13 ડિસેમ્બરે સંસદ પર હુમલાની આતંકી પન્નુની ધમકી
અગાઉ 13 ડિસેમ્બર 2001ના રોજ સંસદ ભવન પર આતંકવાદી હુમલો થયો હતો, પન્નુએ ધમકી આપતો વીડિયો જારી કર્યો ટોરેન્ટો ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ફરી એકવાર ધમકી આપી છે. પન્નુએ ભારત પર હુમલો કરવાની ધમકી આપતો વધુ એક વીડિયો જાહેર કર્યો છે. પન્નુએ વીડિયોમાં કહ્યું કે મારી હત્યાનું કાવતરું નિષ્ફળ ગયું. હું 13મી ડિસેમ્બરે સંસદ…
