ઈરાનમાં 103ના મોત માટે ઈઝરાયેલ જવાબદાર હોવાના સંકેત

ઈઝરાયલે આ હુમલા વિશે જાહેરમાં જવાબદારી સ્વીકારી નથી પણ મોસાદના પ્રમુખ ડેવિડ બર્નિયાનું નિવેદન એ વાતના જ સંકેત આપે છે ગાઝા ગાઝા પટ્ટીમાં હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની આગ હવે બીજા દેશોને પણ લપેટમાં લઈ રહી છે. ઈઝરાયલે પહેલા લેબેનોનમાં ઘૂસીને એક ડ્રોન હુમલો કરી હમાસના ડેપ્યુટી ચીફ સાલેહ અલ અરુરીને ઠાર માર્યો…

સ્ટંપિંગ માટેના રિવ્યુમાં કોટબિહાઈન્ડને નહીં તપાસાય

ઇજાગ્રસ્ત ખેલાડીને બોલિંગમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હોય, તો તેના સ્થાને આવેલા ખેલાડીને બોલિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં દુબઈ નવા વર્ષમાં ક્રિકેટના કેટલાંક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આઈસીસીએ એક એવા નિયમમાં ફેરફાર કર્યો છે જેનો ખેલાડીઓ અયોગ્ય લાભ લેતા હતા. હવે જો સ્ટમ્પિંગ માટે અપીલ થાય અને ફિલ્ડ અમ્પાયર તેને થર્ડ અમ્પાયર પાસે મોકલે,…

કોંગ્રેસના ધારાસભ્ય અને આઈએનએલડીના પૂર્વ ધારાસભ્યને ત્યાં ઈડીના દરોડા

યમુનાનગર, સોનીપત, મોહાલી, ફરીદાબાદ, ચંડીગઢ અને કરનાલ બંને રાજનેતાઓ અને સબંધિત સંસ્થાઓના 20 ઠેકાણા પર સર્ચ સોનીપત ઈડીએ આજે હરિયાણાના યમુનાનગર જિલ્લામાં કથિત ગેરકાયદેસર ખાણકામ સાથે સબંધિત મની લોન્ડરિંગ હેઠળ હરિયાણા કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પંવાર અને પૂર્વ આઈએનએલડીધારાસભ્ય દિલબાગ સિંહ અને અન્ય કેટલાક ઠેકાણા પર દરોડા પાડ્યા છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ…

ઈડીના સમન્સ ગેરકાયદે, ચૂંટણી પહેલાં મારી ધરપકડ કરવા માગે છેઃ કેજરીવાલ

છેલ્લા બે વર્ષમાં આ શબ્દ ઘણી વાર સાંભળ્યો હશે. પરંતુ આ બે વર્ષમાં તપાસ બાદ પણ ક્યાંયથી એક પૈસો મળ્યો ન હોવાનો કેજરીવાલનો દાવો નવી દિલ્હી દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે કેજરીવાલ સરકાર પર સંકટના વાદળો ઘેરાયા છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેણે દરેક પ્રશ્નોના જવાબ આપ્યા…

યુએઈની મધ્યસ્થીથી રશિયા-યુક્રેને 478 યુધ્ધ કેદી મુક્ત કર્યા

230 યુક્રેનના સૈનિકો અને રશિયાના 248 સૈનિકોની ઘરવાપસી મોસ્કો દુનિયામાં કોઈ દેશ જે કામ નથી કરી શક્યુ તે યુએઈએ કરી બતાવ્યુ છે. યુએઈની મધ્યસ્થીના કારણે રશિયા અને યુક્રેન એમ બંને દેશે 478 યુધ્ધ કેદીઓને મુકત કર્યા છે. બંને દેશોએ યુધ્ધ કેદીઓની અદલા બદલી કરી હતી. યુક્રેનના અધિકારીઓએ રશિયા અ્ને યુક્રેન વચ્ચેના યુધ્ધમાં પકડવામાં આવેલા 230…

