રણવીર સિંહની ‘ ધુરંધર ‘ બે ભાગમાં રિલીઝ થશે ? શું નિર્માતાઓએ તેને રણબીર કપૂરની ‘ રામાયણ ‘ જેવી યોજના બનાવી છે?
રણવીર સિંહની ” ધુરંધર ” ફિલ્મ અંગે એક મોટી અપડેટ સામે આવી છે . એવું કહેવામાં આવી રહ્યું છે કે, રણબીર કપૂરની ” રામાયણ ” ની જેમ, આ ફિલ્મ પણ બે ભાગમાં રિલીઝ થશે. આનો અર્થ એ છે કે ચાહકો ડિસેમ્બરમાં પહેલો ભાગ જોશે. ત્યારબાદ બીજો ભાગ આવતા વર્ષે રિલીઝ થશે મુંબઈ રણવીર સિંહની આગામી…
