બ્રિટનનો બે વર્ષનો બાળક કાર્ટર એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચનારો સૌથી નાનો બાળક

નેપાળમાં સમુદ્ર તળિયેથી 17, 598 ફૂટની ઊંચાઈ પર સ્થિત દક્ષિણી સ્થળ પર ચઢાણ કર્યુ, તેણે પોતાના 31 વર્ષના પિતા રોસની પીઠ પર બેસીને ટ્રેક પૂરો કર્યો નવી દિલ્હી એક 2 વર્ષના બાળકે તે કરી બતાવ્યું છે જેની પર કોઈને પણ વિશ્વાસ થઈ રહ્યો નથી. આ બાળકે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. બાળકનું નામ કાર્ટર ડલાસ છે….

મહારાષ્ટ્રમાં એઆઈની મદદથી શાકભાજીનું ઉત્પાદન

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા શેરડીની સાથે સાથે બારામતી જિલ્લામાં ભીંડા, ટામેટા, મરચાં, તરબૂચ, કોળું, કોબી જેવા શાકભાજી ઉગાડવામાં આવ્યા નવી દિલ્હી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ચર્ચા હાલ દરેક જગ્યાએ થઈ રહી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અથવા એઆઈને લઈને દરેક ક્ષેત્રમાં વિવિધ પ્રકારના પ્રયોગો થઈ રહ્યા છે. આ સંદર્ભમાં કૃષિ ક્ષેત્રે પણ એઆઈનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક અહેવાલ મુજબ…

ભારતની અર્ચના કામથે વર્લ્ડ ટેબલ ટેનિસ સ્ટાર સ્પર્ધક ગોવા 2024માં પ્રી-ક્વાર્ટરમાં પ્રવેશવા માટે વિશ્વમાં નંબર 53 શાઓને હરાવી

આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ ગોવાના માપુસાના પેડેમ ઇન્ડોર સ્ટેડિયમમાં ચાલી રહી છે માપુસા (ગોવા) યુવા ભારતીય પેડલર અર્ચના કામથે પોર્ટુગલની વર્લ્ડ નંબર 53 જીની શાઓ સામે અદભૂત જીત મેળવીને પેડડેમ ખાતે ચાલી રહેલી વર્લ્ડ ટેબલ ટેનિસ સ્ટાર સ્પર્ધક ગોવા 2024માં મહિલા સિંગલ્સ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. શુક્રવારે ગોવાના માપુસામાં ઇન્ડોર સ્ટેડિયમ. બેંગલુરુની 23 વર્ષીય, જે હાલમાં…

LALIGA EA SPORTS Matchday 22 પૂર્વાવલોકન: Girona FC Vigo ની મુલાકાત લીધી અને રીઅલ મેડ્રિડ કેનેરી ટાપુઓની મુસાફરી કરી

LALIGA EA સ્પોર્ટ્સ ટાઇટલ રેસ ભાગ્યે જ નજીક હોઈ શકે, કારણ કે Girona FC હાલમાં રિયલ મેડ્રિડ પર એક પોઈન્ટથી આગળ છે, જોકે બાદમાં પાસે રમત છે. આ સપ્તાહના અંતે, મેચડે 22 માં, વિભાગની ટોચની બે બાજુઓ લાંબા સાહસો પર આગળ વધે છે, જેમાં લીગના નેતાઓ આરસી સેલ્ટાનો સામનો કરવા માટે વિગોની મુસાફરી કરે છે…

વર્લ્ડ ટેબલ ટેનિસ સ્ટાર સ્પર્ધક ગોવા 2024: ભારતની શ્રીજા ક્વાર્ટર ફાઇનલમાં આગળ વધી, મનિકા હારી

વર્લ્ડ નંબર 8 ફેલિક્સ અને ટોપ-સીડ યુબીન પણ અનુક્રમે પુરૂષ અને મહિલા સિંગલ્સમાં છેલ્લા આઠમાં પ્રવેશ્યા છે માપુસા (ગોવા) ભારતીય પેડલર શ્રીજા અકુલાએ ચાલુ વર્લ્ડ ટેબલ ટેનિસ (ડબ્લ્યુટીટી) સ્ટાર સ્પર્ધક ગોવા 2024ની મહિલા સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં જવા માટે કમાન્ડિંગ જીત નોંધાવી, જ્યારે મનિકા બત્રા અને અર્ચના કામથને હારનો સામનો કરવો પડ્યો. શનિવારે ગોવાના માપુસામાં પેડેમ…