અફઘાનિસ્તાનમાં 30 મિનિટમાં બે વખત ભૂકંપ

પ્રથમ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી હતી જ્યારે બીજા ભૂકંપની તીવ્રતા 4.8 રહી હતી કાબુલ જાપાન અને મ્યાનમાર બાદ હવે અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. અફઘાનિસ્તાનમાં 30 મિનિટની અંદર બે વખત ભૂકંપ આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. અહીં પ્રથમ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી હતી જ્યારે બીજા…

ગુજરાતમાં પેટ્રોલ 84 પૈસા મોંઘું થયું, ડિઝલના ભાવ યથાવત

મહારાષ્ટ્રમાં પેટ્રોલ 11 પૈસા અને ડીઝલ 12 પૈસા સસ્તું થયું અને જમ્મૂ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ પેટ્રોલ-ડીઝલની કિમ્મતમાં ઘટાડો નવી દિલ્હી ઈઝરાયલ અને હમાસ તેમજ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર આંતરરાષ્ટ્રીય કાચા તેલની કિંમતો પર પડી રહી છે અને તેમા મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે ત્યારે આજે સવારે વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ…

દેશમાં ચોવિસ કલાકમાં કોરોનાના 602 કેસ નોંધાયા

5 લોકોના મૃત્યુ, કોરોનાના કુસ એક્ટિવ કેસની સંખ્યા પણ હવે 4440 થઈ નવી દિલ્હી દેશમાં ફરી એકવાર કોરોના ડરામણો સ્વરૂપ ધારણ કરી રહ્યો હોય તેવું દેખાય છે. આજે ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. દેશમાં એક દિવસમાં નવા 602 કેસ નોંધાયા હતા.  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 602 નવા કેસ…

એક વર્ષમાં યુપીઆઈ પેમેન્ટમાં 42 ટકાની વૃધ્ધિ જોવા મળી

વર્ષમાં કુલ 18 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન, આ સમયગાળા દરમિયાન, ટ્રાન્ઝેક્શન વેલ્યુમાં 54 ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી નવી દિલ્હી વર્ષ 2023 યુપીઆઈપેમેન્ટની બાબતમાં ખૂબ જ ખાસ રહ્યું છે.  ગયા વર્ષે ભારતીયોએ મોટા પાયે ઓનલાઈન પેમેન્ટ કર્યું છે. આજકાલ લોકો ઘરના રાશન, ચા, સિગારેટ અને બાળકોની સ્કુલમાં યુપીઆઈદ્વારા જ પેમેન્ટ કરી રહ્યા છે. આ કારણોસર છેલ્લા…

હાર્વર્ડ યુનિવર્સિટીના અધ્યક્ષ ક્લોડાઈને રાજીનામું આપી દીધું

વિશ્વભરમાં યદૂહી વિરોધી ભાવનાની વધતી આશંકાઓ અને ગાઝામાં ઈઝરાયેલ યુદ્ધના પરિણામો વચ્ચે યુનિવર્સિટી વિદ્યાર્થીઓની રક્ષા કરવામાં વિફળ રહ્યુઃ ક્લોડાઈ નવી દિલ્હી હાર્વર્ડ યુનિવર્સિટીના અધ્યક્ષ ક્લોડાઈને મંગળવારે રાજીનામું આપી દીધું છે. તેમના પર સાહિત્ય ચોરી અને યહુદીઓ વિરોધી ટિપ્પણી કરવાનો આરોપ છે. ક્લોડાઈન ગે એ હાર્વર્ડ ગ્રુપને લખેલા એક પત્રમાં પોતાના રાજીનામાનું એલાન કર્યું છે. તેમણે…

રોહિત શર્મા વિરાટ કોહલીએ ટી20 વર્લ્ડ કપ રમવાની ઈચ્છા વ્યક્ત કરી

ભારતીય ટીમની પસંદગી સમિતિએ અફઘાનિસ્તાન સામેની ટી20 માટે ટીમની પસંદગી કરતા પહેલા મંથન કરવું પડશે નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ જૂનમાં યોજાનાર ટી20 વર્લ્ડ કપ2024માં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આવી સ્થિતિમાં, હવે અજીત અગરકરની આગેવાની હેઠળની ભારતીય ટીમની પસંદગી સમિતિએ અફઘાનિસ્તાન…

