મટકા કિંગ, જૂની મુંબઈ અને મટકાની રમતને માણવા ઈચ્છતા દર્શકોને ગમે એવી વેબ સિરિઝ
એસવીએન,મુંબઈ નવું હોય કે જૂનું , મુંબઈ અને તેના પાત્રોએ હંમેશા ફિલ્મ નિર્માતાઓને આકર્ષિત કર્યા છે, અને જ્યારે અંડરવર્લ્ડ , ગુના અને જુગારની વાત આવે છે , ત્યારે નિર્માતાઓ વધુ ઉત્સાહી બની જાય છે. કદાચ આ જ કારણ છે કે, જ્યારે ક્રૂર અને હૃદયદ્રાવક ફિલ્મ સૈરાટ ના નિર્માતા નાગરાજ મંજુલે વેબ સિરીઝની દુનિયામાં પ્રવેશ કર્યો…