KIYG 2023: વેઈટલિફ્ટર આરતી તટગુંટી, એ વી સુસ્મિતાએ ગોલ્ડ જીતવા માટે રાષ્ટ્રીય યુવા રેકોર્ડ તોડ્યો

હરિયાણાએ કુસ્તી સ્પર્ધાના પ્રથમ દિવસે ઓફર કરેલા પાંચમાંથી ચાર ગોલ્ડ મેડલ જીત્યા ચેન્નઈ મહારાષ્ટ્રની વેઈટલિફ્ટર આરતી તટગુંટી અને આંધ્ર પ્રદેશની એવી સુસ્મિતાએ એક જ દિવસે છોકરીઓની 49 કિગ્રા અને 55 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીતવા માટે નવો રાષ્ટ્રીય યુવા રેકોર્ડ બનાવ્યો, હરિયાણાએ કુસ્તીમાં ઓફર કરેલા પાંચમાંથી ચાર ગોલ્ડ મેડલ જીત્યા શનિવારે 6ઠ્ઠી ખેલો ઇન્ડિયા યુથ…

KIYG 2023: પ્રભાવશાળી યશવર્ધન સિંહ બતાવે છે કે શા માટે તેમને બોક્સિંગની દુનિયામાં આટલું ઊંચું રેટિંગ આપવામાં આવે છે

ચેન્નાઈ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2023માં યશવર્ધન સિંહે ગર્વથી પોતાનો સુવર્ણ ચંદ્રક દર્શાવ્યો હતો, તેના પિતા સત્યજીતે આજુબાજુથી જોયા હતા. તેમના પુત્રની સિદ્ધિ પર ગર્વ હોવા છતાં, તે ઝડપથી નિર્દેશ કરે છે કે આ લાંબી મુસાફરીમાં માત્ર બાળકના પગલાં છે. બુધવારે TNPESU સંકુલમાં 60-63 કિગ્રાની ફાઇનલમાં, યશવર્ધનએ સર્વસંમત ચુકાદા માટે મહારાષ્ટ્રના ગૌરવ ચૌહાણ પર સંપૂર્ણ…

ગુજરાતના માનવ-માનુષે વર્લ્ડ ટેબલ ટેનિસ સ્ટાર સ્પર્ધક ગોવા 2024માં ક્વાર્ટરમાં પ્રવેશ કર્યો

શ્રીજા અકુલા, અર્ચના કામથે વિજયી શરૂઆત કરી;. તનીશા-સયાલી મહિલા ડબલ્સમાં છેલ્લા-8માં આગળ વધી માપુસા (ગોવા) માનવ ઠક્કર અને માનુષ શાહની યુવા ભારતીય જોડીએ ડબલ્યુટીટી સ્ટાર સ્પર્ધક ગોવા 2024ની મેન્સ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ઇન્ડોનેશિયાના પેંગ યૂ એન કોઇન અને અવતાર ક્વિક ઇઝાક સામે આરામદાયક વિજય મેળવ્યો. ગુરુવારે ગોવાના માપુસામાં પેડેમ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે. ગુજરાતની ભારતીય જોડીએ…

પિતાએ વેચી દીધેલી જોડિયા બહેનોનું 19 વર્ષે મિલન થયું

11 વર્ષની વયે બંને બહેનો યોગાનુયોગ સોશિયલ મીડિયા થકી અને એક ટેલેન્ટ શો થકી એક બીજાના પરિચયમાં આવી હતી ત્બિલ્સિબોલીવૂડ ફિલ્મોમાં જોડિયા બાળકો છુટા પડે અને વર્ષો બાદ તેમનુ મિલન થાય તેવી ઘણી ફિલ્મો આવી ચુકી છે.જોકે આપણી ફિલ્મોને ટક્કર મારે તેવી ઘટના યુરોપના દેશ જ્યોર્જિયામાં રીયલ લાઈફમાં બની છે. એમી અને એનો સરતાનિયા નામની…

