મેજર લીગ અંડર 13 ફૂટબોલ ટુર્નામેન્ટમાં ગુજરાતની બીજી મેચ છત્તીશગઢ સામે 1-1 થી ડ્રૉ
ભાવનગર ભાવનગર ખાતે મહારાજા ક્રિષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટિ ફૂટબોલ ગ્રાઉંડ પર મેજર લીગ ગર્લ્સ અંડર 13 અસ્મિતા ફૂટબાલ ટુર્નામેન્ટમાં ગુજરાતની બીજી મેચ છત્તીશગઢ સામે 1-1 થી ડ્રૉ થઈ હતી. મેચમાં ગુજરાતની કેપ્ટન સંજના મેનીયા એ 1 ગોલ તથા છત્તીશગઢની કેપ્ટન રામસીલા ઉસેન્દી દ્વારા 1 ગોલ કરાયો હતો.. બીજી એક મેચમાં મહારાષ્ટ્રની ટીમે ઓડીસાની ટીમને 5-1…
