્લા-8માં આગળ વધી માપુસા (ગોવા) માનવ ઠક્કર અને માનુષ શાહની યુવા ભારતીય જોડીએ ડબલ્યુટીટી સ્ટાર સ્પર્ધક ગોવા 2024ની મેન્સ ડબલ્સની…

પિતાએ વેચી દીધેલી જોડિયા બહેનોનું 19 વર્ષે મિલન થયું

11 વર્ષની વયે બંને બહેનો યોગાનુયોગ સોશિયલ મીડિયા થકી અને એક ટેલેન્ટ શો થકી એક બીજાના પરિચયમાં આવી હતી ત્બિલ્સિબોલીવૂડ ફિલ્મોમાં જોડિયા બાળકો છુટા પડે અને વર્ષો બાદ તેમનુ મિલન…

મહિલાના યૌન શોષણ મામલે ટ્રમ્પને 83.3 મિલિયન ડોલર ચૂકવવા આદેશ

કેરોલના વકીલે માનહાનિ બદલ 10 મિલિયન ડોલર માંગ્યા હતા પણ જ્યૂરીએ તેના કરતા લગભગ આઠ ગણુ વધારે વળતર આપવાનો આદેશ આપ્યો ન્યૂયોર્કન્યૂયોર્કની કોર્ટમાં ચાલી રહેલા એક કેસમાં જ્યૂરીએ પૂર્વ અમેરિકન…

પાક.ના પંજાબમાં ન્યૂમોનિયાથી 200થી વધુ બાળકનાં મોત

પંજાબ સરકારના કહેવા પ્રમાણે મોતને ભેટેલા મોટાભાગના બાળકોને ન્યૂમોનિયાની રસી નહોતી મુકાઈ તેમજ તેઓ કુપોષિત પણ હતા ઈસ્લામાબાદપાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભીષણ ઠંડી પડી રહી છે અને તેના કારણે ન્યૂમોનિયાનો કહેર…

આરિફ મોહમ્મદ ખાનને રસ્તા પર ખુરશી નાખીને ધરણા કર્યા

રાજ્યપાલનો એક વીડિયો પણ સામે આવ્યો જેમાં ખાન કહી રહ્યા છે કે,’ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરાવો, નહીં તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવો થિરુવનંતપુરમ કેરળમાં એક કાર્યક્રમમાં જઈ…

યુપીમાં કોંગ્રેસ સાથે 11 બેઠકો પર ડીલ ફાયનલ થયાની અખિલેશની જાહેરાત

આ વલણ જીતના સમીકરણ સાથે આગળ વધશે, ઈન્ડિયાની ટીમ અને પીડીએની વ્યૂહરચના ઈતિહાસ બદલી નાખશે એવો નેતાનો દાવો લખનૌલોકસભાની ચૂંટણીની તૈયારી કરી રહેલી ‘ઈન્ડિયા ગઠબંધન’ની પ્રમુખ પાર્ટી કોંગ્રેસને જ્યાં પશ્ચિમ…

ભારતના ઓલિમ્પિક આયોજનના સંકલ્પને સમર્થન આપીશુઃ મેક્રોન

રાજ્ય સરકારના સૂત્રોએ સંકેત આપ્યો છે કે તે વર્ષ 2026 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે અમદાવાદ માટે બિડ કરી શકે છે નવી દિલ્હીપ્રજાસત્તાક દિવસ 2024ના અવસરે ફ્રાંસના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોન ભારતના…

ભાજપે લોકસભા ચૂંટણી માટે 23 રાજ્યોના પ્રભારીના નામ જાહેર કર્યા

ઉત્તરપ્રદેશની જવાબદારી બૈજયંત પાંડાને સોંપાઈ છે, બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેયને પશ્ચિમ બંગાળની જવાબદારી સોંપાઈ નવી દિલ્હીભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ લોકસભા ચૂંટણી માટે પ્રભારીયોની યાદી જાહેર કરી દીધી છે.…

