કાઠી સમાજ રાજ્યમાં 5 જેટલી બેઠક પર અસર કરી શકે છે

કાઠી સમાજની ગુજરાતમાં 7થી 8 ટકા વસતી, રાજકોટ- સુરેન્દ્રનગર બેઠક પર આ સમાજની બહોળી બહૂમતિ છે ગાંધીનગર રૂપાલાથી નારાજ ક્ષત્રિયોને મનાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. 12 એપ્રિલે ક્ષત્રિય સમાજની એક મોટી જ્ઞાતિ કાઠી સમાજે રૂપાલના સમર્થન આપ્યું છે પરંતુ 13 એપ્રિલે કાઠી સમાજના અન્ય લોકોએ મીડિયા સામે આવીને રૂપાલાનો વિરોધ કર્યો. એટલે કે હવે…

વડોદરા કેટલાક વિસ્તારમાં ભાજપના પ્રવેશબંધીના બોર્ડ લાગ્યા

વડોદરાના માંજલપુરમાં લોકોએ સ્થાનિક ઉમેદવાર સામે વિરોધ ન હોવા છતાં રુપાલા સામે આક્રોશ વ્યક્ત કર્યો વડોદરા વાણીવિલાસ ક્યારેક ખૂબ ભારે પડે છે. મહાભારતનું એક કારણ કૌરવો માટે બોલાયેલું એક અવળ વાક્ય હતું. પૂર્વ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના એક નિવેદનથી સર્જાયેલું મહાભારત એનું બોધ લેવો પડે એવું ઉદાહરણ બની ગયું છે. ક્ષત્રિય સમાજના હૃદય પર ઘા…

વડોદરામાં પ્રચારમાં ભાજપના કાર્યકર્તાની જૂથબંધી સામે આવી

તરસાલી વિસ્તારમાં યોજવામાં આવેલી ગ્રુપ મીટીંગમાં સંખ્યા નહીં થતા ભાજપ ઉમેદવારનો કાર્યક્રમ રદ કરાયો વડોદરા લોકસભાની વડોદરા બેઠકના ભાજપના ઉમેદવારના પ્રચાર દરમિયાન કાર્યકર્તાઓની જૂથબંધી વોર્ડ કક્ષાએ પણ બહાર આવી રહી છે ત્યારે ગઈકાલે તરસાલી વિસ્તારમાં યોજવામાં આવેલી ગ્રુપ મીટીંગમાં સંખ્યા નહીં થતા ભાજપ ઉમેદવારનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. લોકસભાની વડોદરા બેઠકના ઉમેદવાર હેમાંગ જોશીના…

મહિલા મતદાતાઓમાં જાગૃતી માટે પંચ વિવિધ કાર્યક્રમ યોજશે

મહિલા મતદારોના ઘેર આમંત્રણ પત્ર પાઠવવા સહિત મહિલાઓ અચૂક મતદાન કરે તે માટેના ઉપાયો કરાશે ગાંધીનગર ગુજરાતમાં 13 હજાર મતદાન મથકોમાં મહિલાઓએ ઓછું મતદાન કર્યું છે, જ્યારે વડોદરા જિલ્લાના ત્રીસ ગામોના 161 મતદાન મથકોમાં મહિલાઓએ ઘણું ઓછું મતદાન કર્યું હોવાનું સામે આવ્યું છે. જેને ધ્યાનમાં રાખી રાજ્ય ચૂંટણી પંચે મહિલાઓનું મતદાન વધે તે માટેના પ્રયત્નો…

સુરતમાં વેપારી સાથે ઠગાઈ કેસમાં કાપડ દલાલના આગોતરા ફગાવાયા

આરોપી કાપડ દલાલ વિરુધ્ધ પ્રથમ દર્શીય કેસની તપાસ ચાલુ હોઈ કોર્ટનું કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન જરુરીનું તારણ સુરત      સુરતના ૫૦ જેટલા ટેક્સટાઈલ ટ્રેડર્સ પાસેથી કુલ રૃ.5.89 કરોડના કિંમતના ઉધાર ગ્રે કાપડનો જથ્થો ખરીદીને માલ કે પેમેન્ટ નહીં આપીને ગુનાઈત ઠગાઈનો કારસામાં સંડોવાયેલા આરોપી બ્રોકરે ઈકો સેલના તપાસ અધિકારી ધરપકડ કરે તેવી દહેશતથી આગોતરા જામીનની માંગ કરતી…

