Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

January 2024

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં 90 બેઠકો પર એકલા લડવાની આપના જાહેરાત

લોકસભામાં અમે પોતાની પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વને પોતાનું વલણ જણાવી દીધું છે કે આપણે મજબૂત છીએ અને આપણે ગઠબંધનમાં પણ ચૂંટણી લડી શકીએ છીએ અને સ્વતંત્ર રીતે પણઃ સુશીલ ગુપ્તા પાણીપતહરિયાણામાં…

છેલ્લા પાંચ વર્ષમાં રવીન્દ્ર જાડેજાની ટેસ્ટમાં બેટિંગમાં ભારે સુધારો

2018 સુધી જાડેજાએ 59 ઈનિંગમાં 31ની બેટિંગ એવરેજથી 1404 રન બનાવ્યા, 2018થી જાડેજાએ 41 ઇનિંગ્સમાં 45ની બેટિંગ એવરેજથી 1473 રન બનાવ્યા હૈદ્રાબાદઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના બીજા દિવસે કપરી…

ભારતમાં ફાઈટર જેટ એન્જિનના ઉત્પાદન માટે 100 ટકા ટેક્નોલોજી ટ્રાન્સફર કરવા ફ્રાન્સનો નિર્ણય

ફ્રાંસ અને ભારતના ડિફેન્સ સ્પેસ પાર્ટનરશિપ, સેટેલાઇટ લોન્ચ, જાહેર વહીવટના ક્ષેત્રમાં સહયોગ વગેરે જેવા કરારો પર હસ્તાક્ષર, હેલિકોપ્ટર, જેટ એન્જિન, અવકાશ ક્ષેત્રે કરાર, શેન્ઝેન વિઝા પણ સક્રિય કરાશે નવી દિલ્હીફ્રાન્સના…

આરજેડી નીતિશ કુમારને આપેલું સમર્થન પાછું ખેંચી શકે છે

આરજેડી વતી જ સરકાર બનાવવાનો દાવો કરવામાં આવશે. હાલમાં આરજેડીના ધારાસભ્યોની સંખ્યા 75 છે પટનાબિહારમાં છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા છે કે જેડીયુ પ્રમુખ અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર મહાગઠબંધન…

આંબેડકરની પ્રાર્થનામાં સામેલ ન થનારા છાત્રને નગ્ન પરેડ કરાવાઈ

પોલીસના જણાવ્યાનુસાર પીડિત છોકરો સગીર છે અને તે પ્રી યુનિવર્સિટી કોલેજમાં ભણતો હતો અને સરકારી હોસ્ટેલમાં જ રહેતો હતો બેંગલુરૂકર્ણાટકના કલબુર્ગી જિલ્લામાંથી એક હચમચાવતી ઘટના સામે આવી હતી. અહીં એક…

હમાસના હુમલામાં ભૂમિકા બદલ યુએનઆરડબલ્યુએ એ કેટલાક કર્મચારીઓની હકાલપટ્ટી કરી

ઈઝરાયલે એવો પણ દાવો કર્યો હતો કે અમને આ લોકોની ભૂમિકા વિશેની માહિતી ધરપકડ કરાયેલા હમાસના આતંકીએ જ આપી હતી જેરૂસલેમપેલેસ્ટાઈનના શરણાર્થીઓ માટે કાર્યરત સંયુક્ત રાષ્ટ્રની રાહત અને બચાવની કામગીરી…

ઈંગ્લેન્ડના પ્રથમ ઈનિંગ્સમાં 246 સામે ભારતના એક વિકેટે 119 રન

અશ્વિન-જાડેજાની 3-3, અક્ષર-બુમરાહની 2-2 વિકેટ, યશસ્વીના તોફાની અણનમ 76 રન, ભારત 127 રનથી પાછળ, ભારતીય સ્પિનર્સે ઈંગ્લેન્ડની બેઝબોલ વ્યૂહરચનાને ભેદી નાખી હૈદરાબાદઈંગ્લેન્ડ સામેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટના પહેલા દિવસે ગુરુવારે ભારતનો…

ભારતની નિત્યા મણિ WTT સ્ટાર સ્પર્ધક ગોવા 2024ના મુખ્ય ડ્રો માટે ક્વોલિફાય

મુખ્ય ડ્રો આવતીકાલથી ગોવાના માપુસામાં પેડેમ ઇન્ડોર સ્ટેડિયમમાં શરૂ થશે માપુસા (ગોવા) ગોવાના માપુસામાં પેડડેમ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે બુધવારે તેણીની અંતિમ ક્વોલિફાઇંગ રાઉન્ડ મેચ જીત્યા બાદ ભારતની નિત્યા મણિએ ચાલુ…

ડેલોઇટ ઇન્ડિયા દ્વારા 2023માં બેસ્ટ મેનેજ્ડ કંપની તરીકે ક્રોમ્પ્ટનને સતત બીજા વર્ષે ઓળખી કાઢવામાં આવી

મુંબઇ ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ્સ લિમીટેડને સતત બીજા વર્ષે વ્યાવસાયિક શ્રેષ્ઠતાને આગળ ધપાવવા બદલ ડેલોઇટ દ્વારા 2023માં ભારતની અનેક શ્રેષ્ઠ વ્યવસ્થાપિત કંપનીઓમાંની એક તરીકે સન્માનિત કરવામાં આવી છે. ભારતની “બેસ્ટ…

