હીરામણિ પ્રાયમરીસ્કૂલના વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય મેથ્સ ઓલ્મ્પીયાડમાં ગોલ્ડ મેડલ-પ્રમાણપત્રો મેળવ્યા

સાયન્સ ઓલ્મ્પીયાડ (દિલ્હી) દ્વારા યોજવામાં આવેલ આંતરરાષ્ટ્રીય મેથ્સ ઓલ્મ્પીયાડ માં હીરામણિ પ્રાયમરી અંગ્રેજી માધ્યમનાં ધોરણ ૧ થી ૭ નાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અને પહેલા લેવલમાં (આંતરરાષ્ટ્રીય) કક્ષાએ  ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ તેમેજ મેરીટ પ્રમાણપત્ર  જીતીને શાળાનું ગૌરવ વધાર્યું.

હીરામણિ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ વિજ્ઞાનને લગતા વિવિધ મોડલ તૈયાર કર્યા

       હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધો.5 થી 7 ના વિદ્યાર્થીઓએ વિજ્ઞાનને લગતા વિવિધ મોડલ તૈયાર કર્યા.

કામરેજ વિધાનસભા વિસ્તારમાં રૂ. ૨૩.૬૦ કરોડના ખર્ચે ૫૮ કિ.મી. લંબાઈના ૨૨ રસ્તાઓના રિસર્ફેસિંગને મંજૂરી

કામરેજ વિધાનસભાના નાગરિકોની સુખાકારીમાં વધારો કરતા નિર્ણય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરતા આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા સુરત રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવીની સુખાકારી અને આંતરમાળખાકીય સુવિધાઓને વેગ આપવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કામરેજ ધારાસભ્ય અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની રજૂઆત અને પ્રયાસોના પરિણામે રાજ્ય સરકાર દ્વારા કામરેજ વિધાનસભા…

આરોગ્ય માત્ર હોસ્પિટલ સુધી મર્યાદિત નથી, તે આપણી જીવનશૈલી સાથે જોડાયેલું છે” : મંત્રી પ્રફુલ પાનશેરીયા

આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાની દ્વિતીય ‘સ્વાસ્થ્ય પરિષદ’ યોજાઈ ગાંધીનગર આજે રાયસણ, ગાંધીનગર સ્થિત ઇન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્સિલેન્સ (IACE) ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાની દ્વિતીય ‘સ્વાસ્થ્ય પરિષદ’ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. આ અવસરે મંત્રીના હસ્તે ‘સ્ટેટ ઓફ એડોલેસેન્ટ ગર્લ્સ – ૨૦૨૫’ રિપોર્ટનું વિમોચન કરવામાં આવ્યું હતું. પરિષદને સંબોધતા મંત્રી…

આઈ.આઈ.ટી.ઈ ખાતે વિકસિત ભારત યુથ એસેમ્બલી 2026 – રાજ્ય સ્તરનું આયોજન

ગાંધીનગર ગાંધીનગર સ્થિત ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થા (IITE) ખાતે “વિકસિત ભારત યુથ એસેમ્બલી 2026 – રાજ્ય સ્તર” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યુવાનોને પોતાના વિચારો, અભિપ્રાયો અને દૃષ્ટિકોણ રજૂ કરવાની અનોખી તક મળી હતી. આ પ્રસંગે મેયર મીરા પટેલ, માનનીય કુલપતિ ડૉ. મુકેશ પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી ધર્મરાજસિંહ વાઘેલા તેમજ યુથબોર્ડ અધિકારી…

રાષ્ટ્ર પ્રથમના સંદેશ સાથે યુવાનો રાષ્ટ્ર નિર્માણમાં જોડાયઃ પ્રફુલ પાનશેરિયા

વડોદરામાં ૪૫મી રાષ્ટ્રીય મેડિકોસ કોન્ફરન્સનું ભવ્ય સમાપન, રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિ વડોદરા વડોદરા ખાતે આયોજિત ૪૫મી રાષ્ટ્રીય મેડિકોસ કોન્ફરન્સ (NMCON 2026) ના સમાપન સમારોહમાં ગુજરાતના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.શહેરની એક મેડિકલ કોલેજ ખાતે યોજાયેલી આ બે દિવસીય રાષ્ટ્રીય પરિષદમાં દેશભરના વિદ્યાર્થીઓ અને ડોકટરો…

આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે અડાજણ ખાતે બે દિવસીય મિલેટ મહોત્સવ ખૂલ્લો મૂકાયો

ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા અસામાજિક તત્વોનો સામાજિક બહિષ્કાર કરવાની હાંકલ કરતા આરોગ્ય મંત્રી ‘ફેમિલી ડોક્ટર’ની જેમ હવે ‘ફેમિલી ફાર્મર’નો યુગ: શુદ્ધ અને સાત્વિક આહાર જ નિરોગી સમાજનું નિર્માણ કરશે: આરોગ્ય રાજ્યમંત્રી દ.ગુજરાતના મિલેટ્સ પકવતા, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ૩૫ સ્ટોલ્સ: મુલાકાતીઓ માટે વેચાણ, પ્રદર્શન, લાઈવ ડેમોન્સ્ટ્રેશન ૧૫ લાઈવ ફૂડસ્ટોલ્સમાં મિલેટ્સ વાનગીઓએ…