ટેસ્ટમાં સિક્સર ફટકારવાના મામલે રવિન્દ્ર જાડેજાએ જયસુર્યાનો રેકોર્ડ તોડ્યો

ટેસ્ટ મેચમાં સૌથી વધુ છગ્ગા લગાવનાર બેટ્સમેનની વાત કરવામાં આવે તો નંબર એક પર 127 સિક્સર સાથે ઈંગલેન્ડના બેન સ્ટોક્સ છે હૈદ્રાબાદભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના…

નીતિશને ભાજપમાં શું મળશે, ઈન્ડિયામાં તો વડાપ્રધાનની તક હતીઃ અખિલેશ

નીતિશને ‘ઈન્ડિયા’ ગઠબંધનમાં જાળવી રાખવાની જવાબદારી કોંગ્રેસની છે, તેમની નારાજગી સમજવાની જરૂર હતીઃ અખિલેશ લખનૌબિહારમાં રાજકારણ ગરમાયુ છે. લોકસભાની ચૂંટણીમાં હવે વધુ સમય બાકી નથી રહ્યો પરંતુ ભાજપ વિરુદ્ધ રચાયેલા…

ભારત સહિત આઈસીસીની અંડર-19 વર્લ્ડકપ સુપર-6 માટે ક્વોલિફાય

ભારત સિવાય બાંગ્લાદેશની ટીમ અત્યાર સુધી ગ્રુપ-એ માંથી ક્વોલિફાય કરવામાં સફળ રહી છે, આ સિવાય ત્રીજી ટીમ યુએસએ અથવા આયર્લેન્ડ હશે દુબઈઆઈસીસી એ શનિવારે સવારે જાહેરાત કરતા જણાવ્યું હતું કે…

સુનિલ ગાવસ્કર બેદરકારી ભર્યા શોટ્સને લઈને ગિલ પર ભડક્યા

શુભમન ગિલની વિકેટ ઈંગ્લેન્ડને 35મી ઓવરની 5મા બોલ પર મળી નવી દિલ્હીપૂર્વ ભારતીય કેપ્ટન અને વર્તમાન એક્સપર્ટ અને કમેન્ટેટર સુનીલ ગાવસ્કરે શુભમન ગિલની વિકેટ થ્રો કરવાના કારણે ટીકા કરી છે.…

ભાજપ દિલ્હીમાં લોકતાંત્રિક સરકારને તોડવાનો પ્રયાસ કરે છેઃ આપ

ભાજપે અમારા ધારાસભ્યોને કહ્યું છે કે કેજરીવાલની ધરપકડ બાદ આપ ધારાસભ્યોમાં ભાગલા પડી જશેઃ આતીશી નવી દિલ્હીઆમ આદમી પાર્ટીના મંત્રી આતીશીએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે…

ઓલી પોપની લડાયક સદીથી ભારત સામે ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ્સમાં 6/316

ઓલી પોપે તેની ટેસ્ટ કારકિર્દીની પાંચમી સદી ફટકારીને ઈંગ્લેન્ડનો કારમો પરાજય પાછળ ઠેલી ટીમને બીજી ઈનિંગ્સમાં 126 રનની સરસાઈ અપાવી હૈદ્રાબાદહૈદરાબાદના એ જ મેદાન પર જ્યાં ભારતીય બોલરો તેમની ઘાતક…

ભારતે વિકસિત અર્થવ્યવસ્થા બનવા શિક્ષણ અને આરોગ્ય સેવા પર વધુ ધ્યાન આપવું પડશેઃ રાજન

ભારતે છેલ્લા 25 વર્ષથી 6 ટકાનો વિકાસ દર જાળવી રાખ્યો છે, જે કોઈપણ દેશ માટે આટલું સરળ નથીઃ રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નરની ટિપ્પણી કોલકાતાઆરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું કહેવું છે…