એચસીજી ફાઉન્ડેશનના ‘આરંભ ગરબા 4.0’માં પરંપરા અને સેવાકાર્યનો અનોખો સંગમ

ગરબાની રમઝટ સાથે કેન્સર, હૃદયરોગ અને ગંભીર બીમારીઓથી પીડિત દર્દીઓને સહાય કરવાનો સંકલ્પ; અત્યાર સુધીમાં 2,500થી વધુ દર્દીઓને મદદ મળી છે અમદાવાદ ગુજરાતી સંસ્કૃતિ, પરંપરા અને સંગીતની રંગત સાથે માનવસેવાનો ઉમદા સંદેશ આપતા એચસીજી ફાઉન્ડેશન દ્વારા ‘આરંભ ગરબા 4.0’નું આયોજન કરવામાં આવ્યું હતું. 8 ઓક્ટોબર, 2026ના રોજ અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં…

રણજી ટ્રોફી 2026-27 માટે ગુજરાતની ટીમ જાહેર: ચિંતન ગજાના નેતૃત્વમાં ગુજરાત મેદાનમાં ઉતરશે

11 ઓક્ટોબરથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, ગ્રાઉન્ડ-બી ખાતે ઓડિશા સામે પ્રથમ મુકાબલો; ઉર્વિલ પટેલને વાઇસ કેપ્ટનની જવાબદારી અમદાવાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આયોજિત રણજી ટ્રોફી (મેન્સ સિનિયર–ફર્સ્ટ ક્લાસ ટુર્નામેન્ટ) 2026-27 માટે ગુજરાતની ટીમ જાહેર કરવામાં આવી છે. ચિંતન ગજાના નેતૃત્વ હેઠળ ગુજરાતની ટીમ ટુર્નામેન્ટમાં પોતાની પ્રતિભા અને કૌશલ્યનું પ્રદર્શન કરવા મેદાનમાં ઉતરશે. ટીમમાં…

સુરતના વિકાસને નવી ગતિ: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કલાકુંજ મંદિરની ખાડી પર નિર્માણાધીન બ્રિજનું નિરીક્ષણ કર્યું

દિવાળી પહેલાં સુરતને મળશે વધુ એક બ્રિજની ભેટ; યોગીચોક, પુણા અને મોટા વરાછા વચ્ચેની કનેક્ટિવિટી બનશે વધુ સુગમ, ટ્રાફિકની સમસ્યામાંથી મળશે રાહત સુરત સુરત શહેરના વધતા જતા શહેરી વિસ્તાર અને વાહનવ્યવહારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શહેરમાં માળખાગત સુવિધાઓના વિકાસને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં વિકાસકાર્યોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ત્યારે સુરતના નાગરિકોને વધુ…

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ ડેન્ગ્યુગ્રસ્ત જવાનોની સારવારની સમીક્ષા કરી

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરેડમાં ભાગ લેવા આવેલા 87 જવાનો છેલ્લા 10 દિવસમાં સિવિલમાં દાખલ; 50ને રજા, 37 જવાનો સારવાર હેઠળ સારવાર દરમિયાન એક જવાનનું દુઃખદ અવસાન; બીમારીમાં ભારે કસરતને કારણે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હોવાની આશંકા, અંતિમ કારણ PM રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે ગાંધીનગર: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત પરેડમાં ભાગ લેવા ગુજરાત આવેલા સુરક્ષા દળોના…

સનરાઈઝ ક્રિકેટ ક્લબ અને બેંક ઓફ ઇન્ડિયાની મેચ ડ્રો, સનરાઈઝ ક્લબનો પ્રથમ ઇનિંગ્સની સરસાઈથી વિજય