26 જાન્યુઆરીની પરેડમાં ત્રણ સેનાની મહિલા ટૂકડી ભાગ લેશે

ગણતંત્ર દિવસની પરેડમાં પ્રથમ વખત નૌકાદળ, વાયુસેના અને નૌકાદળની મહિલા અગ્નિવીરોની સંયુક્ત ટુકડી હશે નવી દિલ્હી આ વર્ષે બીટીંગ રીટ્રીટ સંપૂર્ણપણે સ્વદેશી રહેશે. મળતી માહિતી મુજબ આ વર્ષે બીટીંગ રીટ્રીટમાં જે પણ ધૂન વગાડવામાં આવશે તે સંપૂર્ણપણે સ્વદેશી હશે. જે માટે ધૂન પણ પસંદ કરવામાં આવી છે. આ ઉપરાંત ગણતંત્ર દિવસની પરેડમાં પ્રથમ વખત નૌકાદળ,…

મહુઆ મોઈત્રાએ પૂર્વ પ્રેમી પર ગેરકાયદેસર દેખરેખ રખાવી હોવાનો આરોપ

ટીએમસી નેતા મારા ફોન નંબરનો ઉપયોગ કરીને મારા ભૌતિક સ્થાનને ટ્રેક કરી રહી હોવાનો દેહાદ્રાઈનો આક્ષેપ નવી દિલ્હી સંસદમાં પૈસા બદલ પ્રશ્નો પૂછવાના કેસમાં સંસદ સભ્યપદ ગુમાવનાર ટીએમસીનેતા મહુઆ મોઈત્રા હવે નવા વિવાદમાં ફસાતા નજર આવી રહ્યા છે. જે વ્યક્તિએ પૈસા બદલ પ્રશ્નો પૂછવાના આરોપો લગાવ્યા હતા તે જ વ્યક્તિએ ફરી મહુઆ મોઈત્રા પર પશ્ચિમ…

અદાણી-હિન્ડનબર્ગ કેસમાં સેબીની તપાસ યોગ્ય, દખલનો સુપ્રીમનો ઈનકાર

સુપ્રીમકોર્ટે આ મામલે તપાસને સેબીથી છીનવી લઈને સિટને સોંપવાનો પણ ઈનકાર કરી દેતાં કહ્યું કે તેનો કોઈ આધાર જ નથી નવી દિલ્હી અદાણી-હિન્ડનબર્ગ કેસમાં સુપ્રીમકોર્ટે ચુકાદો આપી દીધો છે. સેબીની તપાસને યોગ્ય ગણાવતાં દખલનો ઈનકાર કરી દીધો હતો. 3 જજોની બેન્ચે આ મામલે ચુકાદો આપ્યો હતો. સુપ્રીમકોર્ટે કહ્યું કે સેબીએ 22 આરોપોની તપાસ કરી હતી….

હમાસ સાથેના જંગ બાદ નેતન્યાહૂની લોકપ્રિયતા તળિયે પહોંચી ગઈ

ઈઝરાયેલમાં થયેલા એક સર્વેના તારણો પ્રમાણે માત્ર 15 ટકા લોકો જ યુધ્ધ બાદ વડાપ્રધાન તરીકે નેતાન્યાહૂને જોવા માગે છે તેલ અવીવ ઈઝરાયેલે હમાસ સાથે શરૂ કરેલા જંગ બાદ ઈઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહૂની લોકપ્રિયતામાં કોઈ વધારો નથી થયો. ઉલટાનુ તેમની લોકપ્રિયતા તળિયે પહોંચી ચુકી છે.  ઈઝરાયેલમાં થયેલા એક સર્વેના તારણો પ્રમાણે માત્ર 15 ટકા લોકો જ યુધ્ધ…