MS યુનિ.ની હોસ્ટેલ કેન્ટિનના સંચાલક પર 3 છાત્રોનો હુમલો

ત્રણ યુવકોએ કેન્ટીનમાં આવી કોલ્ડ ડ્રિન્ક તેમજ નાસ્તાના પૈસાના મુદ્દે બોલાચાલી કરી સંચાલકને માર માર્યો વડોદરા એમ.એસ.યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલમાં આવેલી સેન્ટ્રલ કેન્ટીનના સંચાલક પર શુક્રવારની મોડી રાત્રે ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા હુમલો કરવામાં આવતા હોસ્ટેલમાં ભારે દોડધામ મચી ગઈ હતી. મળતી વિગતો પ્રમાણે હોસ્ટેલની સેન્ટ્રલ કેન્ટિન મધરાત બાદ પણ ખુલ્લી રહેતી હોય છે.આ કેન્ટીન એટલા માટે…

ગોત્રીમાં હનીટ્રેપ કેસમાં યુવતી-બે નકલી પોલીસ સામે ફરિયાદ

મસાજના નામે યુવતીએ મેડિકલ ઓફિસરને ફસાવીને કપડાં ઊતરાવી લીધા, 10 લાખની માગણી કરી વડોદરા વડોદરાના ગોત્રી વિસ્તારમાં હની ટ્રેપનો શિકાર બનેલા મેડિકલ ઓફિસરે આખરે પત્નીને વિશ્વાસમાં લઈ ગોત્રી પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતી અને બે ડુપ્લીકેટ પોલીસ સામે ગુનો દાખલ કર્યો છે.  ન્યુ સમા રોડ વિસ્તારમાં મંગલમૂર્તિ સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં મેડિકલ ઓફિસર…

ભૂજ-ભચાઉ હાઈવે પર જીપને અકસ્માતમાં ચાર લોકોનાં મોત

સાત જણાને ઈજા, માધાપર ગામે બાપા દયાળુનગરમાં રહેતો પરિવાર દ્વારકા અને સોમનાથ દર્શન માટે ગયો હતો ભુજ ભુજ-ભચાઉ હાઇવે પર શુક્રવારે વહેલી સવારે પધૃધર ગામ નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં કુતરાને બચાવવા જતાં તૂફાન જીપ પુલીયા સાથે ધડાકાભેર આૃથડાતાં જીપમાં સવાર માધાપર સોની પરિવારના દંપતિ સહિત ચાર લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય…

SOUમાં લેસર શૉ-નર્મદા મહાઆરતીના સમયમાં ફેરફાર

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રોજેક્શન મેપિંગ શૉ સાંજે 7.30 કલાકે અને નર્મદા આરતી 8.15 કલાકે યોજાશે રાજપીપળા ગુજરાતીઓના હોટ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મોટા ફેરફાર કરાયા છે. હાલ ઉનાળાનું વેકેશન હોઈ મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી રહ્યાં છે. તેથી એસઓયુ પ્રોજેક્શન મેપિંગ શૉ ( લેસર શો ) અને નર્મદા મહા આરતીના…

કોંગ્રેસ આજે રાજ્યના બાકી ચાર ઉમેદવાર જાહેર કરે એવી શક્યતા

રાજ્યમાં ચાર લોકસભા બેઠકો જેમાં મહેસાણા, રાજકોટ, અમદાવાદ પૂર્વ અને નવસારી સામેલ છે અમદાવાદ રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે, બન્ને પક્ષો વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. ભાજપ ગુજરાતની તમામ 26 બેઠકો પર ફરી એકવાર કેસરિયો કરવા મેદાનમાં ઉતર્યુ છે, તો સામે કોંગ્રેસ ભાજપના વિજય રથને રોકીને ખાતુ ખોલાવવા પ્રયાસ કરશે. પરંતુ…