રિલાયન્સ ફાઉન્ડેશન (મેજર) ટૂર્નામેન્ટ 2026-27માં રોમાંચક મુકાબલો; સનરાઈઝ ક્રિકેટ ક્લબનું શાનદાર પ્રદર્શન અમદાવાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદ દ્વારા આયોજિત રિલાયન્સ ફાઉન્ડેશન (મેજર) ટુર્નામેન્ટ 2026-27 હેઠળ એડીએસએ રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતે સનરાઈઝ ક્રિકેટ ક્લબ અને બેંક ઓફ ઇન્ડિયા વચ્ચે રમાયેલી લીગ મેચ અનિર્ણિત (ડ્રો) રહી હતી. સનરાઈઝ ક્રિકેટ ક્લબે પ્રથમ ઇનિંગ્સની લીડના આધારે વિજય…

કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ભારતની શાનદાર શરૂઆત, પારસ ગુપ્તા અને ધ્વજ હરિયાનો દબદબો

અમદાવાદમાં પ્રથમ દિવસે ભારતીય ક્યૂઈસ્ટ્સનો દમદાર દેખાવ; હેબોલ, સ્નૂકર, 10-બોલ, બિલિયર્ડ્સ અને બ્લેકબોલમાં અનેક ખેલાડીની આગેકૂચ અમદાવાદ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ગુરુવારથી શરૂ થયેલી કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ-2026માં ભારતીય ક્યૂઈસ્ટ્સે શાનદાર શરૂઆત કરી હતી. વિવિધ કેટેગરીમાં રમાયેલી શરૂઆતની મેચોમાં ભારતના અનેક ખેલાડીઓએ જીત મેળવીને આગામી રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ દિવસની રમતમાં ખાસ…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 08-10-2026, 225થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

નાના પાટેકરનું નિધન, અંતિમ દર્શન માટે પાર્થિવ દેહ ગોવામાં રાખવામાં આવ્યો, નાના સંદર્ભે અન્ય સમાચારો સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના…

કરોડોની સંપત્તિ છતાં 1BHKમાં રહેતા હતા નાના પાટેકર, પુણેના 27 એકર ફાર્મહાઉસમાં જ થશે અંતિમ સંસ્કાર

મુંબઈના સાદા ઘરમાં વિતાવ્યું જીવન, ગોવા અને પુણેમાં પણ હતી મિલકત; ખેડૂતોની મદદ માટે પણ રહ્યા જાણીતા મુંબઈ: દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધનથી હિન્દી અને મરાઠી ફિલ્મ જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. 75 વર્ષની વયે ગોવાના ડોના પાઉલા સ્થિત પોતાના નિવાસસ્થાને કાર્ડિયાક અરેસ્ટના કારણે તેમનું નિધન થયું હોવાનું સામે આવ્યું છે. તેમના નિધન બાદ…

‘બીજી દુનિયામાં મળીશું દાદા…’ નાનાના નિધનથી ભાવુક થઈ સ્મૃતિ ઈરાનીએ શેર કરી યાદો, કહ્યું- ‘તમારું મારા માટે રસોઈ બનાવવું હંમેશાં યાદ રહેશે’

સ્મૃતિ ઈરાનીએ નાનાને ‘દાદા’ કહીને સંબોધ્યા; સોશિયલ મીડિયા પર નાનાનો તેમના માટે રસોઈ બનાવતો વીડિયો શેર કરી અંતિમ વાતચીતને યાદ કરી નવી દિલ્હી: જાણીતા અભિનેતા નાના પાટેકરના નિધનના સમાચારથી તેમના ચાહકો અને ફિલ્મજગતની અનેક હસ્તીઓ ભાવુક બની છે. ભાજપ નેતા અને અભિનેત્રી સ્મૃતિ જુબિન ઈરાનીએ પણ નાનાને યાદ કરતાં સોશિયલ મીડિયા પર કેટલીક લાગણીસભર સ્મૃતિઓ…

‘મને ખબર નથી કે કાલે અહીં હોઈશ કે નહીં’ — નાના પાટેકરે નિધનના ચાર દિવસ પહેલાં જ કરી હતી મૃત્યુની વાત

