દક્ષિણ કોરિયાના દરિયા કિનારા પાસે અમેરિકન એફ-16 વિમાન તુટી પડયું
એફ-16 ક્રેશ થવાની બે મહિનામાં આ બીજી ઘટના બની જેણે હવે આ વિમાનોની ગુણવત્તા પર સવાલો ઉભા કર્યા વોશિંગ્ટન દુનિયામાં સૌથી વધારે વેચાયેલા લડાકુ વિમાનોમાં અમેરિકાના તેજ તર્રાર એફ-16નો પણ સમાવેશ થાય છે. જોકે આજકાલ આ વિમાનો માટે સારો સમય નથી ચાલી રહ્યો. લેટેસ્ટ મામલામાં દક્ષિણ કોરિયાના દરિયા કિનારા પાસે બુધવારે અમેરિકન એફ-16 વિમાન તુટી…
