હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ગરબા મહોત્સવ
અમદાવાદ હીરામણિ ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણતાં વિદ્યાર્થીઓ માટે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૮ થી ૧૨ નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.માં અંબાના નવલાં નોરતાનાં પાવનપર્વની જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતા અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરૂણ અમીન, શાળાના સી.ઇ.ઓ. ભગવત અમીન, શાળાના આચાર્યા ભારતી મિશ્રા અને કૉ. ઓર્ડિનેટર ભરત પટેલે…
