અલબામામાં આરોપીને નાઈટ્રોજન ગેસ દ્વારા મૃત્યુદંડની સજા
અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર આટલી ક્રૂર મોતની સજા આપવામાં આવશે વોશિંગ્ટન અમેરિકાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જેમાં અલબામામાં એક વ્યક્તિને એવી મોત આપવામાં આવશે કે જેની ચર્ચા વિશ્વમાં થશે. અમેરિકામાં અલબામામાં એક ફેડરલ ન્યાયાધીશે નાઈટ્રોજન ગેસ દ્વારા મૃત્યુદંડને મંજૂરી આપી છે, જો ઉચ્ચ અદાલત દ્વારા આ નિર્ણયને રોકવામાં નહીં આવે તો અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર…