વિડિઓ: યુરોપિયન ‘સુપર લીગ’નો ઉદ્દેશ થોડા લોકોના હાથમાં સત્તા રાખવાનો છે

કહેવાતી ‘સુપર લીગ’ એક ખુલ્લી અને યોગ્ય સ્પર્ધા તરીકે માસ્કરેડ કરે છે, પરંતુ આ ખોટું છે. કોઈપણ વસ્તુ જે સંપૂર્ણ રીતે ખુલ્લી ન હોય, ફક્ત સ્થાનિક લીગ દ્વારા સીઝન પ્રમાણે…

ખ્વાઈશ લોટિયા-પ્રથા પવારે કતારમાં ગોલ્ડ મેડલ જીત્યા

ગાંધીધામ ગુજરાતી ખેલાડીઓ ખ્વાઈશ લોટિયા અને પ્રથા પવારે હાલ ચાલી રહેલ WTT યુથ કન્ટેન્ડર દોહા 2024 ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ્સ જીત્યા હતા. અંડર-13 ગર્લ્સ ઈવેન્ટમાં ખ્વાઈશે શાનદાર પ્રદર્શન કરતા…

વિશ્વના શ્રેષ્ઠ શહેરોમાં ન્યૂયોર્ક ટોચ પર, મુંબઈ 12મા ક્રમે

ટોપ-50 દેશોની આ યાદીમાં ભારતનું માત્ર મુંબઈ શહેર જ સ્થાન મેળવવામાં સફળ રહ્યું ન્યૂયોર્કગ્લોબલ મીડિયા અને હોસ્પિટાલિટી બિઝનેસ ગ્રુપ ‘ટાઈમ આઉટ’ એ વર્ષ 2024માં વિશ્વના શ્રેષ્ઠ શહેરોની યાદી બહાર પાડી…

છોડનો એકબીજા સાથે વાતચીત કરતો વીડિયો કેમેરામાં કેદ

જાપાની વૈજ્ઞાનિકો દ્વારા રેકોર્ડ કરાયેલા વીડિયોથી જાણ થઈ કે છોડ આ હવાઈ સંકેતને કેવી રીતે મેળવે છે અને તેના પર રિએક્ટ કરે છે ટોક્યોજાપાનના વૈજ્ઞાનિકોની એક ટીમે અવિશ્વસનીય શોધ કરી…

તેલંગણાના અધિકારીના ત્યાંથી 100 કરોડથી વધુની બેનામી સંપત્તી મળી

એસીબીને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બાલકૃષ્ણએ કથિત રીતે ઘણી રિયલ એસ્ટેટ કંપનીઓની પરમિટ મેળવીને કરોડો રૂપિયાની કમાણી કરી છે હૈદ્રાબાદતેલંગાણામાં એક સરકારી અધિકારીના ઘરે બુધવારે દરોડા પાડવા આવેલી…

ફિલિપ આઈલેન્ડ પર ચાર ભારતીયોના ડૂબી જતાં મોત

એક અજાણ્યા બીચ પર આ ઘટના બની, ત્રણનાં ઘટનાસ્થળે એકનું હોસ્પિટલમાં મોત થયું સિડનીઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં ફિલિપ ટાપુ પર ગંભીર દુર્ઘટના સર્જાઈ. જ્યાં એક અજાણ્યાં બીચ પર ડૂબી જતાં 4 ભારતીયો…

ધર્મપુરીમાં ફ્લાયઓવર પર ગાડીઓ અથડાતાં આગથી 4નાં મોત

અકસ્માતમાં 8 લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા, આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી, જેનો વીડિયો સામે આવ્યો ધર્મપુરીતમિલનાડુના ધર્મપુરી જિલ્લામાં એક ફ્લાયઓવર પર ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં 4…

હરણી બોટ દુર્ઘટનાનો મુખ્ય સૂત્રધાર પરેશ શાહ ઝડપાયો

14 નિર્દોષ લોકોના ભોગ લેનાર હરણી બોટ દુર્ઘટનાના બનાવમાં એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે વડોદરાહરણી તળાવમાં બનેલી બોટ દુર્ઘટનાના બનાવમાં મુખ્ય સૂત્રધાર પરેશ શાહને ઝડપી પાડવામાં પોલીસને સફળતા…

વિરોધ પ્રદર્શન કરનારી છાત્રાને મહિલા પોલીસ કર્મીએ વાળ ખેંચીને ઢસડી

તેલંગાણા કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં વિદ્યાર્થી જૂથ દ્વારા હાઇકોર્ટના નિર્માણ માટે યુનિ.ની જમીનની ફાળવણી સામે વિરોધ દરમિયાન ઘટના બની હૈદ્રાબાદહૈદરાબાદમાં તેલંગાણા હાઈકોર્ટના નિર્માણ માટે કૃષિ યુનિવર્સિટીની જમીનની ફાળવણીના વિરોધ દરમિયાન સ્કૂટર…

ગુજરાતના પાંચ આઈપીએસ સહિત અનેક પોલીસમેનને મેડલ મળશે

આ વર્ષે પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સના 1132 કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે નવી દિલ્હી75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય વીરતા અને સેવા મેડલોની જાહેરાત કરી…

સુપ્રીમ કોર્ટને પ્રથમ વખત ત્રણ દલિત જજ મળશે

જસ્ટિસ વરાલેની નિયુક્તિ સાથે જ સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા ફરી એક વખત 34 થઈ જશે નવી દિલ્હીકેન્દ્ર સરકારે ગઈકાલે કોલેજિયમની ભલામણને મંજૂરી આપતા કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પીબી વરાલેને સુપ્રીમ…