ગોવામાં કાર્યક્રમ દરમિયાન થિયેટર અને જીવન અંગે કરી હતી વાત; કહ્યું—‘જતાં પહેલાં પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે પ્રયાસ કરવો જોઈએ’ મુંબઈ/ગોવા દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધનના સમાચારથી બોલિવૂડ અને મરાઠી ફિલ્મ જગતમાં શોકની લાગણી પ્રસરી છે. 75 વર્ષીય નાના પાટેકરનું ગોવામાં કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થયું હોવાની માહિતી સામે આવી છે. તેમના પુત્ર મલ્હારે પણ…

નાના પાટેકરનું નિધન, અંતિમ દર્શન માટે પાર્થિવ દેહ ગોવામાં રાખવામાં આવ્યો

પુણેમાં ફાર્મહાઉસ ખાતે સાંજે 4 વાગ્યે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કારની તૈયારીઓ; બોલિવૂડ સહિત વિવિધ ક્ષેત્રની હસ્તીઓએ પાટેકરને શ્રદ્ધાંજલિ પાઠવી મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધનના સમાચારથી ફિલ્મ જગત અને તેમના કરોડો ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ છે. મળતી માહિતી મુજબ 75 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટના કારણે તેમનું નિધન થયું છે. તેઓ ગોવામાં આવેલા પોતાના…

નાના પાટેકરના નિધનના સમાચાર સાંભળી તનુશ્રી દત્તાએ કહ્યું- ‘Evil Dead! સમજાશે ત્યારે આપીશ પ્રતિક્રિયા’

લખનઉમાં કાર્યક્રમ માટે પહોંચેલી તનુશ્રી દત્તાએ કહ્યું- આજે મારા કામનો દિવસ હતો, આખો દિવસ લાઇવ કરવાનું વિચાર્યું હતું; નાના પાટેકરના પરિવાર પ્રત્યે વ્યક્ત કરી સંવેદના મુંબઈ/લખનઉ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધનના સમાચારથી ફિલ્મ જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. તેમના નિધનના સમાચાર સામે આવ્યા બાદ અભિનેત્રી તનુશ્રી દત્તાએ પણ સોશિયલ મીડિયા મારફતે પોતાની પ્રતિક્રિયા આપી…

દિલ્હીમાં વેદાંતા દિલ્હી હાફ મેરેથોન માટે ભારતીય એલીટ દોડવીરોની જોરદાર ટક્કર

હરમનજોત સિંહ અને લિલી દાસ ભારતીય એલીટ ફીલ્ડનું નેતૃત્વ કરશે; 42 દોડવીરો વિશ્વ એથ્લેટિક્સ ગોલ્ડ લેબલ રેસમાં ભાગ લેશે નવી દિલ્હી પ્રોકેમ ઇન્ટરનેશનલ દ્વારા આયોજિત વેદાંતા દિલ્હી હાફ મેરેથોનની 21મી આવૃત્તિ માટે ભારતીય એલીટ દોડવીરોની યાદી જાહેર કરવામાં આવી છે. વિશ્વ એથ્લેટિક્સ ગોલ્ડ લેબલ રોડ રેસ તરીકે યોજાનારી આ પ્રતિષ્ઠિત સ્પર્ધા નવી દિલ્હીમાં 18 ઓક્ટોબર,…

ભારતીય વાયુસેનાના 94મા સ્થાપના દિવસ પર વીર વાયું યોદ્ધાઓને સલામ

એર ચીફ માર્શલ એપી સિંહે વાયું યોદ્ધાઓને પાઠવી શુભેચ્છાઓ; રાષ્ટ્રની સુરક્ષા અને સંપ્રભુતાની રક્ષા માટેના અદમ્ય સાહસ-સમર્પણને બિરદાવ્યું નવી દિલ્હી ભારતીય વાયુસેનાના 94મા સ્થાપના દિવસ નિમિત્તે વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે તમામ વાયું યોદ્ધાઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે રાષ્ટ્રની સેવા, સુરક્ષા અને સંપ્રભુતાની રક્ષા માટે ભારતીય વાયુસેનાના જવાનોના અદમ્ય સાહસ, શૌર્ય અને…

