લાલ કિલ્લા પાસે કેબ ડ્રાઈવરની ગોળી મારીને હત્યા કરવામાં આવી
બેટરી રિક્ષા ચાલક સાથે તકરાર બાદ મહિલા સહિતના કેટલાક શખ્સોએ ઘટનાને અંજામ આપ્યો નવી દિલ્હી મોડી રાત્રે ઉત્તર દિલ્હી વિસ્તારમાં લાલ કિલ્લા પાસે કેબ ડ્રાઈવરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. રસ્તાના કિનારે સૂતેલા એક ભિખારીને પણ ગોળી વાગી હતી. આ ઘટના રાત્રે 12 વાગ્યે બની હતી , જ્યારે એક કેબ ડ્રાઈવર અંગૂરી બાગ લાલ…