યુએઈનો પાસપોર્ટ વિશ્વનો સૌથી શક્તિશાળી, ભારત 77મા ક્રમે

યુએઈના પાસપોર્ટ ધારકોને દુનિયાના 130 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મળી રહી છે. યુએઈનો મોબિલિટી સ્કોર 180 ગણવામાં આવ્યો નવી દિલ્હી નવુ વર્ષ શરૂ થતા જ દુનિયાના વિવિધ દેશોના પાસપોર્ટનુ રેન્કિંગ પણ જાહેર થયુ છે. લેટેસ્ટ રેન્કિંગમાં યુએઈએ સૌથી સારો દેખાવ કર્યો છે અને પાકિસ્તાનનો પાસપોર્ટ રેન્કિંગમાં વધારે નીચે ગયો છે.  યુએઈના પાસપોર્ટને દુનિયાના સૌથી શક્તિશાળી…

હોસ્પિટલમાં દર્દીને આઈસીયુમાં દાખલ કરવા માટે પરિવારજનોની મંજૂરી જરૂરી

24 એક્સપર્ટસ દ્વારા તૈયાર કરવામાં આવેલા દિશા-નિર્દેશોમાં અનેક ભલામણ કરવામાં આવી નવી દિલ્હી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આઈસીયુમાં દાખલ કરવાના પોતાની હાલની ગાઈડલાઈનમાં જણાવ્યું છે કે, હોસ્પિટલ ગંભીર રીતે બીમાર દર્દીઓને તેમના અથવા તેમના પરિવારજનોના ઈનકાર કરવા પર આઈસીયુમાં દાખલ ન કરી શકે. 24 એક્સપર્ટસ દ્વારા તૈયાર કરવામાં આવેલા દિશા-નિર્દેશોમાં અનેક ભલામણ કરવામાં આવી છે.  તેમાં…

બ્રિટનમાં ઓનલાઈન મેટાવર્સમાં 16 વર્ષીય કિશોરી સાથે કથિત સામુહિક દુષ્કર્મ

કિશોરી એક ઇમર્સિવ ગેમમાં વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટનો ઉપયોગ કરી રહી હતી જ્યારે તેના અવતાર પર એક સાથે અનેક પુરુષોના અવતાર દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો લંડન વર્ચ્યુઅલ રિયાલિટીની દુનિયામાં સામુહિક દુષ્કર્મનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. બ્રિટનમાં ઓનલાઈન મેટાવર્સમાં 16 વર્ષીય કિશોરી સાથે કથિત સામુહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. આ ઘટના બાદ…

ચીનના સંશોધન જહાજને બંદરો પર ડોક કરવા પર શ્રીલંકાનો પ્રતિબંધ

5 જાન્યુઆરી, 2024 થી મેના અંત સુધી દક્ષિણ હિંદ મહાસાગરમાં ઊંડા પાણીની શોધ કરવા માટે શ્રીલંકાના સત્તાવાળાઓ દ્વારા ચીનને મંજૂરી આપવામાં આવશે નહીં નવી દિલ્હીશ્રીલંકાએ ભારતને જાણ કરી છે કે તે ચીનના કોઈપણ સંશોધન જહાજને તેના બંદરો પર ડોક કરવા અથવા તેના વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર (ઈઈઝેડ) ની અંદર એક વર્ષના સમયગાળા માટે કામ કરવાની મંજૂરી…

સમગ્ર ઇકોસિસ્ટમ સેક્સ અપરાધીઓને પ્રોત્સાહન આપતી હોવાનો ચિન્મયીનો આક્ષેપ

39 વર્ષીય ચિન્માઈ શ્રીપદા મુખ્યત્વે દક્ષિણ ભારતીય ફિલ્મો માટે ગાય છે, 2018માં તેણે 70 વર્ષીય વરાઈમુથુ પર 2005માં સ્વિટ્ઝર્લેન્ડની મુલાકાતમાં રૂમમાં બોલાવવાનો આરોપ મૂક્યો હતો ચેન્નાઈતમિલ ગાયિકા ચિન્મયી શ્રીપદાએ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન અને પી ચિદમ્બરમ પર આકરા પ્રહારો કર્યા છે. બંને ગીતકાર વરાઈમુથુ સાથે સ્ટેજ શેર કરી રહ્યા હતા. ચિન્મયીએ 2018માં મિટૂ અભિયાન દરમિયાન…