મહિલાના યૌન શોષણ મામલે ટ્રમ્પને 83.3 મિલિયન ડોલર ચૂકવવા આદેશ

કેરોલના વકીલે માનહાનિ બદલ 10 મિલિયન ડોલર માંગ્યા હતા પણ જ્યૂરીએ તેના કરતા લગભગ આઠ ગણુ વધારે વળતર આપવાનો આદેશ આપ્યો ન્યૂયોર્કન્યૂયોર્કની કોર્ટમાં ચાલી રહેલા એક કેસમાં જ્યૂરીએ પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લેખિકા ઈ જીન કેરોલને વળતર તરીકે અધધ..83.3 મિલિયન ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો છે.યૌન શોષણ અને બદનામીના આરોપમાં ટ્રમ્પ પર કેસ ચાલી રહ્યો…

પાક.ના પંજાબમાં ન્યૂમોનિયાથી 200થી વધુ બાળકનાં મોત

પંજાબ સરકારના કહેવા પ્રમાણે મોતને ભેટેલા મોટાભાગના બાળકોને ન્યૂમોનિયાની રસી નહોતી મુકાઈ તેમજ તેઓ કુપોષિત પણ હતા ઈસ્લામાબાદપાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભીષણ ઠંડી પડી રહી છે અને તેના કારણે ન્યૂમોનિયાનો કહેર જોવા મળી રહ્યો છે. ન્યૂમોનિયાના કારણે 200થી વધારે બાળકોના મોત થતા હાહાકાર વ્યાપી ગયો છે.પંજાબ સરકારના કહેવા પ્રમાણે મોતને ભેટેલા મોટાભાગના બાળકોને ન્યૂમોનિયાની રસી નહોતી…

આરિફ મોહમ્મદ ખાનને રસ્તા પર ખુરશી નાખીને ધરણા કર્યા

રાજ્યપાલનો એક વીડિયો પણ સામે આવ્યો જેમાં ખાન કહી રહ્યા છે કે,’ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરાવો, નહીં તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવો થિરુવનંતપુરમ કેરળમાં એક કાર્યક્રમમાં જઈ રહેલા રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન વિરુદ્ધ એસએફઆઈના કાર્યકરોએ કાળા ઝંડા બતાવ્યા અને ગો બેકના નારા લગાવ્યા હતાં. આનાથી રોષે ભરાયેલા રાજ્યપાલ રસ્તા પર ખુરશી નાખીને…

યુપીમાં કોંગ્રેસ સાથે 11 બેઠકો પર ડીલ ફાયનલ થયાની અખિલેશની જાહેરાત

આ વલણ જીતના સમીકરણ સાથે આગળ વધશે, ઈન્ડિયાની ટીમ અને પીડીએની વ્યૂહરચના ઈતિહાસ બદલી નાખશે એવો નેતાનો દાવો લખનૌલોકસભાની ચૂંટણીની તૈયારી કરી રહેલી ‘ઈન્ડિયા ગઠબંધન’ની પ્રમુખ પાર્ટી કોંગ્રેસને જ્યાં પશ્ચિમ બંગાળ અને પંજાબમાંથી સાથી પક્ષોએ આંચકો આપ્યો છે ત્યારે ઉત્તર પ્રદેશમાંથી એક સારા સમાચાર આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધનની ડીલ…

ભારતના ઓલિમ્પિક આયોજનના સંકલ્પને સમર્થન આપીશુઃ મેક્રોન

રાજ્ય સરકારના સૂત્રોએ સંકેત આપ્યો છે કે તે વર્ષ 2026 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે અમદાવાદ માટે બિડ કરી શકે છે નવી દિલ્હીપ્રજાસત્તાક દિવસ 2024ના અવસરે ફ્રાંસના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોન ભારતના મુખ્ય મહેમાન હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા આયોજિત ભોજન સમારંભ દરમિયાન ઈમાન્યુઅલ મેક્રોને જણાવ્યું હતું કે”અમને ભારત સાથે રમતગમત પર વધુ મજબૂત સહયોગ બનાવવામાં ખુશી…

