કોઈ અધિકારી લાંચ માગે તો ઈંટ મારીને માથું ફોડી નાખોઃ અલી અમીન
ઈંટ મારતી વખતે મારુ નામ લેશો તો પણ ચાલશે, લાંચ માંગનારાઓને શરમ આવવી જોઈએ, જે લોકો લાંચ માંગે છે તેમને સ્થળ પર જ સજા મળવી જોઈએ ઈસ્લામાબાદ પાકિસ્તાનમાં આમ જનતા ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓથી હેરાન પરેશાન છે ત્યારે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખા પ્રાંતના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી અલી અમીને લોકોને ભ્રષ્ટાચાર સામે લડવા માટે નવો ઉપાય બતાવ્યો…
