સેન્સેક્સમાં 278 અને નિફ્ટીમાં 106 પોઈન્ટનો વધારો નોંધાયો
શેરબજારના ટોપ ગેનર્સમાં બીપીસીએલ, એસબીઆઈ, ઓએનજીસી અને કોલ ઈન્ડિયાના શેરનો સમાવેશ થાય છે નવી દિલ્હીબુધવારે શેરબજારનો કારોબાર ઉચ્ચ સ્તરે સમાપ્ત થયો. બીએસઈ સેન્સેક્સ 278 પોઈન્ટના વધારા સાથે 71,833 પોઈન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 106 પોઈન્ટના વધારા સાથે 21850 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. શેરબજારમાં નિફ્ટી મિડ કેપ 100, બીએસઈ સ્મોલ…