ભાજપે લોકસભા ચૂંટણી માટે 23 રાજ્યોના પ્રભારીના નામ જાહેર કર્યા

ઉત્તરપ્રદેશની જવાબદારી બૈજયંત પાંડાને સોંપાઈ છે, બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેયને પશ્ચિમ બંગાળની જવાબદારી સોંપાઈ નવી દિલ્હીભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ લોકસભા ચૂંટણી માટે પ્રભારીયોની યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં 23 રાજ્યના પ્રભારી અને સહ પ્રભારીઓના નામ છે. આ યાદીમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિત 23 રાજ્યોના નામ છે. ઉત્તપ્રદેશમાં બૈજયંત પાંડા તો…

ટેસ્ટમાં સિક્સર ફટકારવાના મામલે રવિન્દ્ર જાડેજાએ જયસુર્યાનો રેકોર્ડ તોડ્યો

ટેસ્ટ મેચમાં સૌથી વધુ છગ્ગા લગાવનાર બેટ્સમેનની વાત કરવામાં આવે તો નંબર એક પર 127 સિક્સર સાથે ઈંગલેન્ડના બેન સ્ટોક્સ છે હૈદ્રાબાદભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે રવિન્દ્ર જાડેજા હીરો રહ્યો હતો. જો કે કેએલ રાહુલે પણ ફિફ્ટી ફટકારી હતી, પરંતુ રવિન્દ્ર જાડેજાની બેટિંગને ઓછી આંકવી જોઈએ નહીં. જાડેજાએ માત્ર…

નીતિશને ભાજપમાં શું મળશે, ઈન્ડિયામાં તો વડાપ્રધાનની તક હતીઃ અખિલેશ

નીતિશને ‘ઈન્ડિયા’ ગઠબંધનમાં જાળવી રાખવાની જવાબદારી કોંગ્રેસની છે, તેમની નારાજગી સમજવાની જરૂર હતીઃ અખિલેશ લખનૌબિહારમાં રાજકારણ ગરમાયુ છે. લોકસભાની ચૂંટણીમાં હવે વધુ સમય બાકી નથી રહ્યો પરંતુ ભાજપ વિરુદ્ધ રચાયેલા ‘ઈન્ડિયા’ ગઠબંધન (ઈન્ડિયા એલાયન્સ)માં તિરાડ પડી રહી છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ફરી એક વખત એનડીએમાં સામેલ થઈ શકે છે તેવી અટકળોએ જોર પકડ્યું છે….

ભારત સહિત આઈસીસીની અંડર-19 વર્લ્ડકપ સુપર-6 માટે ક્વોલિફાય

ભારત સિવાય બાંગ્લાદેશની ટીમ અત્યાર સુધી ગ્રુપ-એ માંથી ક્વોલિફાય કરવામાં સફળ રહી છે, આ સિવાય ત્રીજી ટીમ યુએસએ અથવા આયર્લેન્ડ હશે દુબઈઆઈસીસી એ શનિવારે સવારે જાહેરાત કરતા જણાવ્યું હતું કે ભારત સહિત 9 ટીમોએ આઈસીસી અંડર-19 વર્લ્ડકપ 2024 સુપર-6 માટે ક્વોલિફાય કર્યું છે. ભારત સિવાય બાંગ્લાદેશની ટીમ અત્યાર સુધી ગ્રુપ-એ માંથી ક્વોલિફાય કરવામાં સફળ રહી…

સુનિલ ગાવસ્કર બેદરકારી ભર્યા શોટ્સને લઈને ગિલ પર ભડક્યા

શુભમન ગિલની વિકેટ ઈંગ્લેન્ડને 35મી ઓવરની 5મા બોલ પર મળી નવી દિલ્હીપૂર્વ ભારતીય કેપ્ટન અને વર્તમાન એક્સપર્ટ અને કમેન્ટેટર સુનીલ ગાવસ્કરે શુભમન ગિલની વિકેટ થ્રો કરવાના કારણે ટીકા કરી છે. હૈદરાબાદમાં રમાઈ રહેલી ઈન્ડિયા વિ. ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચના પહેલા દિવસે ગિલે વિકેટ પર ટકી રહેવા માટે ખૂબ મહેનત કરી. એક તરફ યશસ્વી તાબડતોડ બેટિંગ કરી…