રાજકોટમાં આજે ક્ષત્રિયોનું મહા સંમેલન,16મીએ ભાજપની મહાસભા

16મી એપ્રિલે રાજકોટના રેસકૉર્સમાં ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાશે જેની તડામાર તૈયારીઓ શરૂ અમદાવાદ રાજ્યમાં રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિયો વચ્ચેની લડાઇ વધુ ઉગ્ર બની રહી છે. એકબાજુ ભાજપ રાજકોટમાંથી રૂપાલાને હટાવવાની ના પાડી રહ્યું છે, તો બીજીબાજુ ક્ષત્રિય સમાજ રાજકોટમાંથી રૂપાલાની ટિકીટને રદ્દ કરવાની માંગ પર અડ્યો છે. ભાજપ નેતા પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેનો પર…

પ્રતિકૂળ હવામાનથી મોડા ફળ લાગતાં કેરીનું ઉત્પાદન ઘટશે

કેસર કેરીનું ઉત્પાદન 50 ટકા ઓછું થવાની ધારણા, પાક ઓછો હોવાથી કેરીના ભાવ આસમાને આંબે તો નવાઇ નહીં ગાંધીનગર ગુજરાતની કેસર કેરી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. કેસર કેરીના રસિયા આ ફળના માર્કેટમાં આગમની આખા વર્ષથી રાહ જોતા હોય છે. તાલાળાની ફેમસ કેસર કેરીની વિદેશમાં પણ નિકાસ થાય છે. ગુજરાતમાં કેરીનું માર્કેટ બહુ મોટું છે પરંતુ બાગાયતિ…

રાજ્યના કેટલાક સ્થળે હળવા વરસાદી ઝાપટાંની શક્યતા

સૌરાષ્ટ્ર-કચ્છમાં સાયકલોનિક સર્ક્યુલેશનથી વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, આણંદમાં વરસાદની આગાહી અમદાવાદ હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે રાજ્યમાં હળવા વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે.જેના પગલે આજે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે રાજ્યમાં હળવા…

નહેરુનગરની સોસાયટીમાં કાર ચાલકે નાના બાળકને કચડ્યો

કાર ચાલક કારને ખસેડતો હતો ત્યારે વોચમેનનું બાળક ગાડી પાસે આવતાં અજાણતાં બાળક કાર નીચે આવી ગયું અમદાવાદ અમદવાદમાં ફરી એક વાર વાલીઓએ ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં આવેલી કલાનિકેતન સોસાયટીમાં કાર ચાલકે નાના બાળકને કચડી હોવાની ઘટના બની છે. કાર ચાલક પોતાની કારને ખસેડતો હતો ત્યારે વોચમેનનું બાળક ગાડી પાસે…

મથુરા-વારાણસી માટે અ’વાદથી દાનાપુર સ્પેશિયલ ટ્રેન દોડવાશે

મુસાફરો રેલવેની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈને ટ્રેનનું ટાઈમટેબલ જોઈ શકે છે અમદાવાદ અમદાવાદ-દાનાપુર સમર સ્પેશિયલ ટ્રેન અમદાવાદથી દોડાવવાની જાહેરાત કરી છે. આ અંગે રેલવે દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ ઉનાળાની સિઝનમાં રેલવેએ અમદાવાદ અને દાનાપુર વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. આ અંગે રેલવે દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. મુસાફરો…

LALIGA EA SPORTS Matchday 31 પૂર્વાવલોકન: LALIGA EA SPORTS પાછા આવી ગયા છે અને Atlético de Madrid vs Girona FC એક સુપર શનિવારની શરૂઆત કરશે

કોપા ડેલ રે ફાઇનલ વીકએન્ડ માટે મિનિ પોઝ બાદ, LALIGA EA SPORTS આ આવતા સપ્તાહના અંતે ફરી શરૂ થાય છે અને યુરોપની રેસમાં ઘણી મહત્વપૂર્ણ સીધી દ્વંદ્વયુદ્ધો છે. હકીકત એ છે કે એથ્લેટિક ક્લબે કપ જીત્યો અને યુરોપિયન ક્વોલિફિકેશન પોઝિશન્સ પર પણ બેઠા છે તેનો અર્થ એ છે કે સ્ટેન્ડિંગમાં સાતમું સ્થાન હવે આગામી સિઝનની…

