હોર્મુઝ સ્ટ્રેટથી બીજા એક સારા સમાચાર : 44,000 ટન LPG વહન કરતું જહાજ મુંબઈ પહોંચ્યું ; 17 વધુ ટેન્કર લાઇનમાં
પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે, ઈરાને ભારતીય ધ્વજવાળા જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થવાની મંજૂરી આપી છે, સાતમું ભારતીય LPG જહાજ હોર્મુઝથી સુરક્ષિત રીતે રવાના થયું એસવીએન,નવી દિલ્હી પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી લડાઈ વચ્ચે, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પર અનેક પ્રતિબંધો લાદ્યા છે , જેના કારણે વૈશ્વિક ક્રૂડ ઓઈલ કટોકટી સર્જાઈ છે. ભારતમાં એલપીટી માટે લાંબી…