સૈન્યમાં 19 ફેબ્રુઆરીથી અગ્નિવીર ભરતી રેલી

અમદાવાદ ભરતી કચેરી દ્વારા 21 જિલ્લા અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના ઉમેદવારો માટે ગોધરામાં ભરતી રેલીનું આયોજન અમદાવાદ સૈન્ય ભરતી કચેરી, અમદાવાદ દ્વારા અગ્નિવીરના વિવિધ હોદ્દાઓ માટે ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી રેલી 19 ફેબ્રુઆરી 2027થી 2 માર્ચ 2027 દરમિયાન શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ, ગોધરા ખાતે યોજાશે. આ ભરતી રેલીમાં અગ્નિવીર (સામાન્ય…

ગુજરાતમાં ૨૭મા “વિશ્વ દ્રષ્ટિ દિવસ”ની ઉજવણી

‘મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત’ અભિયાન હેઠળ મોંઘી નેત્ર સારવાર વિનામૂલ્યે; રાષ્ટ્રીય નેત્રજ્યોતિ અભિયાનમાં ગુજરાત દેશમાં અગ્રેસર અમદાવાદ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના નિર્દેશ અનુસાર દર વર્ષે ઓક્ટોબરના બીજા ગુરુવારે વિશ્વભરમાં “વિશ્વ દ્રષ્ટિ દિવસ” (World Sight Day)ની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ અમદાવાદ સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડની હોસ્પિટલ ખાતે ૨૭મા…

ગેરકાયદે દવાઓના વેચાણ સામે FDCAની કડક કાર્યવાહી, કરજણ-સુરતમાં ચાર પેઢીઓ પર તવાઈ

રૂ. 42.6 લાખથી વધુનો દવાનો જથ્થો જપ્ત; બે પેઢીના વેચાણ પરવાના કાયમી રદ, ઓનલાઇન દવા વેચાણ પર પણ નજર ગાંધીનગર/વડોદરા/સુરત ગુજરાતમાં ગેરકાયદે દવાઓના સંગ્રહ અને વેચાણ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના તથા FDCAના કમિશનરના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લાના કરજણ અને સુરત…

આઈઆઈટીઈ ખાતે વનમહોત્સવ–૨૦૨૬ની ઉજવણી : “વૃક્ષારોપણ નહીં, વૃક્ષઉછેરને બનાવીએ સંકલ્પ”

પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસનો સંદેશ; અધ્યાપકો તથા NSSના વિદ્યાર્થીઓએ વૃક્ષોના જતન અને સંવર્ધનનો સંકલ્પ લીધો ગાંધીનગર ભારતીય શિક્ષક શિક્ષા સંસ્થાન (IITE), ગાંધીનગર ખાતે વનમહોત્સવ–2026ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સંસ્થાના અધ્યાપકો અને NSSના વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષઉછેર અને હરિયાળી અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ માત્ર વૃક્ષોનું વાવેતર કરવા પૂરતો…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 07-10-2026, 225થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

અંડર-19 મલ્ટીડે સિરિઝઃ ભારતનો ઓસ્ટ્રેલિયા સામે દસ વિકેટે આસાન વિજય સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની પીડીએફ મોકલશો. પીડીએફ મોકલનાર…

અંડર-19 મલ્ટીડે સિરિઝઃ ભારતનો ઓસ્ટ્રેલિયા સામે દસ વિકેટે આસાન વિજય

ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ્સ 151 રનમાં સમેટા જતાં ભારતે વિજયનો માત્ર એક રનનો લક્ષ્યાંક વિના વિકેટે હાંસલ કર્યો અમદાવાદ ઓસ્ટ્રેલિયા અંડર-૧૯ (Australia U19) અને ભારત અંડર-૧૯ (India U19) વચ્ચે રમાયેલી મલ્ટી-ડે મેચમાં ભારતનો દસ વિકેટે આસાન વિજય થયો હતો. પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરતા ભારતે પ્રવાસી ટીમની પ્રથમ ઈનિંગ્સ 17 રને સિમિત રાખ્યા બાદ યજમાન ટીમે 315…