EFI એ રાષ્ટ્રીય ટેન્ટ પેગિંગ ટીમ પસંદ કરી, વર્લ્ડ કપ માટે ગતિશીલ તૈયારીઓ શરૂ કરી

નવી દિલ્હી 61મી કેવેલરી રેજિમેન્ટના બોંગે ગણેશ ચાર અન્ય રાઇડર્સ સાથે રાષ્ટ્રીય ટેન્ટ પેગિંગમાં સમાવેશ માટે પસંદગીના ટ્રાયલ્સમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું, ઇક્વેસ્ટ્રિયન ફેડરેશન ઓફ ઇન્ડિયા (EFI) એ ગુરુવારે જાહેરાત કરી હતી. ગણેશે ધીરજ, કૌશલ્ય અને ફોકસના જબરદસ્ત પ્રદર્શનમાં 216 માંથી 212 પોઈન્ટ મેળવ્યા અને ત્યાર બાદ ગણેશ વરખાડે (205.5), જેઓ ટ્રાયલ્સમાં 200થી વધુ સ્કોર…

બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ 2જી ઓલિમ્પિક ક્વોલિફાયર માટે 9-સભ્યની ટીમની જાહેરાત કરતા નિશાંત દેવ, અમિત પંઘાલ ભારતના પડકારનું નેતૃત્વ કરશે

નવી દિલ્હી ભારતીય બોક્સિંગ ફેડરેશન (BFI) એ બીજા વિશ્વમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે 2022 કોમનવેલ્થ ગેમ્સના ચેમ્પિયન અમિત પંઘાલ (51 કિગ્રા) અને વર્લ્ડ ચેમ્પિયનશિપના બ્રોન્ઝ મેડલ વિજેતા નિશાંત દેવ (71 કિગ્રા) સહિત નવ બોક્સરની પસંદગી કરી છે. પેરિસ ઓલિમ્પિક ગેમ્સ 2024 ની ક્વોલિફિકેશન ટુર્નામેન્ટ 23 મે થી 3 જૂન સુધી થાઈલેન્ડના બેંગકોકમાં યોજાવાની છે. પંખાલ,…

ISL 2023-24: ચેન્નાઇની તેમની છેલ્લી લીગ તબક્કાની રમતમાં FC ગોવાનો સામનો કરશે

ચેન્નાઈ ઈન્ડિયન સુપર લીગ (આઈએસએલ) 2023-24 પ્લેઓફમાં જીતની સનસનાટીભર્યા હેટ્રિક બાદ પહેલેથી જ પોતાની જગ્યા સીલ કરી લીધા પછી, ફોર્મમાં ચાલી રહેલી ચેન્નાઈન એફસી તેની અંતિમ લીગ તબક્કાની રમતમાં એફસી ગોવા સામે ટકરાશે. માર્ગો, ગોવાના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં રવિવારે. ચેન્નાઇયિન એફસીએ તેમની છેલ્લી ત્રણ મેચોમાં ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું કારણ કે તેમના તમામ સાત ગોલ…

ભાડજના હરેકૃષ્ણ મંદિરમાં રામનવમી ઉત્સવ યોજાશે

મંદિરમાં મહાસંકિર્તન તથા પાલકી ઉત્સવ સહિતના કાર્યક્રમો યોજાશે અમદાવાદ હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે 17 એપ્રિલે સાંજના 6.00 વાગ્યાથી રામનવમી ઉત્સવની શરૂઆત થશે. શ્રીરામનવમી ઉત્સવએ હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ઉજવાતા ઉત્સવમાંનો એક મુખ્ય ઉત્સવ છે. આ ઉત્સવ દરમ્યાન હરેકૃષ્ણ મંદિર, ભાડજમાં ભગવાન શ્રી શ્રી રાધા માધવના શ્રીવિગ્રહોને ખાસ અંલકારથી શણગારવામાં આવશે. ઉત્સવના વિશેષ ભાગરૂપે મંદિરમાં અતિસુંદર…