મહુના આર્મી માર્કસમેનશીપ યુનિટના શૂટિંગ પ્રોગ્રામને સુદૃઢ કરવા રિલાયન્સ ફાઉન્ડેશન સાથે એમઓયુ
મુંબઈ ઇન્ડિયન આર્મીના મિશન ઓલિમ્પિક્સ વિંગ હેઠળની એલિટ શૂટિંગ ટ્રેનિંગ સંસ્થા, આર્મી માર્કસમેનશિપ યુનિટ (એએમયુ), મહુએ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ માટે રિલાયન્સ ફાઉન્ડેશન (આરએફ) સાથે તેની સૌપ્રથમ કોર્પોરેટ પાર્ટનરશીપ પર સાઇન કરી છે. આ પાર્ટનરશીપ હાલ એએમયુ ખાતે તાલીમ લઈ રહેલા 14 શૂટર્સને મદદ પૂરી પાડી રહી છે, જેમાં પેરિસ ઓલિમ્પિયન સંદીપસિંઘ અને આર્મીના પ્રથમ મહિલા સુબેદાર પ્રીતિ રજકનો સમાવેશ થાય છે. રિલાયન્સ ફાઉન્ડેશનના…
