અમેરિકા તેના સિદ્ધાંતોને છોડી શકતું નથીઃ એરિક ગારસેટી
‘ધાર્મિક સ્વતંત્રતા અને સમાનતાના સિદ્ધાંતો લોકશાહીનો પાયાનો છે હોવાનો ભારતમાંના અમેરિકન રાજદૂતનો અભિપ્રાય વોશિંગ્ટન ભારતમાં નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) લાગુ કરવાનું નોટિફિકેશન જાહેર થયા બાદ હવે તે દેશભરમાં લાગુ થઈ ગયો છે. દેશમાં વિપક્ષો સીએએનો વિરોધ કરી રહ્યા છે ત્યારે અમેરિકા પણ સીએએ પર પ્રતિક્રિયા આપી રહ્યું છે. ભારતમાં અમેરિકન રાજદૂતે પણ શુક્રવારે નિવેદન આપીને…
