મોદી પર ટીપ્પણી કરનારા મહમૂદ મજીદે એક્સ એકાઉન્ટ ડિલીટ કરી દીધું
માલદીવ્સના પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે પણ મંત્રીની ટીપ્પણીની ભારે ટીકા કરી હતી નવી દિલ્હીમાલદીવ્સ સરકારને હાથનું કર્યું હૈયે વાગી રહ્યું હોય તેમ આર્થિક સંકટ અને ભારતીયો તરફથી માલદીવ્સના બહિષ્કારનો ડર સતાવા લાગ્યો છે. આ સાથે ત્યાંની સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનારા ત્રણ મંત્રીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા મજબૂર થઇ ગઇ હતી. ચોતરફી…
