કોલકાતાના વિજય બાદ શાહરૂખ ખાને એવું શું કર્યું કે દર્શકો ખુશ થઈ ગયા?
અમદાવાદમાં કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલની ક્વોલિફાયર-1માં સનરાઈઝર્સ હૈદ્રાબાદ સામે આસાનીથી આઠ વિકેટે વિજય મેળવ્યા બાદ ટીમના માલિક અભિનેતા શાહરૂખ ખાને તેની પુત્રી અને બે બાળકો સાથે મેદાનનું ચક્કર લગાવી પ્રેક્ષકોનું અભિવાદન ઝિલ્યું હતું. અભિનેતાએ સામેના છેડે પહોંચ્યા બાદ ત્યાં થોડી વાર થોભીને દર્શકોને હાથ ફેલાવીને લોકોને તેની ખાસ સ્ટાઈલ દર્શાવીને ખુશ કરી દીધા હતા. શાહરૂખ…
