દેશનું પહેલું એઆઈ મોડલ હનુમાન માર્ચમાં લોન્ચ થશે
હનુમાન એઆઈ મોડલ શાસન, આરોગ્ય, શિક્ષણ અને નાણાકીય સેવાઓ જેવા ચાર મહત્વપૂર્ણ ક્ષેત્રોને પ્રાથમિકતામાં રાખીને પોતાની સેવા આપશે મુંબઈ મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ભારતની ટોચની એન્જિનિયરિંગ કોલેજો દ્વારા સમર્થિત એક ગ્રુપ આગામી મહિને પોતાની પ્રથમ ચેટજીપીટી જેવી એઆઈ સેવા શરૂ કરશે. ભારતજીપીટી ગ્રૂપનું સમર્થન કરનારાઓમાં ભારતની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ અને આઠ સંલગ્ન…