સ્પેશિયલ ટેકનિકલ ઇવનિંગના આયોજન દ્વારા CAAAના 75મા વર્ષની ઉજવણી સંપન્ન

અમદાવાદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન, અમદાવાદ (CAAA) એ તેના ૭૫મા વર્ષના ઉજવણીના ભાગરૂપે એક વિશેષ ટેકનિકલ ઇવનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અગ્રણી વ્યાવસાયિકો, ભૂતપૂર્વ પ્રમુખો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સમુદાયના સભ્યો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં CAAA એ તેના 75મા વર્ષના લોગોના અનાવરણ કર્યુ હતું.  CAAAએ તેના આજીવન સભ્ય CA બિશન શાહને ICAI ની WIRC ના…

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં માર્ગ સલામતી અને સુરક્ષા અંગે આયોજન કરવામાં આવ્યું

      હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં અભ્યાસિક પ્રવૃત્તિ અંતર્ગત માર્ગ સલામતી અને સુરક્ષા સત્રનું આયોજન કરવામાં આવેલ. આ અંતર્ગત ધો.11 કોમર્સના વિદ્યાર્થીઓએ ચાર્ટ્સ અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોની જાળવણી જેવી બાબતો જેમ કે આર.ટી.ઓ.નું કાર્ય રાજ્ય અને ધોરીમાર્ગ તથા નેશનલ હાઈવેના નિયમોની જાણકારી આપી હતીં. દેસાઈ લેખ, પટેલ ગ્રેસી, પટેલ વેદ,…

વિધાનસભા ખાતે ધારાસભ્યો અને પત્રકારો માટે એલોપથી- આયુર્વેદિક- હોમિયોપેથીક મેડિકલ કેમ્પ

આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિ, બિમાર પડ્યા પછી નહીં, પરંતુ રોગના આગોતરા નિદાન માટે હેલ્થ ચેકઅપ જરૂરી: અધ્યક્ષ શંકર ચૌધરી, જનપ્રતિનિધિઓ અને પત્રકારોમાં સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત થાય તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે:- આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા ગાંધીનગર રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા ગાંધીનગર એક્રેડિટેડ પ્રેસ…

ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થા, ગાંધીનગર ખાતે કવચ સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થા, ગાંધીનગર ખાતે 10 માર્ચ 2026ના રોજ કવચ સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને શિક્ષક મંડળમાં સાયબર સુરક્ષા અને સાયબર સેફ્ટી અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. કાર્યક્રમમાં કુલપતિ ડૉ. મુકેશ પટેલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા અને પ્રો. જયના જોશી, ડાયરેકટર (COE) અધ્યક્ષસ્થાને રહ્યા. કાર્યક્રમનું સંકલન ડૉ. દીપક…

આદિવાસી સમુદાયો માટે આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવી એ સરકારની પ્રાથમિકતા: પ્રફુલ પાનશેરીયા

કુપોષણ, શિશુ મૃત્યુદર (IMR), માતા મૃત્યુદર (MMR) અને એનિમિયા જેવા ગંભીર જાહેર આરોગ્ય પડકારો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કરતા આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા, SRK નોલેજ ફાઉન્ડેશન, ગેટ્સ ફાઉન્ડેશન અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ (IIPH), ગાંધીનગરના પ્રતિનિધિઓ સાથે આરોગ્ય મંત્રીશ્રી દ્વારા પરામર્શ કરવામાં આવ્યો ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આરોગ્યના સૂચકાંકો સુધારવા અને છેવાડાના…

સોલાર પાર્ક અને અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ વિકાસ યોજના હેઠળ 12,150 મેગાવોટ ક્ષમતા સાથે ગુજરાત પ્રથમ ક્રમે

નવી અને નવીનીકરણીય ઊર્જા અને ઊર્જા રાજ્યમંત્રીનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર નવી દિલ્હી ભારત સરકારે 28 ફેબ્રુઆરી, 2026 સુધીમાં “સોલાર પાર્ક અને અલ્ટ્રા-મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ વિકાસ” યોજના હેઠળ 54 સોલાર પાર્કને મંજૂરી આપી છે. આમાંથી, 7 સોલાર પાર્ક ગુજરાતમાં છે. આ યોજના હેઠળ 12,150 મેગાવોટ (MW) મંજૂર વીજ ઉત્પાદન ક્ષમતા સાથે ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે. કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઊર્જા અને ઊર્જા…

કામરેજ વિધાનસભામાં શિક્ષણ ક્ષેત્રે નવું સોપાન: વેલંજા ખાતે રૂ.૭.૪૫ કરોડના ખર્ચે નવનિર્મિત ‘સ્કૂલ ઓફ એક્સેલન્સ’નું લોકાર્પણ

