મોદીની અપીલ બાદ સોના બજારમાં સન્નાટો, ખરીદી પર અસર થવાની શક્યતા
મોદીના સોનાની ખરીદી પર સ્વઅંકુશની અપીલથી ગુજરાતના જ્વેલરી બજારમાં હડકંપ, સોનાની આયાતમાં ગુજરાત દેશમાં ટોચ પર એસવીએન, નવી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનાની ખરીદી પર જનતાને સ્વ-અંકુશ લાદવા અનુરોધ કર્યો છે. સોવરિન ગોલ્ડ બોન્ડ ફંડમાં અપેક્ષિત સફળતા ન મળતા અને સોના-ચાંદીની ઈમ્પોર્ટ ડ્યુટીની પણ કોઈ ખાસ અસર ન થતા પ્રજાને હાલની કપરી આર્થિક પરિસ્થિતિમાં એક…
