બિહાર સરકારમાં મંત્રીમંડળની રચના સાથે અનેકની આશા પર પાણી ફરી વળ્યું, મૈથલી ઠાકુરનો પનો ટૂંકો પડ્યો
નીતિશ કુમારના મંત્રીમંડળમાં કેટલાક ચહેરાઓ એવા હતા જેઓ મંત્રી પદ ચૂકી ગયા હતા. આ ચહેરાઓની વ્યાપક ચર્ચા થઈ હતી અથવા તો તેમને મંત્રી પદનો વિશ્વાસ પણ હતો. પરંતુ શપથ ગ્રહણ સમારોહ સાથે તેમની આશાઓ ઠગારી નીવડી પટના બિહારમાં નીતિશ કુમાર સરકારના મંત્રીઓએ ગુરુવારે શપથ લીધા. તેમાંના મોટાભાગના ભૂતપૂર્વ મંત્રીઓ છે જેમને આ સરકારમાં વારંવાર લેવામાં…