સુરત આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના વરદ હસ્તે સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ.૭.૪૫ કરોડના ખર્ચે નવનિર્મિત વેલંજા પ્રાથમિક શાળા નં. ૩૭૯ ના નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર શિક્ષા વિભાગ અંતર્ગત ‘સ્કૂલ ઓફ એક્સેલન્સ’ પ્રોજેક્ટ હેઠળ વેલંજા ચોકડી પાસે ૩૦ નવા અત્યાધુનિક ક્લાસરૂમ સાથેની આધુનિક શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ પ્રસંગે મંત્રી પ્રફુલપાનશેરીયાએ જણાવ્યું હતું…

કામરેજના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના સ્વાગતાર્થે સુરતમાં શુભેચ્છા કાર્યક્રમ

સ્થાનિક આગેવાનો, સંગઠનોના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સ્નેહીજનોએ ફૂલહાર અને પુષ્પગુચ્છ આપી મંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું સુરત ૧૫૮-કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા સંપૂર્ણ સ્વસ્થ થઈને સુરત પધારતા ગત રોજ કામરેજ વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા ભવ્ય ‘શુભેચ્છા કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. વ્રજ ગોકુલવાડી ફાર્મ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મંત્રીની તંદુરસ્તીની કામના…

હીરામણિ સાંધ્યજીવન કુટિરના વડીલોએ હૉસ્ટેલના વિદ્યાર્થીઓ સાથે મળીને ધુળેટીની ઉજવણી કરી

અમદાવાદ હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમના) વડીલોએ હીરામણિ હૉસ્ટેલના વિદ્યાર્થીઓ સાથે મળીને ઓર્ગેનિક કલરોથી ધુળેટીની ઉજવણી કરી હતીં. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા વડીલોને ખજૂર-ધાણી પણ આપવામાં આવી હતી.

આવશ્યક દવાઓની યાદી (EDL)માં વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭ દવાઓ રદ કરાઈ રાજ્યના પ્રત્યેક દર્દી માટે શ્રેષ્ઠતમ સારવાર અને ગુણવત્તાયુક્ત દવાઓ એ જ અમારી પ્રાથમિકતા: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ રાજ્યના આરોગ્ય ક્ષેત્રે લેવાયેલા એક મહત્વપૂર્ણ નિર્ણયની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટેની આવશ્યક…

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલથી નિ:શુલ્ક HPV રસીકરણ મહાઅભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

HPV રસીકરણના દેશવ્યાપી પ્રારંભ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ…….રાજ્યવ્યાપી HPV રસીકરણ અભિયાનમાં ભાગ લેવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાનો અનુરોધ…….અંદાજિત 5.50 લાખ કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપશે સ્વદેશી રસી ગાંધીનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજસ્થાનના અજમેરથી રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સોલા સિવિલ હોસ્પિટલ…

હીરામણિ નર્સરી-કે.જી.ના વિદ્યાર્થીઓનો વાર્ષિક ઈનામવિતરણ સમારોહ યોજાયો

અમદાવાદ હીરામણિ સ્કૂલમાં નર્સરી તેમજ કે.જી. વિભાગમાં ભણતાં વિદ્યાર્થીઓએ વર્ષ દરમ્યાન જુદી જુદી રમત-ગમત તેમજ અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં મેળવલ સિધ્ધી બદલકુલ 311 વિદ્યાર્થીઓને જેમાં 179 વિદ્યાર્થીઓને વિવિધ ઈનામો અને સર્ટીફિકેટ તથા બાકીના 132 વિદ્યાર્થીઓને આશ્વાસન ઈનામો સંસ્થા તરફથી આપવામાં આવ્યાં હતાં.

IITE ના નવનિયુક્ત કુલપતિ ડૉ મુકેશ પટેલનું જરૂરિયાતમંદ બાળકોને સ્ટેશનરી વિતરિત કરીને શુભેચ્છાઓ આપવા આહ્વાન

ગાંધીનગર તાજેતરમાં જ રાજ્યની ટીચર્સ યુનિવર્સિટી માં તા 10.02.2026 ના રોજ નિયુક્ત થયેલા કાર્યકારી કુલપતિ ડૉ. મુકેશ પટેલ દ્વારા ચાર્જ સંભાળ્યાના પ્રથમ દિવસે જ ઉદાહરણરૂપ અને પ્રેરણાદાયી નિર્ણય લેવામાં આવ્યો હતો. દરેક સંસ્થામાં નવા વડાની નિયુક્તિ થતાં સૌ શુભેચ્છકો ફૂલોના ખર્ચાળ પુષ્પગુચ્છ દ્વારા શુભેચ્છાઓ પાઠવતા હોય છે અને 24 કલાકમાં જ આ હજારો રૂપિયાના પુષ્પગુચ્છ…