સરકારી કર્મીના દેખાવનો પ્રશ્ન પૂછાતાં ઋષિકેશ પટેલે ચાલતી પકડી
છેલ્લાં ઘણાં સમયથી કર્મચારીઓ ‘હિત રક્ષક સમિતિ’ નામે રચાયેલા સંગઠન હેઠળ વિરોધ કરી રહ્યા અમદાવાદ ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે શુક્રવારે સરકારી કર્મચારીઓના દેખાવ અંગે સવાલો પૂછતાં અચાનક જ પત્રકાર પરિષદમાંથી જતા રહ્યા હતા. આ કારણસર મીડિયાના અનેક સવાલોના જવાબ મળ્યા ન હતા. વાત એમ છે કે, 23 ફેબ્રુઆરીએ ગાંધીનગરના સેક્ટર છમાં સત્યાગ્રહ છાવણી…
