રશિયા-અમેરિકાને ધૂળ ચટાડી છે તો પાક.ની શી હેસિયતઃ ખુરાસાની
પાકિસ્તાન તો અમારા માટે કોઈ મહત્વ જ નથી રાખતુ, તાલિબાનના લડાકુઓ અને ટીટીપી મળીને પાકિસ્તાનની ધર્મ વિરોધી સેના સામે લડશે અને તેમને પરાજીત કરશે કાબુલ સરહદ પર પાકિસ્તાન સાથે ચાલી રહેલી સૈન્ય અથડામણો વચ્ચે અફઘાનિસ્તાનના તાલિબાની શાસકોએ પાકિસ્તાનના સેના પ્રમુખને ખુલ્લેઆમ ધમકી આપી છે. અફઘાનિસ્તાનના પંજશીર વિસ્તારના તાલિબાન કમાન્ડર અબ્દુલ હમીદ ખુરાસાનીએ કહ્યુ છે કે,…
