એક વર્ષમાં યુપીઆઈ પેમેન્ટમાં 42 ટકાની વૃધ્ધિ જોવા મળી
વર્ષમાં કુલ 18 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન, આ સમયગાળા દરમિયાન, ટ્રાન્ઝેક્શન વેલ્યુમાં 54 ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી નવી દિલ્હી વર્ષ 2023 યુપીઆઈપેમેન્ટની બાબતમાં ખૂબ જ ખાસ રહ્યું છે. ગયા વર્ષે ભારતીયોએ મોટા પાયે ઓનલાઈન પેમેન્ટ કર્યું છે. આજકાલ લોકો ઘરના રાશન, ચા, સિગારેટ અને બાળકોની સ્કુલમાં યુપીઆઈદ્વારા જ પેમેન્ટ કરી રહ્યા છે. આ કારણોસર છેલ્લા…
