એક અદ્ભુત AI રોબોટ, જે જીવન બચાવી શકશે! મોટા અવાજ વચ્ચે પણ મદદ માટે કોલ સાંભળી શકશે
યુ.એસ.માં એક યુનિવર્સિટી એવી ટેકનોલોજી પર કામ કરી રહી છે જે કટોકટીના સમયમાં અત્યંત ઉપયોગી થઈ શકે છે. AI રોબોટ્સ કટોકટીની પરિસ્થિતિઓમાં લોકોની મદદ માટે આવશે, જે દ્રશ્ય સંકેતો પ્રદર્શિત કરવામાં સક્ષમ છે નવી દિલ્હી યુ.એસ.માં યુનિવર્સિટી ઓફ સાઉથ ફ્લોરિડા (USF) ના સંશોધકો એવી ટેકનોલોજી વિકસાવી રહ્યા છે જે આપત્તિઓ દરમિયાન જીવન બચાવી શકે છે….
